બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)

Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  1. 2બટાકા
  2. 2 ટીસ્પૂનતેલ
  3. 1/2 ટીસ્પૂનરાઈ
  4. 1/2 ટીસ્પૂનજીરુ
  5. ચપટીહિંગ
  6. 1/2 ટીસ્પૂનહળદર
  7. 1 ટીસ્પૂનમરચું
  8. 1 ટીસ્પૂનધાણા જીરું
  9. મીઠું સ્વાદાનુસાર
  10. કોથમીર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    બટાટાને છોલી ને મોટા સમારી લો

  2. 2

    હવે કૂકર મા તેલ મૂકી તેમાં રાઈ, જીરું, હિંગ નો વઘાર કરવો. તેમાં બટાકા ઉમેરી હળદર, મરચું, મીઠું, ધાણા જીરું ઉમેરી 2-3 સિટી થવા દો

  3. 3

    કૂકર ઠંડુ થાય એટલે થોડું પાણી બળે ત્યાં સુધી ઉકાળો. કોથમીર નાખી ગરમાગરમ ખીચડી અને ભાખરી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma
પર

Similar Recipes