તળેલી રોટલી (Fried Rotli Recipe In Gujarati)

Krishna Dholakia
Krishna Dholakia @krishna_recipes_

#cookpadindia
#cookpadgujarati
#leftoverrotirecipe
#talelirotirecipe
#તળેલી રોટલી રેસીપી
વધેલી રોટલી માં થી કટકાં કરી તળી ને ઉપર મીઠું,ખાંડ કે મરચું છાંટી ને એમ જ ખાવા ની મોજ જ કાંઈક ઓર છે...
મારા દાદી મને આ રોટલી બનાવી દેતાં....સ્કૂલ દીવસો માં લંચ બોકસ ની શાન હતી મારી આ તળેલી રોટલી....

તળેલી રોટલી (Fried Rotli Recipe In Gujarati)

#cookpadindia
#cookpadgujarati
#leftoverrotirecipe
#talelirotirecipe
#તળેલી રોટલી રેસીપી
વધેલી રોટલી માં થી કટકાં કરી તળી ને ઉપર મીઠું,ખાંડ કે મરચું છાંટી ને એમ જ ખાવા ની મોજ જ કાંઈક ઓર છે...
મારા દાદી મને આ રોટલી બનાવી દેતાં....સ્કૂલ દીવસો માં લંચ બોકસ ની શાન હતી મારી આ તળેલી રોટલી....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૮ મિનિટ
  1. ૬ નંગનાની - રોટલી
  2. સ્વાદ મુજબ - મીઠું
  3. તળવા માટે જરૂરીયાત મુજબ - તેલ

રાંધવાની સૂચનાઓ

૮ મિનિટ
  1. 1

    રોટલી ના મનપસંદ આકાર માં કાપી લો ને એકબાજુ કઢાઈ માં તેલ ગરમ કરવા રાખો.

  2. 2

    તેલ ગરમ થાય એટલે રોટલી ના કટકાં ને તળી લો ને કાગળ માં રાખો.

  3. 3

    સ્વાદ મુજબ મીઠું ભભરાવીને સરસ મિક્ષ કરી લો....ડબ્બામાં ભરી લો....નાસ્તામાં વાપરી શકાય...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Dholakia
Krishna Dholakia @krishna_recipes_
પર
Cooking isn’t just something I do — it’s a piece of my heart, served on a plate.From the sizzle of spices in hot oil to the quiet joy of kneading dough with my hands, every dish I make carries a story, a memory, a feeling. Whether it's comfort food on rainy days or something bold that sparks curiosity, cooking is how I express love, creativity, and care.Each ingredient, every flavor, speaks of passion — not just for food, but for the smiles it brings, the moments it creates, and the warmth it spreads.✨ This isn’t just food. It’s a part of me.Come join my journey:https://www.instagram.com/krishna_recipes_?igsh=MXIzdzYwMXJ0Nno3OQ==
વધુ વાંચો

Similar Recipes