વટાણા બટાકા નું રસાવાળું શાક (Vatana Bataka Rasavalu Shak Recipe In Gujarati)

Vaishali Vora @vaishali_29
વટાણા બટાકા નું રસાવાળું શાક (Vatana Bataka Rasavalu Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો.ત્યાર બાદ તેમાં રાઈ નાખો તે તતડે એટલે તેમાં હિંગ નાખી ને ટામેટા ની પ્યુરી ઉમેરો.ત્યાર બાદ તેમાં બધા મસાલા કરી લો.
- 2
હવે બરાબર મિક્સ કરી ને ૨ મિનિટ માટે થવા દો.ગ્રેવી માંથી તેલ ઉપર આવે એટલે તેમાં બાફેલા વટાણા અને બટાકા નાખો.બધું હલાવી ને જરૂર મુજબ પાણી ઉમેરી લો.ત્યાર બાદ તેમાં ખાંડ અને લીંબુ નો રસ નાખો.૨ મિનિટ માટે ગેસ પર રાખી ને નીચે ઉતારી લો.
- 3
તો તૈયાર છે ખાટું મીઠું વટાણા બટાકા નું રસા વાળું શાક.
Similar Recipes
-
બટાકા ટામેટા નું રસાવાળું શાક (Bataka Tomato Rasavalu Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiખીચડી સાથે બટાકા ટામેટાનું રસાવાળું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. વડી ખટમીઠું બનાવવાથી તો તેનો ટેસ્ટ ઓર વધી જાય છે. Neeru Thakkar -
બટાકા નું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)
#AM3 લગ્ન પ્રસંગે બને તેવું બટાકા નું છાલ સહિત રસાવાળું શાક જે પૂરી સાથે સરસ લાગે છે ગરમી માં શાકભાજી ના ખુબ પ્રશ્ન થાય ત્યારે આ શાક બેસ્ટ ઓપ્શન બને છે. Minaxi Rohit -
-
લીલી તુવેર વાલ વટાણા નું શાક (Lili Tuver Val Vatana Shak Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia Vaishali Vora -
-
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati Vaishali Vora -
-
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#BWલીલાછમ વટાણા નો જવાનો સમય આવી ગયો છે..Bye bye winter ! કરતા પહેલા એકવાર ફ્રેશ વટાણા buyકરીને બનાવી દઈએ..પછી તો ફ્રોઝન મટર માં આવી મજા ક્યાં?તાજુ એ તાજુ..બીજું બધું બાજુ...😀 Sangita Vyas -
વટાણા બટાકા નુ શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#FFC4#cookpadgujarati#cookpadindia Bhavini Kotak -
ફ્લાવર વટાણા બટાકા નુ શાક (Flower Vatana Bataka Shak Recipe In Gujarati)
શાક સાથે રોટલા સરસ લાગે પરોઠા સાથે પણ સરસ લાગે. Harsha Gohil -
-
-
કોબીજ વટાણા નું શાક (Cabbage Vatana Shak Recipe In Gujarati)
#MBR5#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
ડુંગળી બટાકા નું શાક (Dungri Bataka Shak Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia Vaishali Vora -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#ChooseToCook#Cookpadindia#cooloadindia Rekha Vora -
બટાકા વટાણા નું શાક (Bataka Vatana Shak Recipe In Gujarati)
#LSRલગ્ન સ્ટાઇલ રેસીપીસઆ શાક લગ્ન માં બહુ બનતું હોય છે. Arpita Shah -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#FFC4#week4 શિયાળા ની સીઝન માં લીલા વટાણા ખુબ સરસ આવે છે.જેમાં પુષ્કળ પ્રમાણ માં પોષ્ટિક તત્વો રહેલા છે..જેને સ્ટોર પણ કરી શકાય છે. Varsha Dave -
વટાણા બટાકા નું શાક (Vatana bataka nu Shak recipe in Gujarati)
#FFC4week4#cookpadgujaratiSonal Gaurav Suthar
-
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
રસા વાળુ કે કોરું બનાવી શકાય..મે શાક ને રોટલી સાથે સર્વ કર્યું છે. Sangita Vyas -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16666548
ટિપ્પણીઓ