દૂધી ટામેટાં નો સુપ (Dudhi Tomato Soup Recipe In Gujarati)

Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૫૦ ગ્રામ દુધી
  2. 3 નંગ ટામેટાં
  3. 1 નંગલીલુ મરચું
  4. થોડુ આદુ
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. વધાર માટે
  7. 2 ચમચીઘી
  8. થોડી હિંગ
  9. થોડી રાઈ
  10. થોડાઅધકચરા મરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દુધી અને ટામેટાં આદુ મરચાં ને સમારી મીઠું નાખી કુકર મા બે સીટી વગાડી બાફી લો

  2. 2

    ઠરે એટલે બ્લેન્ડર ફેરવી એક બાઉલ મા કાઢી લો

  3. 3

    વધરિયા માં ઘી ગરમ કરી તેમાં રાઈ હીંગ મરી નો સુપ મા વધાર કરી તેને ગરમ કરવા મુકો

  4. 4

    સારી રીતે ઉકાળી લેવું અને એક સર્વિંગ બાઉલ મા કાઢી સર્વ કરો તૈયાર છે ગરમા ગરમ સૂપ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR
પર

Similar Recipes