મઠનું શાક (Moth fry recipe in gujarati)

Rekha Dattani
Rekha Dattani @cook_26299607

મઠનું શાક (Moth fry recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
1 સર્વિંગ
  1. 1/2 નાની વાટકીમઠ
  2. પાણી જરૂર મુજબ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1/4 ચમચીલાલ મરચું પાઉડર
  5. 1/2 ચમચીધાણા જીરું
  6. 1/8 ચમચીહળદર
  7. ચપટીહિંગ
  8. 1/4 ચમચીરાઈ
  9. 1/4 ચમચીજીરું
  10. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    1/2 વાટકી મઠ ને 10 કલાક પલારો. ડબલ થઈ જશે. હવે તેને નિતારો કોટન ના કપડાં માં 10 કલાક માટે બાંધી ગરમ જગ્યા પર મૂકો.

  2. 2

    આ રીતે તેમાં કોટા ફૂટી જશે.

  3. 3

    કુકર માં તેલ ગરમ કરી રાઈ, જીરું નો વઘાર કરો.

  4. 4

    હિંગ, મઠ અને હળદર ઉમેરો.

  5. 5

    લાલ મરચું, ધાણા જીરું અને મીઠું ઉમેરો.

  6. 6

    3 થી 4 ચમચી પાણી નાખી કુકર માં 2 સીટી વાગવા દો. તો મઠ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Dattani
Rekha Dattani @cook_26299607
પર

ટિપ્પણીઓ

Similar Recipes