રાંધવાની સૂચનાઓ
- 1
બને લોટ ભેગા કરી લો. હવે ઊપર મુજબ નો બધો મસાલો મિક્સ કરો પછી પાણી ઉમેરી ખીરું તૈયાર કરો.
- 2
હવે પાનને નશો ઉતારી લો.હવે ધોઇ સાફ કરી લો. હવે એક એક પાના માં ખીરું ચોપડી લો રોલ કરી ને ઈડલી ના કુકર માં બાફવા મુકો
- 3
બફાઈ જાય એટલે કાપા પાડીને વઘાર કરવા તેલ ગરમ કરવું પેન માં તેમાં રાઈ હિંગ તલ લસણ નાખી વઘારી લો થોડા પાના ને ગરમ તેલ માં તળી લો...હવે લીંબુ નો રસ નાખી સર્વ કરો.
Similar Recipes
-
-
અળવી પાત્રા (Arvi Patra Recipe In Gujarati)
#MVF#cookpadindia#cookpadgujaratiઅળવી પાન ખૂબ જ પૌષ્ટિક છે. તેમાં વિટામિન એ, વિટામિન બી, વિટામીન સી, કેલ્શિયમ, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં છે. તેમ જ તેમાં ઔષધીય ગુણ હોવાથી શરીર માટે ફાયદાકારક છે. Ranjan Kacha -
-
-
-
અળવી ના પાત્રા (Arvi Patra Recipe In Gujarati)
#MVF#cookpadindia#Cookpadgujaratiઅળવી ના પાત્રા Ketki Dave -
-
પાત્રા (Patra Recipe In Gujarati)
#વેસ્ટ#વેસ્ટ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ અળવી નાં પાન આ સિઝન માં ખૂબ સરસ આવે છે,અમારા ઘર માં અળવી નાં પાત્રા બધાં ને ખૂબજ ભાવે,તમે પણ ટ્રાય કરજો,હેલ્થ માટે ખૂબ સારા છે. Bhavnaben Adhiya -
-
-
-
-
પાત્રા /અળવી ના પાન ના ઢોકળા
અળવી ના પાન ના ભજિયા થોડી મહેનત નુ કામ છે પરંતુ આજે આપડે સહેલી રીત જોઇશું. Kalpana Parmar -
અળવી ના પાત્રા (advi na patra recipe in gujarati)
#વીકમીલ૩#સ્ટીમ #માઇઇબુક #પોસ્ટ21 અળવી ના પાત્રા એ ગુજરાતીમાં ફેવરીટ ફરસાણ છે. ગુજરાતી થાળીમાં પાત્રા નું ફરસાણ બાફેલું છે તેથી તે બધા માટે હેલથી છે. Parul Patel -
અળવી નાં પાત્રા (Patra recipe in Gujarati)
#વિકમીલ૩પાત્રા ગુજરાતી ઓનું મનપસંદ ફરસાણ છે.અને દરેક ના ઘરમાં બંને છે.બધાની બનાવવા ની રીત પણ અલગ અલગ હોય છે.તો આજે હું મિક્સ લોટ અને ગોળ આમલીનો ઉપયોગ કરી બનાવ્યા છે. Bhumika Parmar -
-
-
પાત્રા બાઇટ્સ (Patra Bites Recipe in Gujarati)
#RC4ગ્રીન રેસીપીપાત્રા બાઇટ્સ સ્ટાર્ટર તરીકે સર્વ કરી સકાય છે ખુબ જ હેલ્થી ટેસ્ટી અને ક્રિસ્પી બને છે એમાં મસાલો પાત્રા જેવો જ હોય છે પણ બનવાની રીત જુદી છે Chetna Shah -
-
બાફેલા પાત્રા (Bafela Patra Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Nooilrecipeઅળવી નાં બાફેલા પાત્રા.ઓઇલ વગરની રેસિપી Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
-
અળવી ના પાત્રા (Arvi Patra Recipe In Gujarati)
#MVFવરસાદ ની સીઝન સાથે મળતા અળવી નાં પાન નાં પાત્રા બધા નાં ફેવરીટ. બનાવવામાં સહેલા અને ટેસ્ટી. નાસ્તામાં કે જમવામાં સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16675545
ટિપ્પણીઓ (2)