મિક્સ વેજીટેબલ ખીચડી(Mix Vegetable Khichdi Recipe in Gujarati)

thakkarmansi @cook_26361539
મિક્સ વેજીટેબલ ખીચડી(Mix Vegetable Khichdi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં દાળ અને ચોખાને મિક્સ કરી લો. રીંગણ, કાંદા, બટેકુ, ટામેટુ ઝીણા સમારી લો. હવે કુકરમાં તેલ મૂકો. તેલ ગરમ થાય પછી તેમાં રાઇ, જીરૂ અને હિંગ નાખો. પછી તેમાં આદુ લસણ મરચાની પેસ્ટ ઉમેરો.
- 2
પછી તેમાં કડી પત્તા, સીંગદાણા અને હળદર એડ કરી મિક્સ કરી લો. હવે તેમાં ઝીણા સમારેલા કાંદા, રીંગણું, ટામેટું બટાકા અને તુવેરના દાણા એડ કરી મિક્સ કરી લો.
- 3
હવે તેમાં લાલ મરચું મીઠું ધાણાજીરું નાખી હલાવી લો. પછી તેમાં પાણી નાખી ઉકળવા દો. એક ઊભરો આવે એટલે તેમાં દાળ-ચોખા એડ કરી લો.
- 4
કુકરની સીટી વાગે એટલે ગેસ બંધ કરી દો. ખીચડી ને સર્વિંગ ડીશમાં લઈ લીલું લસણ, ધાણા અને લીલા કાંદા સાથે ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ વેજીટેબલ ખીચડી (Mix Vegetable Khichdi Recipe In Gujarati)
ડિનરમાં ખાવા સ્વાસ્થ્ય માટે સારી બનાવવામાં સહેલી અને પચાવવામાં પણ સહેલી મિક્સ વેજીટેબલ ખીચડી #WLD Mamta Shah -
મિક્સ વેજીટેબલ બિરયાની(Mix Vegetable Biryani Recipe in Gujarati)
#GA4#Week16#biryani Komal Madhvanik -
-
-
-
-
મિક્સ વેજીટેબલ ખીચડી(mix veg khichdi recipe in gujarati)
#માઇઇબુક પોસ્ટ ૭ કેમ છો ફ્રેન્ડ આજે તમારી સાથે મિક્સ વેજીટેબલ ખીચડી જે ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે Nipa Parin Mehta -
-
-
-
મિક્સ વેજીટેબલ હૈદરાબાદી (Mix Vegetable Haidrabadi Recipe in gujarati)
#GA4#Week7#tomato Komal Hirpara -
-
-
-
-
-
-
-
-
મિક્સ વેજીટેબલ ખીચડી (Mix Vegetable Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#khichdiમારા ઘરમાં અવારનવાર બનતી આ ખીચડી ખુબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે. બનાવવામાં ખુબ જ સરળ અને ફટાફટ બની જાય છે. Riddhi Ankit Kamani -
દલીયા ખીચડી(Daliya khichdi recipe in Gujarati)
#GA4#Week7અહીંયા મેં ઘઉંના ફાડાની ખીચડી બનાવી છે એને દલિયા ખીચડી પણ કહેવામાં આવે છે. આ ખીચડી શરીર માટે ખૂબ જ પૌષ્ટિક છે અને વજન ઉતારવા માટે પણ આ ખીચડી ખાઈ શકાય છે જેને ડાયાબિટીસ ની તકલીફ હોય એ પણ આ ખીચડી ખાઈ શકે છે માટે આ ખીચડી ખૂબ જ હેલ્ધી છે. Ankita Solanki -
-
-
-
-
-
-
મીક્સ વેજીટેબલ ખીચડી(mix vej khichdi recipe in Gujarati)
#goldenapron3Mix vejitable khichdi recipe in Gujarati# kids Ena Joshi -
વેજિટેબલ ખીચડી(vegetable Khichdi Recipe in Gujarati)
#GA4#Week7#Khichadiખીચડી નું નામ આવે એટલે મોટા ભાગ ના લોકો ને બીમાર નું જમવાનું લાગે. પણ હવે ખીચડી ની પરિભાશા જ બદલાઈ ગઈ છે.ખીચડી માં ઘણા વેરિએશન કરી ને અને ઇન્ડિયન કે વેસ્ટર્ન ટચ આપી શકીએ છે. હવે ખીચડી ખાવા માટે લોકો ખીચડી જેવા રેસ્ટોરન્ટ માં જવાનું પણ પસંદ પણ કરે છે. Vijyeta Gohil -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13937888
ટિપ્પણીઓ