પનીર કરી મસાલા (Paneer Curry Masala Recipe in Gujarati)

Manishachawda Parmar
Manishachawda Parmar @manisha1234

પનીર કરી મસાલા (Paneer Curry Masala Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
  1. 4 નંગતેજ પતા
  2. મરી ટુ ટેબલ સ્પુન
  3. 2 ટેબલસ્પૂનલવિંગ
  4. ટેબલ સ્પૂનજીરુ ટુ
  5. દાલચીન નું સ્ટીક મોટા બે
  6. 2 નંગમોટી ઈલાયચી
  7. 4 નંગનાની ઈલાયચી
  8. વાટકીઆખા ધાણા અડધી
  9. સ્ટાર શેપ ફુલ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    આ બધા સામગ્રીને એક થાળીમાં લઈ લ્યો

  2. 2

    બધી મસાલાને લો ફ્લેમમાં શેકી લેવાનું બે મિનિટ સારું

  3. 3

    શેકેલા મસાલાને ઠંડુ થવા દેવું

  4. 4

    ત્યારબાદ મિક્સર જારમાં નાખી અને ફાઈનલી ગ્રાઈન્ડ કરી લેવું

  5. 5

    ગ્રાઈન્ડ કર્યા પછી આ છે આપણું ફાઇનલ લુક પનીર શાકનો હોમમેડ મસાલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manishachawda Parmar
Manishachawda Parmar @manisha1234
પર

ટિપ્પણીઓ

Similar Recipes