વેજ ફ્રાય રાઈસ (Veg Fried Rice Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને એક બાઉલમાં તપેલામાં લઈ તેને બે થી ત્રણ પાણી ધોઈ પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી મીઠું અને ઘી ઉમેરી ગેસ ઉપર પકાવવા મૂકી દો અને વટાણા પણ તેમાં જ ઉમેરી દેવા
- 2
ત્યાં સુધીમાં બધા વેજીટેબલ ને સરસ ચોપ કરી લો હવે એક કડાઈમાં તેલ અને બટર મિક્સ લઇ તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકો
- 3
હવે આ પાકવા મુકેલા રાઈસ પાકી જાય પછી તેને એક ચારણીમાં નિતારી લો
- 4
ગરમ કરવા મૂકેલું તેલ ગરમ થાય પછી તેમાં તમાલપત્ર કાજુના ટુકડા લીમડાના પાન બધું ઉમેરી સમારેલું લીલું લસણ આદુ મરચાની પેસ્ટ અને ડુંગળી ઉમેરી દો પછી બધા વેજીટેબલ્સ ઉમેરી દો
- 5
પછી તેમાં જરૂર મુજબ મીઠું ગરમ મસાલો લાલ મરચું પાઉડર ઉમેરી આ બધા વેજીટેબલ્સને બે મિનિટ સુધી તેલમાં સાંતળો
- 6
પછી તેમાં બોઈલ કરેલા રાઈસ ઉમેરી સરસ મિક્સ કરી લો અને ઉપરથી લીંબુનો રસ કોથમીર ઉમેરી સરસ મિક્સ કરી લો પછી તેને ગરમાગરમ સર્વ કરો તૈયાર છે વેજ ફ્રાય રાઈસ
Similar Recipes
-
-
વેજ મેગી મસાલા રાઈસ(veg Maggi masala rice recipe in Gujarati
#સુપરશે 4#રાઈઝ દાલ રેસિપિમેં વેજ મેગી મસાલા રાઈસ બનાવ્યા છે.તે લંચ અને ડિનરમાં પણ લઈ શકાય. મારા સન ને ખૂબ જ ભાવે છે. Yogita Pitlaboy -
ફ્રાઈડ વેજ રાઈસ (Fried Veg Rice Recipe In Gujarati)
#SD#summer special dinner recipeઘરમાં જે વેજીસ હોય તેના ઉપયોગથી વેજ ફ્રાઈડ રાઈસ બનાવી શકાય છે. લંચ તથા ડિનર બંને માં લઇ શકાય છે.ખૂબ સરસ લાગે છે. Ankita Tank Parmar -
વેજ ફ્રાઈડ રાઈસ(Veg Fried Rice in Gujarati)
#સુપરશેફ૪#રાઈસઅનેદાળસુપરશેફ ના કોન્ટેસ્ટ ના ૪ વીક માટે ફ્રાઈડ રાઈસ બનાવ્યો છે વરસાદ ની વાતાવરણ માં ફ્રાઈડ રાઈસ ખાવાની મજા જ કંઈ અલગ હોય છે. Sachi Sanket Naik -
-
-
ફાઇડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
આ એક ચાયનીઝ વાનગી છે. આ બસમતી ચોખા અને થોડા શાકભાજી થી બનીતી ડીસ છે. જયારે તમને શું બનવું એના માટે કોઈ ઓપ્શન નઈ મળતું હોય અને તમારે થોડા સમય જલ્દી જમવાનું બનાવવાનું હોઈ તો તમે આ ડીસ બનાવી શકો છો તો ચાલો આજે બનાવીએ ફાઇડ રાઈસ.#GA4#Week3 Tejal Vashi -
મિક્સ વેજ. ફ્રાઈડ રાઈસ(Mix Veg. Fried Rice Recipe In Gujarati)
#AM2 સાવ સાદા સફેદ ચોખાને જો શાકભાજી ના કુદરતી રંગો થી સજાવવામાં આવે તો નવી નવેલી દુલહન જેવા દેખાય... અને સ્વાદમાં પણ અતિ સ્વાદિષ્ટ બની જાય છે...આ રાઈસ માં મેં હળદરનો પણ ઉપયોગ નથી કર્યો...માત્ર બીટ, ગાજર, અને ટામેટા ના કલરથી સજાવ્યા છે...સૂપની સાથે લિજ્જત ઓર વધી જાય છે.... Sudha Banjara Vasani -
-
-
-
ફ્રાઇડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
#CDYમારા બાળકોના બહુ ફેવરેટ છેખૂબ જ ઝડપથી બની જાય છે Falguni Shah -
-
-
-
વેજીટેબલ ફ્રાઈડ રાઈસ (Vegetable Fried Rice Recipe In Gujarati)
ચાઈનીઝ ફૂડ નાના-મોટા દરેક નું પ્રિય છે. સામાન્ય રીતે આપણે જે બનાવીએ છીએ એ ઈન્ડો ચાઈનીઝ ફ્યુઝન ફૂડ નો પ્રકાર છે. આદુ, મરચા, લસણ નો બહોળો ઉપયોગ દરેક વાનગીને સ્વાદિષ્ટ અને ફ્લેવર ફૂલ બનાવે છે. ચાઈનીઝ વેજીટેબલ ફ્રાઈડ રાઈસ એકદમ સરળ અને ઝડપથી બની જતી વાનગી છે જે નૂડલ્સ અને મન્ચુરિયન ગ્રેવી સાથે પીરસી શકાય.#AM2#cookpadindia#cookpad_gu spicequeen -
-
ફ્રાઈડ રાઈસ વીથ મેક્રોની (Fried Rice With Macaroni Recipe In Gujarati)
#AM2 આ રાઈસ મારા ઘરમાં દરેક ને ખુબ જ ભાવતી વાનગી છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરો. Shilpa Kikani 1 -
-
-
વેજ ફ્રાઇડ રાઈસ (Veg. Fried Rice recipe in Gujarati)
#ભાતદોસ્તો ચાયનીઝ વાનગી માં ઘણી વાનગી ભાત ની હોય છે..તેમાંથી જ આપણે આજે એક વાનગી બનાવશું.. વેજ ફ્રાઇડ રાઈસ. જે ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો રેસિપી હોય લેશું. Pratiksha's kitchen. -
વેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ (Veg. Schezwan Fried Rice Recipe In Gujarati)
વેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ#SSR #સેઝવાનરાઈસ #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeવેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ -- આ એક ઈન્ડોચાઈનીઝ રેસીપી છે. સેઝવાન રાઈસ- સાદા બાફેલા ભાત અને મીક્સ વેજ નાખી, સેઝવાન સોસ નાખી બનતી વાનગી છે. મૂળ આ રેસીપી ચાઈનીઝ છે. ભારત દેશ નાં એક પ્રકાર નાં પુલાવ કે મસાલા ભાત ની વેરાયટી છે. વેજીટેબલ ને પૂરા ના રાંધતા, તેનો ક્રંન્ચી ટેસ્ટ રાખવાનો હોય છે. માટે વેજીટેબલ્સ બારીક સમારવા. Manisha Sampat -
-
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને જીરા રાઈસ બહું ભાવે છે. તો આજે મેં જીરા રાઈસ બનાવ્યા. Sonal Modha -
વેજી પનીર ફ્રાઈડ રાઈસ (Veg. Paneer Fried Rice Recipe In Gujarati)
#AM2હેલો ફ્રેન્ડ્સ,કેમ છો તમે બધા!!!આશા છે મજામાં હશો....આજે મેં અહીંયા રાઈસ ની રેસીપી માટે વેજીટેબલ અને પનીરનો ઉપયોગ કરી ને ફ્રાઈડ રાઈસ બનાવ્યો છે. જનરલી fried rice ને ચાઈનીઝ ફ્લેવર માં બનાવવામાં આવે છે. પણ અહીંયા મેં મસાલામાં થોડો ટવીસ્ટ આપીને અલગ ફ્લેવર બનાવી છે. અહીં મસાલામાં મેં મેગીનો જે મસાલો આવે છે એનો ઉપયોગ કર્યો છે.તો મિત્રો તમે પણ જરૂરથી આ અલગ ટેસ્ટ સાથે ફ્રાઈડ રાઈસ બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો..... Dhruti Ankur Naik -
પનીર વેજીટેબલ રાઈસ (Paneer Vegetable Rice Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
વેજ. મંચુરિયન ફ્રાઈડ રાઈસ (Veg. Manchurian Fried Rice Recipe In Gujarati)
#CB9#week9#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
વેજીટેબલ વઘારેલી ખીચડી (Vegetable Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#વઘારેલી ખીચડી Madhvi Kotecha
More Recipes
ટિપ્પણીઓ