ચીકુ ચોકલેટ જ્યુસ(chiku chocolate Juse In Gujrati)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat

ચીકુ ચોકલેટ જ્યુસ(chiku chocolate Juse In Gujrati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામચીકુ સમારેલા
  2. 100 ગ્રામખાંડ
  3. 1/2 કપકોકો પાવડર
  4. 1/2 કપચોકલેટ ચિપ્સ
  5. 1લીટર દૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચીકુ ને સમારી મિક્સરમાં લઈ એમાં ખાંડ થોડી ચોકલેટ અને કોકો પાવડર ઉમેરી ક્રશ કરી લ્યો.

  2. 2

    હવે દૂધ ઉમેરી બ્લેન્ડર ફેરવી સરસ મિક્સ કરી જ્યુસ ગ્લાસમાં ભરી ઉપર ચોકલેટ ભભરાવી સર્વ કરો.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

Similar Recipes