મહીકા ના પુડલા (Mahika Pudla Recipe In Gujarati)

મહીકા રાજકોટ જીલ્લા માં આવેલું એક ગ્રામ છે ત્યાં ના પુડલા ખૂબ જ ફેમસ છે.. શિયાળા મા તો લોકો ખાસ ત્યાં જાય..પુડલા સાથે અપાતી ચટણી વિશેષતા છે અને અમુક જગ્યા એ ત્યાં પુડલા સાથે કઢી ખીચડી પણ સાથે આપે છે. પુડલા ને એક મોટા તવા પર હાથે થી પાથરી ને તૈયાર કરવામાં આવે છે અને તેના પીસ કરીને સર્વ કરવામાં આવે છે. મહીકાના ફેમસ પુડલા તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથીની ભાજી લીલી ડુંગળી લીલું લસણ લીલા મરચા બધું ઝીણું સમારી લેવું આદુ-લસણ પેસ્ટ કરી લેવી બધી વસ્તુ મિક્સ કરી તેમાં ચણાનો લોટ ઉમેરી બરોબર મિક્સ કરી બધા મસાલા ઉમેરી પુડલા નું બેટર તૈયાર કરો.
- 2
એક તો વાપર મનગમતી સાઈઝના પુડા તેલ મૂકી બનાવી લો (જો ફાવે તો આ પુડા નું બેટર તવી પર મૂકી પાણી વાળો હાથ કરી અને હાથેથી જ તેને રાઉન્ડ શેપમાં પાથરી દેવો આ પુડા થોડા જાડા થશે)
- 3
હવે ચટણી માટે એક પેન મા તેલ લઇ તેલ ગરમ થાઈ એટલે જીરું ઉમેરવુ ત્યારબાદ ડુંગળી ઉમેરવી, તેમાં આદું લસણ ઉમેરી ડુંગળી બ્રાઉન થાય ત્યાં સુધી થવા દેવું ત્યારબાદ લીલી ડુંગળીના પાન લીલું લસણ અને ટામેટા કેચઅપ અને થોડું પાણી ઉમેરો તેલ છુટ્ટુ પડે ત્યાં સુધી ચટણી થવા દેવી.
- 4
તૈયાર થયેલા પૂડા અને ચટણીને સર્વ કરો.
- 5
નોંધ. અહીં ચટણીમાં મેં કેચઅપ નો ઉપયોગ કરેલો છે ઓરીજનલ તેમાં ઝીણા સમારેલા ટામેટાં ઉમેરવામાં આવતા હોય છે.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes

મહીકા ના પુડલા (Mahika MahikaPudla Recipe In Gujarati)


મહીકા ના પુડલા (Mahika Pudla Recipe In Gujarati)


રાજકોટી ગ્રીન પુડલા(rajkoti green pudla recipe in gujarati)


મહીકા નાં પુડલા


ગ્રીન પુડલા (Green Pudla Recipe In Gujarati)


બેસન પુડલા (Besan pudla recipe in gujarati)


મહીકા ના પુડલા (Mahika Pudla Recipe In Gujarati)


મહિકા ના મેથી પુડલા


પુડલા (Pudla Recipe in Gujarati


મીઠા પુડલા (Mitha pudla recipe in Gujarati)


પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)


મેથી ના પુડલા (Methi Pudla Recipe In Gujarati)


મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)


ખિચડી ના પુડલા (Khichdi Pudla Recipe In Gujarati)


ચણા ના પુડલા ની સેન્ડવીચ(chana na pudla sandwich recipe in gujarati)


ગાજર ટોમેટો ડુંગળી ના પુડલા (Gajar Tomato Dungri Pudla Recipe In Gujarati)


બ્રેડ પુડલા સેન્ડવીચ


વેજ. કોર્ન પેન હાંડવો ( Veg. Corn Pen Handvo Recipe in gujarati


બાજરી ના ચમચમીયા (Bajri Chamchamiya Recipe In Gujarati)


ચણાના લોટના વેજીટેબલ પુડલા (Chana Na Lot Na Pudla Recipe In Gujarati)


બાજરી ના પુડલા (Bajri Pudla Recipe In Gujarati)


બેસન ના પુડલા (Besan Pudla Recipe In Gujarati)


પુડલા(Pudla Recipe in Gujarati)


#જોડી પુડલા - ગરમાણુ


રાજકોટના "મહીકા ગામના" પુડલા(Rajkot Mahika Gam Famous Pudla Recipe In Gujarati)


મગના પુડલા (moong na pudla recipe in gujarati)


સુકી તુવેર ના ટોઠા (Totha recipe in Gujarati)


બેસન ના પુડલા (Besan Pudla Recipe In Gujarati)


પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)


રવાના પુડલા(Rava pUdla recipe in Gujarati)

ટિપ્પણીઓ (5)