વધેલી રોટલી નો લાડુ (Leftover Rotli Ladoo Recipe In Gujarati)

Zeel Chauhan
Zeel Chauhan @cook_37517438

#AT

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 લોકો માટે
  1. 2 નંગ વધેલી રોટલી
  2. 1 નાની કટોરીગોળ
  3. 2 ચમચીઘી
  4. 4-5 ટુકડાકાજુ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ વધેલી રોટલી ને નાના ટુકડા કરી લેવા.

  2. 2

    ત્યારબાદ તેને એક મિક્સર જારમાં નાખી એને ક્રશ કરી લેવું.

  3. 3

    એક નાની કટોરી ગોળ લઈ તેને ઝીણો સમારી લેવો.

  4. 4

    ત્યારબાદ એક કડાઈમાં બે ચમચી ઘી ગરમ કરી લેવું.

  5. 5

    ઘી ગરમ થઈ જાય પછી તેમાં ગોળ ઉમેરવો અને ગોળનો પાક કરી લેવો.

  6. 6

    ત્યારબાદ તેમાં ક્રશ કરેલી રોટલી નો પાઉડર ઉમેરો અને તેને બરાબર મિક્સ કરી લો.

  7. 7

    ત્યારબાદ આ મિશ્રણના નાના નાના લાડુ બનાવી લ્યો બસ તૈયાર છે વધેલી રોટલી ના લાડુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Zeel Chauhan
Zeel Chauhan @cook_37517438
પર

Similar Recipes