ગ્રીન ચણા કરી (Green Chana Curry Recipe In Gujarati)

ગ્રીન ચણા કરી #CWM1 #Hathimasala
રાંધવાની સૂચનાઓ
- 1
સવ પ્રથમ ગ્રીન ચણા ને મીઠું નાખી ને બાફી લો ત્યાં સુધી ડુંગળી ની પેસ્ટ, અને લીલું લસણ, કોથમીર, લીલા મરચાં, આદું, સૂકું લસણ ની પેસ્ટ રેડી કરો
- 2
પછી એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં હીંગ, સુકું લાલ મરચું, નાખી ને બે મિનિટ સુધી સાંતળો પછી બનાવેલી ગ્રીન પેસ્ટ ઉમેરીને સાંતળો પાંચેક મિનિટ સુધી સાંતળો (જ્યાં સુધી તેની કચાશ દુર થાય) પછી શેકેલા ચણા નો લોટ ઉમેરો મિક્સ કરી કુક કરો
- 3
ત્યારબાદ બધા જ મસાલા અને મીઠું નાખીને હલાવી ને પછી દહીં ઉમેરો મિક્સ કરો અને બાફેલા લીલા ચણા ઉમેરો અને થોડુંક પાણી ઉમેરી ને જીણું સમારેલું ટામેટું, લીંબુ નો રસ નાખી ને મિક્સ કરી ને ૧ મિનિટ સુધી કુક કરી રોટી, પરાઠા સાથે સર્વ કરો.(લીંબુ નો રસ ઓપ્શન છે જો કોઈ ને ગ્રીન પેસ્ટ નો સ્વાદ બલેડ લાગતો હોય લીંબુ નો રસ અને સહેજ ગોળ નાખી શકાય.)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગ્રીન મસાલા આલુ (Green Masala Aloo Recipe In Gujarati)
આ રેસિપી ભુગળા બટાકા (ગ્રીન મસાલા) માં પણ લઇ શકાય #CWM2 #Hathimasala Kirtida Buch -
-
-
કોરીએન્ડર ગ્રીન કરી(Coriander green curry Recipe In Gujarati)
#MW4#coriander green curry (કોથમીર) Bhumi R. Bhavsar -
-
-
બ્લેક ચણા કરી (black chana curry recipe in gujarati)
#નોર્થબ્લેક ચણા કરી એ ઉત્તર ભારત ની રેસીપી છે બ્લેક ચણા કરી સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ઝડપથી બની પણ જાય છે. Monika Dholakia -
ગ્રીન મસાલા બટર ચકરી (Green Masala Butter Chakri Recipe In Gujarati)
#CWM1 #Hathimasala#MBR6 Bhavna C. Desai -
ચણા દાળ હવેજી.(Chana dal Haweji in Gujarati)
#KRC ચણા દાળ હવેજી એ રાજસ્થાન ની પારંપરિક રેસીપી છે. રાજસ્થાન ની વાનગીઓ મોટા ભાગે દેશી ઘી નો ઉપયોગ કરી બને છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
વેજ થાઈ ગ્રીન કરી વીથ રાઇસ (Veg Thai Green Curry Rice Recipe In Gujarati)
#RC4#Week4#rainbowchallenge#greenrecipes#cookpadindia#cookpadgujarati#vegthaigreencurryવેજ થાઈ ગ્રીન કરી એ થાઈલેન્ડની પ્રખ્યાત healthy થાઈ રેસિપી છે. જેમા કોકોનેટ મિલ્ક તેમજ વેજીટેબલ નો યુઝ થાય છે માટે ખૂબ જ હેલ્ધી છે. કંઈક નવું નવું ખાવાનો શોખ હોય તેના માટે બેસ્ટ વાનગી છે. Ranjan Kacha -
ચણા કરી (Chana Curry Recipe In Gujarati)
#KERઆ રેસિપી કેરેલાની પ્રખ્યાત રેસીપી છે જે ભાતની એક આઈટમ પુટ્ટુ સાથે ખાવામાં આવે છે જેને ચણા કડાલા કરી કહેવામાં આવે છે Jigna buch -
-
-
-
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલીલા ચણા નું શાક GREEN CHICKPEA SABJI Ketki Dave -
ગ્રીન પાંવ ભાજી (Green Pav Bhaji Recipe In Gujarati)
#લીલી#રેગયુલર પાવ ભાજી તો આપડે બધા ખાતા j હોયે છીઅે પણ શિયાળા માં મળતાં લીલાં શાકભાજી ના ટ્વીસ્ટ થી આપડે ગ્રીન ભાજી બનાવી બાળકો ને હેલ્ધી ખવડાવી શકીએ. Kunti Naik -
ગ્રીન બટાકી (Green Bataki Recipe In Gujarati)
#CWM1#Hathimasala#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
વાલોળ દાણા મેથી નું શાક (Valor Dana Methi Shak Recipe In Gujarati)
#CWM1#Hathimasala#WLD Jigisha Modi -
લીલવાની કચોરી (Green Pigeon Peas Kachori Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR6#CookpadTurns6 Arpita Kushal Thakkar -
વાલ ગ્રીન કરી
રૂટિન માં બનતું વાલ ના સાક માં એકદમ નવી જ ફ્લેવર એડ કરી મજા પડી જાય એવી સબ્જી રેડી કરી છે. આશા રાખું તમને ગમશે #VirajNaikRecipes Viraj Naik -
ચણા સલાડ વિથ મિન્ટ ડ્રેસિંગ
#કઠોળકાબુલી ચણા અને ફુદીનાથી બનતું પ્રોટીન, ફાઈબર, આયર્ન થી ભરપૂર હેલ્થી સલાડ Nigam Thakkar Recipes -
ગ્રીન રીચ સૂપ
#એનિવર્સરીફ્રેન્ડ્સ, કેટલાક કોમન લાગતા કોમ્બિનેશન સ્વાદ અને સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ ઉત્તમ હોય છે. આપણે મગની દાળ-પાલક ની સબ્જી , પાલક-પનીર સબ્જી જેવી હેલ્ધી વાનગીઓ બનાવીએ છીએ તો મેં અહી આખા મગ, પાલક, પનીર આ ૩ હેલ્ધી ઇન્ગ્રીડિઅન્ટ્સ સાથે ગાજર એડ કરી ને એક સ્પાઈસી ફલેવરેબલ સૂપ બનાવેલ છે. તેમાં વાપરવામાં આવેલ દરેક ઈનગ્રીડિયન્ટસ્ પોતાની રીતે રીચ કવોલીટી ઘરાવે છે માટે મેં " ગ્રીન રીચ સૂપ" નામ આપેલ છે . એક વનપોટ મીલ ની ગરજ સારે એવું આ સૂપ ચોક્કસ ડાયેટ પ્લાન માં ઉમેરી શકાય. asharamparia -
રેસ્ટોરન્ટ સ્ટાઈલ કાજૂ કરી (kaju curry recipe in Gujarati)
#મોમ મારી દીકરી ની ફેવરિટ સબ્જી છે, એના માટે હું ૧૫ દિવસ માં એક વાર તો બનાવી જ દઉં છું.. Radhika Nirav Trivedi -
ગ્રીન ગાર્લિક પુલાવ (Green Garlic Pulao Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR6#cookpadgujrati Amita Soni -
ગ્રીન દાલ ફ્રાય
#લીલીઆપણે જ્યારે પણ બહાર રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે જીરા રાઈસ સાથે દાલ ફ્રાય કે દાલ તડકા ખાતા જ હોઈએ છીએ. જેમ ઘણાને આદત હોય છે કે ઘરે દાળ-ભાત ન મળે ત્યાં સુધી જમવામાં સંતોષ થતો નથી તેમ રેસ્ટોરન્ટમાં પણ જ્યાં સુધી જીરા રાઈસ દાલ ફ્રાય ન ખાઈએ ત્યાં સુધી મેઈન કોર્સ કમ્પ્લીટ થતો નથી. દાલ ફ્રાય ઘણી બધી રીતે બનાવી શકાય છે. જેમકે આપણા ગુજરાતમાં તુવેર-ચણા-મગની દાળ, પંજાબમાં ચણા-અડદ-મસૂરની દાળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તો આજે આપણે કોથમીરનો ઉપયોગ કરીને ગ્રીન દાલ ફ્રાય બનાવતા શીખીશું. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
લીલો ઓળો (Green Oro Recipe In Gujarati)
#CWM1#Hathimasala#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
લીલા ચણા નું શાક (Green Chickpeas Sabji Recipe In Gujarati)
#WK5#cookpadindia#CookpadgujaratiWeek-5લીલા ચણા નું શાક Ketki Dave
More Recipes
- મેથી ની ભાજી ના ઢેબરાં (Methi Bhaji Dhebra Recipe In Gujarati)
- ગ્રીન મસાલેદાર રોટલો (Green Masaledar Rotlo Recipe In Gujarati)
- મેથી મટર મલાઈ પરાઠા (Methi Matar Malai Paratha Recipe In Gujarati)
- ઢોકળા પ્રિમિકસ (Dhokla Premix Recipe In Gujarati)
- મિક્સ ભાજી મુઠીયા (Mix Bhaji Dumplings Recipe In Gujarati)
ટિપ્પણીઓ