રીંગણ નો ઓળો અને રોટલા (Ringan Oro Rotla Recipe In Gujarati)

Reshma Tailor @reshma_223
રીંગણ નો ઓળો અને રોટલા (Ringan Oro Rotla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રીંગણ ઉપર તેલ લગાવી ગેસ પર બરાબર શેકી લો ત્યાર બાદ તેનો પલ્પ કાઢી લો હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં ડુંગળી સાંતળો. પછી ટામેટા સાંતળો તેમાં આદું લસણ ની પેસ્ટ એડ કરી ને મિક્સ કરી લો.
- 2
ત્યાર બાદ ઉપર ના બધા મસાલા એડ કરી ને બરાબર શેકી લો
- 3
ત્યાર બાદ રીંગણ નો પલ્પ નાંખી ને મિક્સ કરી લો. જરૂર મુજબ મીઠું નાખીને થોડું કુક કરો. ઉપર લીલાં ધાણા નાંખો.
- 4
હવે પાણી માં મીઠું નાંખી દો. અને આ પાણી થી રોટલા નો લોટ બાંધો. હવે લોટ ને હથેળી મા લઈ થેપી લો. માટી ની કલાડી માં નાંખી બન્ને બાજુ બરાબર શેકી લો...
- 5
આ રીતે બધા રોટલા બનાવી લો.
- 6
તો તૈયાર છે ગરમા ગરમ રીંગણ નો ઓળો. તેને બાજરી ના રોટલા સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#WLD#MBR7 શિયાળા માં રાત્રે રીંગણ નો ઓળો રોટલો ખાવા મળે એટલે મજા પડી જાય સાથે ગોળ લીલી ડુંગળી અને છાસ મરચું હોય એટલે તો કહેવું જ શું Bhavna C. Desai -
-
રીંગણ નો ઓળો અને બાજરી ના રોટલા (Ringan Oro Bajri Rotla Recipe In Gujarati)
#Cooksnap Shah Prity Shah Prity -
-
-
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#Letter R#cooksnap Chhallange#Lets cooksnap Rita Gajjar -
-
રીંગણ અને પર્પલ મોગરી નું શાક (Ringan Purple Mogri Shak Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala##MBR7 Rita Gajjar -
-
-
કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરી ના રોટલા (kathiyawadi ringan no oro and bajri na rotla)
#સુપરશેફ3#week3#monsoon#માઇઇબુક#પોસ્ટ19આજે હું તમારી માટે કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરી ના રોટલા ની રેસિપી લઈ ને આવી છું આ રીંગણનો ઓળો જેટલો શિયાળા માં ખાવાની મજા આવે છે તેટલી જ મજા મોન્સૂન માં એટલે કે ચોમાસા વરસતા વરસાદ માં તીખું તમતમતું જયારે ખાવાનું મન થયું હોય ત્યારે કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરી ના રોટલા જો જમવા માં હોય તો તન મન ખુશ થઈ જાય છે તમે પણ બનાવજો. Dhara Kiran Joshi -
કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરી નો રોટલો (Ringan oro & bajari Rotla Recipe In Gujarati)
#સ્પાઈસી/તીખી#માઇઇબુક#પોસ્ટ5આ વાનગી સૌરાષ્ટ્ર ના લોકો તેના સાંજ ના ભોજન મા લે છે. જે ખુબજ સ્પાઈસી અને સ્વાદિષ્ટ લાગે છે અને સાથે બાજરી નો રોટલો, ગોળ, ડુંગળી, લીલી ચટણી, પાપડ અને છાસ મળી જાય તો ખાવા ની ખુબ જ મજા આવે છે. Krishna Hiral Bodar -
બાજરીના રોટલા અને ઓળો (Bajri Rotla Oro Recipe In Gujarati)
#MBR6#LCM2#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
રીંગણ નો ઓળો અને જુવાર ના રોટલા
#માઇલંચબપોરે જમવામાં માટે ગુલાબી રીંગણ નો ઓળો ,સાથે જુવાર ના રોટલા,છાસ,પાપડ,સલાડ હોય તો પછી દાલ ભાત ની જરુર પડતી નથી. તો આજે મેં બનાવ્યો છે રીંગણ નો ઓળો અને જુવાર ના રોટલા.. અને ઉપર થી ઠંડી સરસ છાસ.. જે ગરમી માં શરીર માટે બહુ જ સારી છે. Krishna Kholiya -
રીંગણનો ઓળો અને બાજરીજુવારના રોટલા (Ringan no oro with bajra-juar roti recipe in Gujarati)
#Cooksnap_challenge#Indian_Food_Recipe#week3#કાઠિયાવાડી_રીંગણનો_ઓળો_વિથ_બાજરીજુવારના_રોટલા ( Kathiyawadi Ringan no Odo/ Bhartu with BajriJuvaar na Rotla Recipe in Gujarati ) @Mrunal Thakkar ji તમારો ખુબ ખુબ આભાર આ સ્વાદિષ્ટ રીંગણ નો ઓળો ની રેસિપી માટે.. મેં પણ તમારી રેસિપી ફોલો કરીને રીંગણ નો ઓળો બનાવ્યો ..જે ખૂબ જ ટેસ્ટી ને સ્વાદિષ્ટ બની હતી..😍 Daxa Parmar -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR9#Week9Post 3#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
રીંગણ ભરથું અને બાજરીના રોટલા(Ringan bharthu recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ2#પોસ્ટ34.એ..હાલો કાઠિયાવાડી ભાણું જમવા. Ila Naik -
રીંગણા નો ઓળો રોટલા (Ringan Oro Rotla Recipe In Gujarati)
# વિનટર કાઠિયાવાડી ભોજન કાઠીયાવાડ માં ભુલા પડો ને અતિથિ.શિયાળા માં રીંગણા ને રોટલા ગોળ અચુક દરેક ખોરડે (ઘેર) હોય જ એમાં પણ જો કોઈ ની વાડી એ જઈ ઉજાણી હોય તો ઓર મજા આવે. HEMA OZA -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#LSRશિયાળા ના લગ્નમાં કાઠિયાવાડી મેનુ નો ક્રેઝ વધારે જોવાઅડે છે એટલે રીંગણ ના ઓળા ની recipe જોઈ લો Daxita Shah -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#BWથોડી થોડી ઠંડી હજુ પણ છે તો લીલા લસણ વાળો રીંગણ નો ઓળો બનાવવા નુ મન થયું, આજે બનાવી દીધો Pinal Patel -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રીંગણ નો ઓળો શિયાળામાં શરીરને ગરમી આપે છે.. રીંગણ માં આયૅન હોય છે.. એટલે શરીર ને તાકાત મળે છે.. સીંગતેલ માં લથપથ ઓળો . ખાવાની ખૂબ મોજ પડી જાય છે.. Sunita Vaghela -
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR3#Week3Post 4#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળો આવે એટલે ઓળાના રીંગણ બજારમાં જોવા મળે અને આ જ સિઝન છે રીંગણનો ઓળો ખાવાની. આ રીંગણને આમ તો ગેસ ઉપર શેકવામાં આવે છે પણ મેં અહીં રીંગણ છોલી અને વરાળે બાફીને ઓળો બનાવ્યો છે. Neeru Thakkar -
-
-
રીંગણ નો ઓળો કાઠિયાવાડી રીતે (Ringan Oro Kathiyawadi Style Recipe In Gujarati)
વિન્ટર લંચ & ડિનર 🥘🥙🫕#WLD#CookpadTurns6માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR6Week 6#CWM2#Hathimasalaકુક વિથ મસાલા - 2 (ડ્રાય/ખડા મસાલા રેસીપીસ) Juliben Dave -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
ખંભાળિયા ની પ્રખ્યાત ટેસ્ટી ગુજરાતી ડીશ daksha a Vaghela -
રીંગણ ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR1#cookpadgujarati#cookpadindiaશિયાળા માં રીંગણ નો ઓળો અને રોટલા સાથે સફેદ માખણ,લસણ ની ચટણી અને ગોળ ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે. Alpa Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16690906
ટિપ્પણીઓ