દેશી અડદની દાળ (Desi Urad Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બન્ને દાળ ને સારી રીતે ધોઇ લો. પછી 1 કલાક માટે પલાળી રાખો. પછી કુકર મા નાખી, 1/4 ચમચી તેલ, મીઠું અને હળદર નાખી બરાબર મીક્ષ કરી લો અને 4 સીટી કરી લો.
- 2
ત્યાર બાદ કુકર ખોલી દાળ ને ગેસ પર મુકી જરૂર મુજબ પાણી નાખો. પછી તેમાં આદુ, મરચાં, લીમડો, લીંબુનો રસ નાખી ગરમ થવા દો. તેમાં ટામેટુ અને કોથમીર નાખી બરાબર મીક્ષ કરી લો.
- 3
એક પેન માં તેલ ગરમ કરી તેમાં લસણ નાખી લાલ મરચું નાખવુ. હીંગ નાખી વઘાર દાળ મા રેડી દો.
- 4
તો તૈયાર છે ટેસ્ટી દેશી અડદની દાળ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10અડદની દાળ શરીર માટે અતિ ગુણકારી, પૌષ્ટિક છે, રોટલા, ભાખરી કે પરોઠા સાથે ખાવાની ખૂબ મજા આવે Pinal Patel -
-
-
-
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
અડદની દાળ ખાવાની મજા તો શિયાળામાં આવે.#EB Vibha Mahendra Champaneri -
અડદની પંજાબી દાળ (Urad Punjabi Dal Recipe In Gujarati)
#AM1#panjabiadaddal#dabaltadkaadaddalડબલ તડકા વાળી અડદની દાળ Shivani Bhatt -
-
-
-
-
-
ગાર્લિક અડદ દાળ (Garlic Urad Dal Recipe In Gujarati)
#EB#Week10અડદ દાલ ની સાથે રોટલા ખુબ જ સરસ લાગે છે. અડદ ની દાલ હેલ્થી પણ બહુ જ છે. તેની સાથે શેકેલા મરચાં પણ સરસ લાગે છે. Arpita Shah -
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#WEEK10#POST16#COOKPADGUJARATI#DAL#KATHIYAVADI#Gujarati#ADADDAL Jalpa Tajapara -
-
-
-
-
-
-
-
-
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
લીલા લસણ, ધાણા વાળી આ દાળ ઠંડીમાં વારંવાર ખાવાની મજા આવે છે Pinal Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15269460
ટિપ્પણીઓ (4)