અડદ ની દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)

Marthak Jolly
Marthak Jolly @123jolly
Jamangar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
4વ્યક્તિ
  1. દોઢ વાટકી અડદ દાળ
  2. 3 ચમચીઆદું મરચા ની પેસ્ટ
  3. કોથમીર
  4. તેલ તળવા માટે
  5. મીઠું ટેસ્ટ મુજબ

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    દાળ ને 2કલાક પહેલા પલાળી દેવી નવસેકા પાણી માં પછી ધોઈ ને મિક્સર માં કરશ કરવી તેમાં આદું મરચા ને મીઠું ને કોથમીર ઉમેરવા

  2. 2

    તેને મિક્સ કરી થોડું ગરમ તેલ ઉમેરવુ ને તેને વડા ની જેમ કરવા

  3. 3

    ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરવા પછી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Marthak Jolly
Marthak Jolly @123jolly
પર
Jamangar
Marthak jolly😃😃Cooking lover
વધુ વાંચો

Similar Recipes