ઘટકો

  1. 250 ગ્રામપરવળ
  2. 2 નંગબટાકા
  3. 1/2 tspહળદર
  4. 1 tspલાલ મરચું
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 1/2 tbspધાણા જીરું
  7. 1 tbspતેલ
  8. 1/2 tspજીરું
  9. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પરવળ ને બરાબર ધોઈ વચ્ચે બીયા કાઢી લાંબા સમારી લો. સાથે બટાકા પણ એ જ શેપ માં સમારી લો

  2. 2

    એક કઢાઈ માં તેલ ગરમ થાય એટલે જીરું ઉમેરી તતડે એટલે એમાં હિંગ હળદર અને થોડું મરચું ઉમેરો. પછી એમાં સમારેલા પરવળ અને બટાકા ઉમેરો. તેમાં મીઠું, ધાણા જીરું, લાલ મરચું, થોડું પાણી ઉમેરી ગેસ ની આંચ ધીમી કરી ઢાંકીને ચડવા દો

  3. 3

    વચ્ચે હલાવતા રહો. ચઢી જાય એટલે ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Hemangi Patadia
Hemangi Patadia @hemangi77
પર

Similar Recipes