દેશી ચણાની ઘુઘની (Desi Chana Ghugni Recipe In Gujarati)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot
શેર કરો

ઘટકો

  1. 1 કપચણા બાફેલા
  2. 2ચમચા પાણી
  3. 2ચમચા તેલ
  4. જરૂર મુજબ મીઠું
  5. 1 ટી.સ્પૂનહીંગ
  6. 1 ટી.સ્પૂનહળદર
  7. 1 ચમચીધાણાજીરું
  8. 1 ચમચીલાલ મરચું
  9. 2 નંગડુંગળી
  10. 1 ટી.સ્પૂનલસણ ની ચટણી
  11. 1 નંગ લીલુ મરચું
  12. 2લીલા લસણ ની કળી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોપર મા લીલુ લસણ,લીલુ મરચું, ડુંગળી ચોપ કરી લો.

  2. 2

    હવે કડાઈમાં તેલ ગરમ કરી હીંગ ઉમેરો. હવે ચોપ કરેલ બધુ ઉમેરી મીઠું ઉમેરી હલવો.

  3. 3

    હવે મસાલા કરી પાણી ઉમેરો. મસાલા ચડી જાય એટલે ચણા ઉમેરો.બરાબર હલાવી 5 મિનીટ ઢાંકી ને રાખી ગેસ બંધ કરો.તૈયાર છે.દેશી ચણાની ઘુઘની...

  4. 4
  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes