ઇન્સ્ટન્ટ રવા ઉત્તપા (Instant Rava Uttapa Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે
ઇન્સ્ટન્ટ રવા ઉત્તપા (Instant Rava Uttapa Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં રવો લઇ તેમાં જરૂર મુજબ પાણી મીઠું લીલું મરચું લીમડાના પાન નાખી બરાબર મિક્સ કરી લો અને પાંચ મિનિટ માટે ઢાંકીને રહેવા દો. ત્યારબાદ જરૂર પડે તો થોડું પાણી ઉમેરો અને ઉત્તપાનું ખીરું તૈયાર કરી લો
- 2
ત્યારબાદ નોનસ્ટીક તવી ગરમ મૂકી ઉપર તેલ પાણીનું પોતુ ફેરવી લો અને ઉત્તપાને પાથરી લો અને ઉપરથી થોડું ડ્રાય થઈ જાય પછી તેની પર અમુલ બટર લગાવી લો અને બીજી બાજુથી પણ એક મિનિટ માટે શેકી લો
- 3
તો હવે આપણા ટેસ્ટી ઇન્સ્ટન્ટ રવા ઉત્તપા બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો.
Similar Recipes
-
-
-
સૂકા નાળિયેર ની ચટણી (Suka Nariyal Chutney Recipe In Gujarati)
ખૂબ જ ઝડપથી અને સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
કોબી કેપ્સીકમ નો સંભારો (Kobi Capsicum Sambharo Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે 😋 Falguni Shah -
-
ઇન્સ્ટન્ટ રવા ના ઢોકળા (Instant Rava Dhokla Recipe In Gujarati)
રવાના ઢોકળા ખૂબ જ ઝડપથી બની જાય છે અને હેલ્ધી બને છે.#JSR Falu Gusani -
-
-
-
ત્રિરંગી મીની ઉત્તપા (Trirangi Mini Uttapa Recipe In Gujarati)
#TRત્રિરંગી રેસીપી 🧡🤍💚🇮🇳 Falguni Shah -
-
-
-
બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ બને છેબાળકોને ટિફિન બોક્સમાં બહુ મસ્ત લાગે છે Falguni Shah -
ઉત્તપા પીઝા (Uttapa Pizza Recipe In Gujarati)
#30minsખૂબ જ ટેસ્ટી બને છે અને ઝડપથી બની જાય છે. Falguni Shah -
-
ચીઝ પાવભાજી (Cheese Pav Bhaji Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે ડિનરમાં બનાવી હતી Falguni Shah -
ગાજર કેપ્સિકમ નો સંભારો (Gajar Capsicum Sambharo Recipe In Gujarati)
ખૂબ જ ઝડપથી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
કોબી બટાકા કાંદા નું શાક (Cabbage Potato Onion Shak Recipe In Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
પૌવા (Pauva Recipe In Gujarati)
સવારના બ્રેકફાસ્ટ માં બનાવ્યા હતા. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16682462
ટિપ્પણીઓ