મગ ચાટ (Moong Chaat Recipe In Gujarati)

Prita Parmar @cook_37412717
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગ ને બાફી લેવા પછી તેમા ડુંગળી અને ટામેટું ને સમારી ને નાખવુ. દહીં નાખવુ. ટોમેટો કેચઅપ ઉમેરવુ સેવ ને બધુ ઉમેરી ને સર્વ કરવુ તૈયાર છે મગ ચાટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કોર્ન ચાટ (Corn Chaat Recipe In Gujarati)
#monsoonમકાઈની ભેળચાટનું નામ સાંભળતા જ મોમાં પાણી આવી જાય છે. સેવ મમરા, ચવાણું અને બાફેલા ચણા વગરની ભેળ બનાવવી શક્ય જ નથી. આજે મેં બાફેલી સ્વીટ કોર્નનો ઉપયોગ કરી, અલગ જ રીતે ચાટ ડીશ બનાવી છે.વડી, ચોમાસાની ઋતુમાં મકાઈ સારા એવા પ્રમાણમાં મળી રહે છે.મેં આજે સુરતની પ્રખ્યાત કોર્ન ચાટ બનાવી છે. Kashmira Bhuva -
મગ કોર્ન ચાટ(Mag Corn Chaat recipe In Gujarati)
#ફટાફટચાટ તો ઘણા પ્રકાર ની તમે લોકો એ ખાધી હશે .મને આજે આ ચાટ બનાવવાનું મન થયું એટલે આ ચાટ બનાવી .ઘર માં બધા ને ગમી . Rekha Ramchandani -
ફણગાવેલા મગ ચાટ(Sprouts Moong Chaat Recipe in Gujarati)
#GA4#Week6#chaat એકદમ સરળ અને ઝડપથી બનતું આ ચાટ છે. બધાં જ ચાટ માંથી આ ચાટ ફેવરીટ છે. અચાનક ગેસ્ટ આવી જાય તો પણ સર્વ કરી શકાય છે. મિક્સ સ્પ્રાઉટ માંથી પણ બનાવી શકાય છે. મીઠી ચટણી અને લીલી ચટણી અગાઉ થી તૈયાર હોવી જરૂરી છે. Bina Mithani -
મગ ચાટ (Moong Chaat Recipe In Gujarati)
#AsahiKaseiIndia#NoOilમગ ચાટ માં ફણગાવેલા મગ,વિવિધ શાક ભાજી,ફળ નો સમાવેશ કર્યો હોવાથી તેમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન, કેલ્શિયમ, ફાઈબર જેવા તત્વો હોવાથી ખૂબ જ પૌષ્ટિક આહાર છે. તેમાં ચાટ મસાલો અને વિવિધ ચટણી નો ઉપયોગ કર્યો હોવાથી ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે. Ankita Tank Parmar -
-
-
મગ ની ચાટ (Moong Chaat Recipe In Gujarati)
આ ડીશ અમારા ઘરની સામે નાની દુકાન માં વેચાય છે અને આ ચાટ ખાવા માટે લોકો ની પડાપડી થાય છે. હમણાં લોકડાઉન માં લોકો પાર્સલ લઈ જાય છે. મગ ચલાવે પગ ,આ તો બધા જાણતા જ હશે.તો અહિયા છે એક મગ ની ચાટ જેમાં તેલ બિલકુલ નથી.મગ -- લીબું ચાટ પૂરીનું પાર્સલ (snack ઈન અ બોકસ) Bina Samir Telivala -
મગ ની ચાટ (Moong Chaat Recipe In Gujarati)
#FDS#Cookpadguj#Cookpadindઆ મગ ની ચાટ મારી ફ્રેન્ડ બીન્દી શાહ ને ડેડીકેટ કરું છું.તેની ફેવરીટ છે. Rashmi Adhvaryu -
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
ચાટ ઘણા પ્રકાર ની બનાવવામાં આવે છે . આલુ ચાટ , દહીં પૂરી ચાટ , સમોસા ચાટ , પાલક ના પાન ની ચાટ વગેરે . મેં આજે બાસ્કેટ ચાટ બનાવી છે .#PS Rekha Ramchandani -
-
બીસ્કીટ ચાટ (Biscuit Chaat Recipe In Gujarati)
આ પણ મારી દીકરી એ બનાવી છે સ્કુલ ની એકટીવીટી બચ્ચા પાટી ને મજા આવે અને ભાવે એવુ mitu madlani -
-
મગ સ્પ્રાઉટ ક્રિસ્પી ચાટ (Moong sprouts crispy chaat recipe in Gujarati)
#GA4#Week11#sprout#green onion ઘણી બધી અલગ અલગ વસ્તુઓ માંથી જાત જાતના ચાટ બનતા હોય છે દિલ્હી ચાટ, પાપડી ચાટ, કોર્ન ચાટ વગેરે ઘણા બધા ચાટ બનાવતા હોઈએ છીએ. મેં આજે એકદમ હેલ્ધી ચાટ બનાવ્યો છે જે ફણગાવેલા મગ માંથી બનાવ્યો છે ફણગાવેલા મગમાં ચટપટા મસાલા અને ગ્રીન ઓનિયન ઉમેરી આ ચાટ તૈયાર કર્યો છે. કોઈપણ ચાટ બનાવીએ તેમાં દહીં તો ઉમેરવું જ જોઈએ તેની સાથે મેં ઝીણી સેવ અને પોટેટો સલી પણ ઉમેરી છે તો ચાલો આ હેલ્ધી અને ખૂબ જ ઓછા સમયમાં બનતો એવો ટેસ્ટી ચાટ બનાવીએ. Asmita Rupani -
-
-
-
મુંગ ચાટ (Mung Chaat Recipe in Gujarati)
#EBWeek 7મગ ની ચાટ બાળકો ની પ્રિય ચાટ છે. જે ખાવામાં હેલ્ધી છે. Archana Parmar -
-
-
-
-
ફણગાવેલા મગ ની બાસ્કેટચાટ (Fangavela Moong Basket Chaat Recipe In Gujarati)
આ વાનગી મારા બાળકો ને ખુબ પસંદ છે અને તે હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે. Falguni Shah -
-
-
બાસ્કેટ ચાટ(basket chaat recipe in gujarati)
#માઇઇબુકસંપુર્ણ જૈન વાનગી એવી આ ચાટ પણ સૌના હૃદય જીતી લેશે... અનોખા સ્ટાર્ટર ડિશ તરીકે પણ સર્વ કરી શકાય... Urvi Shethia -
મગ ની ચાટ (Moong Chaat Recipe In Gujarati)
#SFR#SJRશીતલા સાતમ ની સાંજે ચાટ ના ખાઈયે ઍ કેમ બને? અહિયા એક બહુ જ સિમ્પલ અને હેલ્થી ચાટ ની રેસિપી છે.આ ચાટ બનાવી પણ બહુજ સરલ છે. Bina Samir Telivala -
-
રોટલી ચાટ (Rotli Chaat Recipe In Gujarati)
#LOરોટલી દરેક ના ઘર માં બને છે અને વધે પણ ખરા .વધેલી રોટલી માંથી શું બનાવવું એ વિચાર આવે .વધેલી રોટલી ના ખાખરા ,લાડુ ,હલવો વગેરે બનાવી શકાય છે .મેં વધેલી રોટલી ની ચાટ બનાવી છે . Rekha Ramchandani -
ફણગાવેલા મગ ની ચાટ (Fangavela Moong Chaat Recipe In Gujarati)
#GA4#Week11#Tips મગની પલાળી overnight રાખી પાણી કાઢી અને હોલવાળા બાઉલમાં લઈ તેની નીચે એક બાઉલ મુકવું . હોલ વાળા બાઉલમાં ઢાંકણ ઢાંકી માઈક્રોવેવમા 10 થી ૧૨ કલાકમાં જ મગ સરસ રીતે ઊગી જાય છે. Jayshree Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16677062
ટિપ્પણીઓ