મઠ નું શાક (Moth Beans Shak Recipe In Gujarati)

Fataniyanenshi @cook_37416561
મઠ નું શાક (Moth Beans Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મઠ લેવાના કુકર મા થોડું પાણી ગરમ મૂકવું પાણી ગરમ થાય, એટલે તેમાં મઠ બાફવા મૂકવા તેમાં ચમચી જેટલું મીઠું નાખી 5 થી 6 સીટી થવા દેવી
- 2
પેલા તો આપડે એક કડાઈ માં તેલ ગરમ મૂકવું પછી તેમાં રાઈ, જીરું, કડીપત્તા નાખી સાતળવા દેવું પછી તેમાં લસણ ની પેસ્ટ નાખી પછી તેને એકદમ હલાવું પછી તેમાં બાફેલા મઠ નાખી તેમાં સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું પાઉડર હળદર પાઉડર નાખી બધું બરાબર મિક્સ કરવું
- 3
પછી તેને એકદમ ઉકળવા દેવું રસો કરવા કરવા માટે થોડું પાણી નાખવું ઉકળી જાય એટલે તેમાં ઉપર થી સમારેલી કોથમીર નાખવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મઠ નું શાક (Moth Beans Shak Recipe In Gujarati)
#PR#cookpadgujarati#cookpadindia Mitali Chavda (Mitali Darshan Vala) -
ફણગાવેલા મગ મઠ નું શાક (Fangavela Moong Moth Beans Shak Recipe In Gujarati)
ફણગાવેલા કઠોળ માં પ્રોટીન ભરપુર હોય છે.. મગ અને મઠ નું મિક્સ શાક ખૂબ જ સરસ લાગે છે..અને બનાવવા માટે પણ સરળ હોય છે.. Sunita Vaghela -
મઠ નું શાક (Moth Beans Shak Recipe In Gujarati)
લીલોતરી ના હોય તો કઠોળ પણ શાક ની ગરજ સારે છે,જેમ કે મગ, મઠ,ચણા, વાલ વિગેરે..આજે મે મઠ નું કોરું શાક બનાવ્યું છે.. હોપ તમને મારી રેસિપી ગમશે.. Sangita Vyas -
મઠ નું શાક (Moth Beans Shak Recipe In Gujarati)
ઉનાળામાં શાકભાજી ઓછા મળતા હોય છે અને મોંઘા મળે છે તેમ છતાંય એટલા સારા હોતા નથી ગણીને બે-ચાર શાક હોય છે તો મેં આજે મઠનું શાક પંજાબી style માં બનાવ્યું છે તેને પરોઠા સાથે સરસ લાગે છે Jayshree Doshi -
-
ફણગાવેલા મઠ નું શાક (Fangavela Moth Beans Shak Recipe In Gujarati)
કઠોળ નું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે.જેમાં ભરપૂર માત્રા માં પ્રોટીન મળે છે. Varsha Dave -
-
-
-
ફણગાવેલા મઠ નું શાક (Fangavela Moth Beans Shak Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
મઠ ની કઢી (Moth Kadhi Recipe In Gujarati)
#વિસરાતી વાનગીનિગમ ભાઈ ની આ રેસિપી યુ ટ્યુબ પર વિડિયો માં જોઈને મેં બનાવી છે.. .. સર્વ કરવું બહું સરસ લાગે છે..મઠ માં પ્રોટીન અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે.. કેલ્શિયમની ઉણપ હોય તો પણ દુર કરે છે.. Sunita Vaghela -
-
-
-
રસાવાળા મગ અને મઠ (Rasavala Moong Moth Recipe In Gujarati)
કઠોળ માંથી પ્રોટીન મળે છે. એટલે જમવાના માં કઠોળ નો ઉપયોગ કરવો જોઈએ. અમારા ઘરમાં નાના મોટા બધા ને કઠોળ બહું જ ભાવે. Sonal Modha -
ફણગાવેલા મઠ નો ચાટ (Fangavela Moth Beans Chaat Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
-
-
-
-
આખા મગ, મઠ, અડદ નું શાક
#શાકરસાવાળા કઠોળ રોટલી સાથે કે ભાત સાથે પીરસી શકાય છે. મિક્સ કઠોળ હોવાથી ત્રણેય કઠોળના ફાયદા મળશે. Bijal Thaker -
ફણગાવેલાં મસાલા મગ મઠ અને જીરા રાઈસ (Fangavela Masala Moong Moth Beans Jeera Rice Recipe In Gujarati
ફણગાવેલાં મસાલા મગ મઠ ને થોડા ગ્રેવી વાળા કર્યા અને સાથે જીરા રાઈસ..બહુ જ હેલ્થી અને one pot meal.. Sangita Vyas -
ફણગાવેલા મઠ નું શાક
#માઇલંચફણગાવેલા મગનું શાક કોરોના ની કટોકટી માં જોઈએ એવા શાકભાજી મળતા નથી તો કઠોળ થી ચલાવી લેવાનું કઢી-ભાત, અને મઠ બનાવ્યા છે. mamtabhatt829@gmail.com Bhatt -
ઉગાડેલા મઠ (Sprouted Moth Recipe In Gujarati)
#Weekendrecipe#Cookpadindia#Cookpadhujarati Rekha Vora -
-
મગ નું શાક (Moong Shak Recipe In Gujarati)
મગ ને ઘણી બધી રીતે ખાવા માં આવે છે , મગ નાં વઘારિયા, મગ ને દાળ તરીકે, બાફેલ મગ અને લચકા મગ અને મગ નું શાક ..આજ મે મગ નું શાક બનાવ્યું છે. Stuti Vaishnav
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16635700
ટિપ્પણીઓ