કોર્ન સૂપ (Corn Soup Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩ લોકો
  1. ૧/૨ કપમકાઈના ફ્રેશ દાણા
  2. ૧ નંગડુંગળી
  3. ૪ ટી સ્પૂનખાંડ
  4. ૧/૨ટી મરી પાઉડર
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. ૩ કપપાણી
  7. સ્લરી બનાવવા માટે
  8. ૧ ટેબલ સ્પૂનકોર્ન ફ્લોર
  9. ૧/૪ કપપાણી
  10. ગાર્નીશ માટે
  11. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મકાઈના દાણા અને ડુંગળીના કટકા કરી કુકરમાં નાખી થોડું પાણી એડ કરી બાફી લેવા.

  2. 2

    ઠંડા થાય એટલે મિક્સરમાં ક્રશ કરી લેવું.

  3. 3

    હવે એક પેનમાં મિશ્રણ કાઢી પાણી ઉમેરી મીડીયમ તાપે ઉકાળવા માટે મૂકવું.

  4. 4

    તેમાં મરી પાઉડર, ખાંડ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી ઉકળવા દેવું.

  5. 5

    કોર્ન ફ્લોરમાં પાણી ઉમેરી સ્લરી તૈયાર કરી લેવી. સૂપ ઉકળવા લાગે એટલે તેમાં આ સ્લરી ઉમેરવી અને હલાવતા રહેવું. બે મિનિટ ઉકાળી ગેસ બંધ કરી દેવો.

  6. 6

    સર્વિંગ બાઉલમાં કાઢી કોથમીરથી ગાર્નીશ કરી ગરમ-ગરમ કોર્ન સૂપ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes