બાજરા ના લોટ ના ચમચમિયા (Bajra Flour Chamchamiya Recipe In Gujarati)

Ishwari Mankad @cook_27233233
બાજરા ના લોટ ના ચમચમિયા (Bajra Flour Chamchamiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ ઝીણી સમારેલી કોથમીર મેથી પાલક ને મિક્સ કરો પછી સમારેલી ડુંગળી અજમો મીંઠુ સ્વાદ અનુસાર મરચાં ની ભૂકી આદુ લસણ ની પેસ્ટ છાશ પછી બજાર નો લોટ નાખો ને હલાવો
- 2
હવે ઇનો ને થોડી તેના ઉપર છાશ નાખી ને હલાવો ત્યારબાદ એક પેન લો તેમા તેલ લગાવી ને તેના ઉપર તલ છાંટો પછી ચમચમિયા નુ બેટર નું ચમચા ની મદદ થી પાથરો હવે ધીમી આચે પકવવા નુ
- 3
બન્ને સાઈડ થઈ જાય એટલે ડિશ મા લઈ કોથમીર થી ગાનિશ કરો તો તૈયાર છે બજાર ના લોટ ના ચમચમિયા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બાજરી ના ચમચમીયા(Bajra chamchamiya recipe in Gujarati)
#GA4#Week12#foxtail_millet#mayonnaise#બાજરી_ચમચમીયા#cookpadindia#CookpadGujaratiચમચમીયા એ એક વિસરાતી વાનગી છે. આપણે જેમ ચણા ના લોટ ના પુડલા બનાવીએ તેમ આ બાજરી ના લોટ ના ચમચમીયા.. વિન્ટર માં એકદમ મજા આવે એવી વાનગી છે. Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
-
બાજરી ના ચમચમિયા (Bajri Chamchamiya Recipe In Gujarati)
#CWM1#Hathimasala#WLD#MBR7#week7#cookpadindia#cookpad_guj.#cookpad Parul Patel -
-
જુવાર બાજરી અને મિક્સ ભાજીના ચમચમિયા (Jowar Bajri Mix Bhaji Chamchamiya Recipe In Gujarati)
#LCM2#WLD#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
મેથી બાજરા ના ચમચમીયા (Methi Bajra Chamchamiya Recipe In Gujarati)
બાજરા ના રોટલા અને ઢેબરાં તો ખવાતા હોય છે પણ એમાં ન્યૂ વેરિએશન કરવું હોય તો આ ચમચમીયા બનાવી શકાય. મેં આ ચમચમીયા મારા ફેમિલી માટે બનાવ્યા જે બધા એ ખુબ ભાવે છે અને બની પણ ઝટપટ જ છે. Bansi Thaker -
ચમચમિયા (Chamchamiya Recipe In Gujarati)
#WLD#LCM2#MBR7#week7#CWM2#Hathimasala#cookpadgujarati#cookpad ચમચમિયા સામાન્ય રીતે બાજરાના લોટ માંથી બનાવવામાં આવે છે. શિયાળાની સિઝનમાં લીલી મેથી, લીલું લસણ, કોથમીર વગેરે જેવા શાકભાજી ખૂબ જ સરસ આવે છે. આ ચમચમિયામાં મેં લીલી મેથી, લીલા લસણ અને કોથમીર નો ભરપૂર ઉપયોગ કર્યો છે. બાજરીના ચમચમિયા મારા દાદીમાંના વખતથી અમારા ઘરમાં બનતા આવે છે. શિયાળાની સિઝનમાં આ ગરમા ગરમ ચમચમિયા ખાવાની ખૂબ જ મજા આવે છે. Asmita Rupani -
લીલું લસણ ના ચમચમિયા (Lila Lasan Chamchamiya Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR6 ચમચી થી સ્પ્રેડ કરવાનાં આવે છે.તેથી તેને ચમચમીયા કહેવાય છે.જે શિયાળા માં બનતી વિસરાતી છે.હેલ્ધી અને ટેસ્ટી લીલુ લસણ સાથે એકદમ ઓછા મસાલા નો ઉપયોગ કરી ને બનાવી છે. Bina Mithani -
-
બાજરી મેથી પાલક ના ચમચમીયા (Bajri Methi Palak Chamchamiya Recipe In Gujarati)
#LCM2#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
-
મેથી બાજરી ના ચમચમિયા (Methi Bajari Chamchamiya Recipe In Gujarati)
#GA4#Week19#methi Jagruti Chauhan -
બાજરી ના ચમચમીયા (Bajri Chamchamiya Recipe In Gujarati)
#CWM1#Hathimasala#cookpadgujarati#MBR6બાજરીના ચમચમીયા એ એક વિસરાતી વાનગી છે.તે બાજરી ના લોટ માંથી બનાવવામાં આવે છે. બાજરી ના ચમચમીયા બનાવવા માટે એક નોન સ્ટીક તવી પર તેલ અથવા ઘી લગાવી ઉપર તલ ભભરાવી તેમાં બાજરીના લોટમાં લીલા મસાલા ઉમેરીને તૈયાર કરવામાં આવેલ મિશ્રણ નાંખી ને સેજ જાડા પુડલા જેવા બનાવી તેને ૩-૪ મિનિટ ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી ઘી વડે શેકવામા આવે છે. શિયાળા માટે આ હેલ્થી અને ટેસ્ટી ગરમા ગરમ નાસ્તા તરીકે દહીં, ચટણી, સોસ કે ચા સાથે લેવામાં આવે છે. Ankita Tank Parmar -
-
-
બાજરી ના ચમચમિયા (Bajri Chamchamiya Recipe In Gujarati)
#MBR4#week4#વિસરાતીવાનગી#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
બાજરી નાં ચમચમિયા(bajri chamchamiya recipe in Gujarati)
#MS ચમચ થી સ્પ્રેડ કરવામાં આવે છે.તેથી તેનું નામ ચમચમિયા કહેવાય છે.ઘી થી બહુ સરસ બને છે.જે વિસરાતી વાનગી છે.ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે.શિયાળા માં હેલ્ધી અને ટેસ્ટી પણ છે.ખૂબ જ ઝડપ થી બની જાય છે.આ વાનગી બનાવવા માટે બાજરી નો લોટ તાજો દળાવેલો અને બનાવવાં સમયે ચાળવો. Bina Mithani -
-
-
-
ઘઉં અને બાજરા ના લોટ નું ખીચું (Wheat Bajra Flour Khichu Recipe In Gujarati)
#CB9#Winter special Hot Nasto Ashlesha Vora -
-
-
બાજરી ચમચમિયા (Bajri Chamchamiya Recipe in Gujarati)
બાજરીના લોટ ના ચમચમિયા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. મેથી લસણ અને દહીંની ખટાશ આ ડીશને ખાસ ફ્લેવર આપે છે. શિયાળામાં ખાસ કરીને વાનગી બને છે. Disha Prashant Chavda -
બાજરા થાલીપીઠ(bajra thalipeeth recipe in Gujarati)
#FFC6 ગ્લુટોન ફ્રી બાજરા નાં લોટ માંથી બનાવ્યાં છે. થાલીપીઠ ખૂબ જ હેલ્ધી હોય છે.જે બેસન,જુવાર,ઘઉં નાં લોટ વગેરે માંથી બનતી હોય છે.તે એક સ્વાદિષ્ટ પેનકેક છે.મહારાષ્ટ્રિયન ભોજન નો એક ભાગ છે.સામાન્ય રીતે નાસ્તા માં અને રાત્રે પિરસવામાં આવે છે. Bina Mithani -
બાજરી ના ચમચમિયા (Bajri Chamchamiya Recipe in Gujarati)
આ એક જુની વિસરાતી વાનગી છે#GA4#Week24# bajriBajri na chamchamiya chef Nidhi Bole
More Recipes
- ગ્રીન મસાલેદાર રોટલો (Green Masaledar Rotlo Recipe In Gujarati)
- મેથી ની ભાજી ના ઢેબરાં (Methi Bhaji Dhebra Recipe In Gujarati)
- ઢોકળા પ્રિમિકસ (Dhokla Premix Recipe In Gujarati)
- મેથી મટર મલાઈ પરાઠા (Methi Matar Malai Paratha Recipe In Gujarati)
- મિક્સ ભાજી મુઠીયા (Mix Bhaji Dumplings Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16686045
ટિપ્પણીઓ