મિક્સ વેજીટેબલ ખીચડી (Mix Vegetable Khichdi Recipe In Gujarati)

Mamta Shah
Mamta Shah @MamtaShah

ડિનરમાં ખાવા સ્વાસ્થ્ય માટે સારી બનાવવામાં સહેલી અને પચાવવામાં પણ સહેલી મિક્સ વેજીટેબલ ખીચડી #WLD

મિક્સ વેજીટેબલ ખીચડી (Mix Vegetable Khichdi Recipe In Gujarati)

ડિનરમાં ખાવા સ્વાસ્થ્ય માટે સારી બનાવવામાં સહેલી અને પચાવવામાં પણ સહેલી મિક્સ વેજીટેબલ ખીચડી #WLD

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 લોકો
  1. 1-1/2 કપ ચોખા
  2. 1/2 કપ તુવેર દાળ મગદાળ અને છોડાવાળી મગદાળ
  3. 1/2 ચમચી જીરૂ
  4. 1/2 ચમચી રાઈ
  5. 1 નંગકેપ્સીકમ
  6. 1 નંગ ગાજર
  7. 1 નંગરીંગણ
  8. 1 નંગનાનું બટાકુ
  9. 3 નંગડુંગળી
  10. તુવેરના દાણા
  11. 5 નંગ ટીંડોરા
  12. 1 નંગ ટામેટુ
  13. 4 - 5 કળી લસણ એક ટુકડો આદુ
  14. 4- 5 નંગ લીલા મરચાં
  15. 2 ચમચીતેલ
  16. 2 ચમચી ઘી
  17. 2 ચમચીકાશ્મીરી લાલ મરચું
  18. 1/2 ચમચી હળદર
  19. મીઠું સ્વાદ અનુસાર
  20. ગરમ મસાલો ઈચ્છા મુજબ
  21. 2 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કુકર લઈ તેમાં તેલ અને ઘી નાખી ગરમ થાય એટલે જીરું અને રાઈ નાખવા

  2. 2

    પછી ડુંગળી નાખી તેને સાતળવા દેવી ડુંગળી સંતળાય એટલે બધા વેજીટેબલ નાખી થોડીક વાર માટે સાંતળવા દેવા

  3. 3

    આદુ મરચાં લસણની પેસ્ટ નાખવી કાશ્મીરી લાલ મરચું,હળદર,ગરમ મસાલો, મીઠું બધા મસાલા નાખી તેની અંદર ચોખા અને બધી દાળ નાંખી બે ગ્લાસ પાણી નાખો પાણી બરાબર ઊકળે એટલે કુકર બંધ કરી બે વિસલ વગાડવાની

  4. 4

    કુકર ઠંડુ થાય એટલે સ્વાદિષ્ટ ખીચડી ખાવા માટે તૈયાર છે ખીચડી ને આપણે ખાઈ શકે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mamta Shah
Mamta Shah @MamtaShah
પર
I love cooking💓
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes