રીંગણ બટાકા અને તુવેરદાણા નુ શાક (Ringan Bataka Tuverdana Shak Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
રીંગણ બટાકા અને તુવેરદાણા નુ શાક (Ringan Bataka Tuverdana Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેન મા તેલ ગરમ મૂકો તેમા રાઈ જીરૂ નાખો તતડે એટલે હીઞ નાખો તેમા સમારેલ બટાકા દાણા રીંગણ ઉમેરો બરાબર સાતળો તેમા મીઠું લાલમરચુ હળદર ઘાણાજીરુ ઉમેરો બરાબર હલાવી લો જરૂર મુજબ પાણી ઉમેરો ઢાંકી ને ચડવા દયો ચડી જાય એટલે ટામેટાં ઉમેરો ઢાંકી ચડવા દયો ગેસ બંધ કરી દો ગરમ સર્વ કરો તૈયાર છે ટેસ્ટી રીંગણ બટાકા અને તુવેરદાણા નુ શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
બટાકા રીંગણ નુ શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
#AM3#શાક/સબ્જી#CookpadIndia.. Richa Shahpatel -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16689658
ટિપ્પણીઓ