સાઉથ ઈન્ડિયન ચટણી (South Indian Chutney Recipe In Gujarati)

Trupti mankad
Trupti mankad @cook_26486292

#MBR3 (week3) માય બેસ્ટ રેસીપી ઓફ 2022) ઈ બુક

સાઉથ ઈન્ડિયન ચટણી (South Indian Chutney Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#MBR3 (week3) માય બેસ્ટ રેસીપી ઓફ 2022) ઈ બુક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પાંચ મિનિટ
પાંચ વ્યક્તિ માટે
  1. 1 મોટો વાટકોલીલુ નારિયેળ ઝીણું સમારેલુ
  2. 1 નાની વાટકીદાળિયા ની દાળ
  3. 1 નાની વાટકીકોથમીર
  4. 4 નંગલીલા મરચાં
  5. 1નાનો ટુકડો આદુ
  6. 1 ટુકડોઆંમલી
  7. મીઠું સ્વાદ મુજબ
  8. 4થી પાચ લસણની કળી
  9. વઘાર માટે
  10. 1 નાની ચમચીતેલ
  11. 1 નાની ચમચીરાઈ
  12. 1 ચમચીઅડદ ની સફેદ દાળ
  13. 1 નાની ચમચીહિગ
  14. 4થી 5લીમડાના પાન
  15. 1 ચમચીલીંબુનો રસ
  16. 1 નાની ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

પાંચ મિનિટ
  1. 1

    સો. પહેલા નારિયેળ ના નાના પીસ કરી લેવા. કોથમીર સમારી લેવી.એક બાઉલ માં નારિયેળ,કોથમીર,લીલા મરચાં,આદુ નો ટુકડો,લસણ,દાળિયા ની દાળ અને આંબલી લઈ લેવુ.

  2. 2

    મિકસર જાર મા ઉપરની બઘી વસ્તુ નાખી ક્રશ કરી લેવુ. અધકચરું ક્રશ કરી તેમા મીઠું,ખાંડ,લીંબુનો રસ નાખી ચટણી બનાવી લેવી.

  3. 3

    એક વઘારીયા તેલ નાખી તેમા રાઈ-જીરુ,અડદ ની દાળ,હિંગ અને લીમડાના પાન નાખી વઘાર કરી ચટણી નાખી મિક્સ કરી લેવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Trupti mankad
Trupti mankad @cook_26486292
પર

ટિપ્પણીઓ

Similar Recipes