વધેલી રોટલી ના સમોસા (Vadheli Rotli Samosa Recipe In Gujarati)

Ashuuu
Ashuuu @ashuu
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
  1. રોટલી
  2. બટાકા
  3. કાંદો
  4. લીલા મરચા
  5. ૧/૨ ચમચી હળદર
  6. મીઠું
  7. ૧ ચમચી મરચું
  8. ૧/૨ ચમચી ગરમ મસાલો
  9. ૧/૨ ચમચી આમચૂર પાઉડર
  10. ૧ બાઉલ બેસન
  11. ૧/૨ બાઉલ ચોકા નો લોટ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    બટાકા બાફીને મેશ કરવા

  2. 2

    મેશ કરેલા બટાકા માં સમારેલો કાંદો, લીલા મરચા અને મસાલો નાખી ને માવો બનાવો

  3. 3

    બેસન અને ચોકા નો લોટ, એક બાઉલ માં લઈને ઘટ ખીરું બનાવવું ઉપર થી ધાણા ઉમેરો

  4. 4

    એક થાળી માં રોટલી લઈ, બટર લગાવીને બટાકા નો માવો પથરી દેવો. એના ઉપર બીજી રોટલી મૂકી દો

  5. 5

    હવે તેના ચાર ભાગ પાડો, દરેક ભાગ ને ખીરા માં રગદોળો

  6. 6

    હવે એને તેલ માં તળી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ashuuu
Ashuuu @ashuu
પર

ટિપ્પણીઓ (7)

Similar Recipes