વધેલી રોટલી ના ઉત્તપમ (Vadheli Rotli Uttapam Recipe In Gujarati)

Prita Parmar @cook_37412717
વધેલી રોટલી ના ઉત્તપમ (Vadheli Rotli Uttapam Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રોટલી નો ચુરો કરી નાખવુ. તેમા સ્વાદ પ્રમાણે મીઠું ને લીલી ચટણી અને 2 ચમચી ચણા નો લોટ ઉમેરી ને ખીરુ તૈયાર કરી લેવુ.
- 2
હવે ડુંગળી અને ટામેટું મરચું જીણા સમારી લેવા ને તવા મા ખીરુ પાથરી ને તેના પર કાપેલ શાકભાજી ઉમેરી ને તવા મા શેકી લેવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વધેલી રોટલી ના પુડલા (Leftover Rotli Pudla Recipe In Gujarati)
ઘર માં રોટલી તો વધતી જ હોય..ખવાઈ જાય તો સારું નહિતર વધેલી રોટલી માં થીઆપડે અવનવી વાનગી બનાવતા જ હોઈએ છીએ..આજે મે પણ કાઈક નવું બનાવ્યું છે..બે ટાઈપ ના પુડલા બનાવ્યા છે .એક સેન્ડવીચ ટાઈપ પુડલા અને બીજા રોટલી નાકટકા કરીને યુઝ કરેલા પુડલા..બંને રીત બતાવું છું..hope તમને ગમશે.. Sangita Vyas -
-
વધેલી રોટલી ના પાત્રા (Leftover Rotli Patra Recipe In Gujarati)
દરેક ઘરમાં મમ્મીઓ ની ફરિયાદ હશે કે છોકરાઓ રોટલી ખાતા નથી, તો ચાલો આજે વધેલી રોટલી માં થી પાંતરા બનાવીયે જે હેલ્થી અને ટેસ્ટી છે, બાળકો અને મોટાઓને બહુજ ભાવશે અને હોંશે હોંશે ખાશે.#LO Bina Samir Telivala -
વેજ ઉત્તપમ (Veg. Uttapam Recipe In Gujarati)
Challenge breakfast 🥞 @Darshcook_29046696Darshna Pandya -
-
રોટલી ના પકોડા (Rotli Pakoda Recipe In Gujarati)
આ રેસીપી મેં બ્રેડ પકોડા માં વધુ પડતા તળવા થી તેલ રહી જતા હોવાથી થી મેં એક અલગ રીતે થી બનાવાની ટ્રાય કરી છે.બ્રેડ પકોડા ને પણ ભૂલી જશો તેવા - રોટલી ના પકોડા Sureshkumar Kotadiya -
-
-
-
રોટલી વઘારેલી (Rotli Vaghareli Recipe In Gujarati)
#LO (ગુલાબ ચટો)આમ તો આ વધેલી રોટલી મા થી બનાવા મા આવે છે છાશ મા વઘાર કરવામાં આવે છે પણ કાઠિયાવાડી ભાષા મા ગુલાબ ચટો કહેવા મા આવે છે કારણ કે તેમા ખાટો મીઠો તીખો બધા સ્વાદ હોય છે. Bhagyashreeba M Gohil -
રોટલી ના ભજીયા(rotli na bhajiya recipe in Gujarati)
#માઇઇબુકરોટલી તો રોજ આપણે જમવામાં જમીએજ છીએ અને અમુક ઘર માં માપ થી બનતી હોય છે ને અમુક ઘરે વધારે બની જાય છે અને એ વધેલી રોટલી નો અલગ અલગ વાનગી બનાવતા હોઈએ છીએ તો તો આજે એક એવી અલગ અને નવી અને બધા ને જ ભાવે એવી વાનગી બનાવી છે mitesh panchal -
-
-
રવા ના ઉત્તપમ (Semolina Uttapam Recipe In Gujarati)
આ રેસિપી મે મારા બાળકો માટે બનાવી છે#GA4#week1parulpopat
-
-
-
-
ક્રિસ્પી રોટલી ભેળ(crispy rotli bhel recipe in gujarati)
#સાઈડઝટપટ બની જાય તેવો ટેસ્ટી નાસ્તો DhaRmi ZaLa -
વધેલી રોટલી ના ખાખરા (Leftover Rotli Khakhra Recipe In Gujarati)
ગુજરાતીઓ ના ઘરો માં રોટલી લગભગ દરરોજ વધતીજ હોય છે. વધેલી રોટલી માં થી ધણી બધી વાનગી બને છે પણ સહુથી વધારે ખાખરા બનતા હોય છે , જેનાથી પેટ પણ ભરાય છે અને પોષ્ટીક તો છે જ.#KC#FFC1વધેલી રોટલી ના ખાખરા (એક વિસરાયેલી વાનગી) Bina Samir Telivala -
-
-
સાત્વિક રોટલી (Satvik Rotli Recipe In Gujarati)
#GA4#Week25#rotli#satvikrotliસાત્વિક રોટલી (beet,kakadi and green haldar,palak rotli Shivani Bhatt -
-
-
-
વધેલી રોટલી ના ખાખરા (Leftover Rotli Khakhra Recipe In Gujarati)
#KC : ખાખરા ચેલેન્જવધેલી રોટલી ના ખાખરા Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16663288
ટિપ્પણીઓ