ફ્રેશ હળદર (Fresh Haldar Recipe In Gujarati)

Amita Parmar
Amita Parmar @cook172
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
  1. 100 ગ્રામલીલી હળદર
  2. 100ગ્રામ આંબા હળદર
  3. જરૂરિયાત મુજબ મીઠું
  4. 2 ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ હળદરને સારી રીતે ધોઈ તેની છાલ કાઢી અને પાછી થોડી પાણીમાં ધોઈ અને કોરી કરી નાના પીસ કટ કરી લેવા.ત્યારબાદ તેમાં જરૂરિયાત મુજબ મીઠું અને લીંબુનો રસ એડ કરવો.

  2. 2

    તો તૈયાર છે શિયાળામાં ગરમાવો લાવનાર અને લોહીને શુદ્ધ કરનાર એવી લીલી અને આંબા હળદર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amita Parmar
Amita Parmar @cook172
પર

ટિપ્પણીઓ

Similar Recipes