સ્પ્રાઉટ વેજીટેબલ સલાડ (Sprout Vegetable Salad Recipe In Gujarati)

Tank Ruchi
Tank Ruchi @_ruchi18
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો માટે
  1. ૧/૨ નંગ બિટ
  2. ૧/૨ નંગ ટામેટાં
  3. ૧/૨ નંગ ગાજર
  4. ૧/૨ નંગ કાકડી
  5. ૧/૨ નંગ ડુંગળી
  6. ૧ ચમચીવટાણા
  7. કોથમીર
  8. બધા જ કઠોળ જેવા કે માગ, ચણા,શીંગ,કબૂલી ચણા એજ સાથે મકાઈ વગેરે
  9. ૧/૨ ચમચીસંચળ
  10. ૧ ચમચી મરચું
  11. ૧ ચમચી લીંબુ
  12. ૧/૨ ચમચી ચાટ મસાલા
  13. ૧/૨ ચમચી જીરુ પાઉડર
  14. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી જ સામગ્રી તૈયાર કરી લેવી.

  2. 2

    એક બાઉલમાં બધા જ વેજિટેબલ અને કઠોળ મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં મીઠું સંચળ પાઉડર મરી પાઉડર જીરુ પાઉડર ચાટ મસાલો ખાંડ અને લીંબુનો રસ ઉમેરો.

  3. 3

    હવે બધું બરાબર મિક્સ કરી સર્વિંગ પ્લેટમાં કાઢી ફુદીનાથી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tank Ruchi
Tank Ruchi @_ruchi18
પર

Similar Recipes