ટામેટાં નો સુપ (Tomato Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટાં ને બાફો.. તેનુ પાણી જુદું કરી તેને થંડુ કરો.
હવે હેન્ડ મીક્ષી થી ટામેટાં ક્રશ કરો.. ગાળો.. પાણી ઉમરી ઉકાળો - 2
એક કડાઈમાં ઘી ગરમ કરો..
તેમાં ડુંગળી ખમણી ઉમેરો ૧ મીનીટ સાંતળી તેમાં કોર્ન ફ્લોર ઉમેરી ટામેટાં નાં ઠંડા પાણી માં ઉમેરો પછી તેમાં
મલાઇ ઉમેરી હેન્ડ મિક્ષી ફેરવો - 3
તૈયાર કરેલ વ્હાઈટ સોસ ઉકળતા સુપ માં ઉમેરો ૨ મીનીટ ઉકાળો ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ટામેટાં નો સુપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#MBR4#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
ટામેટા નું સુપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#MBR3#Week 3#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
-
-
-
-
-
-
ટોમેટો સુપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#MBR3#cookpad_gujકહેવાય છે કે એક ટમેટું તો દરરોજ ખાવું જોઈએ તો ડોક્ટર આપણાથી દૂર રહેશે. તેની પાછળ નું કારણ તેમાં રહેલા પોષક તત્વો છે. ટમેટામાં એક્ઝેલીક એસિડ,સાઈટ્રિક એસિડ, પોટેશિયમ, આયર્ન, ચૂનો, મેંગેનીઝ જેવા પોષકતત્વો તથા વિટામીન એ બી સી પૂરતા પ્રમાણમાં હોય છે. ટમેટાનો ખાટો રસ જઠર માટે ખૂબ જ સારો અને પાચક ગણાય છે. ટામેટાં માં નારંગી જેટલા જ પોષક તત્વો હોય છે. તેથી ટામેટાં સલાડ ના રૂપે કે વેજીટેબલ્સમાં મિક્સ કરીને તથા સુપ બનાવી ને લેવા જોઈએ.તેથી જ મેં ટોમેટો ગાજર બીટ મિક્સ કરી અને સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર એવું સૂપ બનાવ્યું છે. Ankita Tank Parmar -
-
-
-
-
-
-
-
-
-
ટામેટા નો સુપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#week20ટોમેટો સુપRatke Hamsafar... Thak Ke Ghar Ko ChaleJumati Aa Rahi Hai Sugadh Soup KiDekh Kar Samne... Yummy TOMETO THICK SOUPFir Uthi Aa Rahi Hai Meri Bhukh Soup Ki Ketki Dave -
ટોમેટો મેક્રોની સુપ (Tomato Macaroni soup recipe in Gujarati)
#GA4#Week7#Tomatoઠંડક વાળા વાતાવરણ માં ગરમ ગરમ સૂપ પીવાની ખુબ મજા આવતી હોય છે. તેમાં પણ ટોમેટો સુપ તો બધાનો પ્રિય હોય જ છે. મેં આજે સિમ્પલ ટોમેટો સૂપ ને બદલે મેક્રોની વાળો થોડો ઇટાલિયન ટેસ્ટ વાળો ટોમેટો સુપ બનાવ્યો છે. જેમાં મે ટોમેટોની સાથે મેક્રોની, વેજિટેબલ્સ અને ઇટાલિયન હર્બસ પણ ઉમેર્યા છે. જેથી સિમ્પલ ટોમેટો સૂપ ના ટેસ્ટ કરતાં થોડો ઇટાલિયન ટેસ્ટ વાળો સુપ બને છે. હેલ્થ ની રીતે જોઈએ તો ટોમેટો, વેજિટેબલ્સ એ બધું હેલ્ધી ફૂડ પણ ગણાય તો આપણે આ નવા ટેસ્ટ વાળો હેલ્ધી સૂપ બનાવીએ. Asmita Rupani -
સરગવા અને ટામેટાં નો સૂપ (Saragva Tomato Soup Recipe In Gujarati)
#MBR8#Week 8આ સૂપ ખુબ જ હેલ્થી છે. Arpita Shah -
-
ટામેટાં સુપ(tomato soup recipe in Gujarati)
#સપ્ટેમ્બર#માઇઇબુક#noonion#nogarlicવાનગી નંબર - 35...................... Mayuri Doshi -
-
ટામેટાં સુપ(tomato soup recipe in gujarati)
#ઓગસ્ટ#માઇઇબુક#noonion#nogarlicવાનગી નંબર - 35...................... Mayuri Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16639815
ટિપ્પણીઓ