એલોવેરા આમળા ફુદીના જ્યુસ (Aloevera Amla Pudina Juice Recipe In Gujarati)

Noopur Alok Vaishnav @Noopur_221082
એલોવેરા આમળા ફુદીના જ્યુસ (Aloevera Amla Pudina Juice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક જ્યુસર જાર મા એલોવેરા નો પલ્પ, ખમણેલા આમળા અને લીલી હળદર, ફુદીનો અને કોથમીર તથા નાનો ટુકડો કાકડી નો નાખો. થોડું પાણી અને ખાંડ સીરપ નાખી ગ્રીન્ડ કરી, ગાળી લો.
- 2
ગાળી લીધા બાદ સર્વ કરો.
Similar Recipes
-
-
-
આમળા નું જ્યુસ (Amla Juice Recipe in Gujarati)
#GA4#Week11 મિત્રો તમે જાણો છો આબળા એક સુપર ગ્રીન ફૂડ તરીકે ઓળખાય છે આમળા એ આપણા માટે અમૃત સમાન ફ્ળ છે તેમાં વિટામિન C અને કેલ્સીયમ ભરપૂર માત્રા માં હોય છે આમ તો આમળા એ ઠંડા હોય પણ આજે હુ જે રીતે શરબત બનાવું છું તે રીતે બનાવાથી ખૂબ જ ફાયદો થશે આ શરબત 12 મહિના સુધી સારુ રહે છે તો ચાલો જોઈએ..... Hemali Rindani -
આમળા ફુદીના ચટણી (Amla Pudina Chutney Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#JWC3 Sneha Patel -
આમળા જયુસ(Amla Juice Recipe in Gujarati)
શિયાળા માં આમળા નો જ્યુસ રોજ પીવો જોઈએ, પણ છોકરા ઓ ને ભાવતું નથી એટલે આ રીતે બનાવવા થી બાળકો ને પણ ભાવે છે, પાણીપુરી નાં પાણી જેવું લાગે છે#GA4#Week11 Ami Master -
-
-
ફ્રેશ આમળા જ્યુસ(Fresh amla juice recipe in gujarati)
#GA4#Week11#આમળા#ફ્રેસુજ્યુસવિટામિન સીથી ભરપૂર આમળા નો આપણે શિયાળામાં જુદી જુદી અનેક રીતે ભરપૂર ઉપયોગ કરતા હોઈએ છીએ. શિયાળામાં સવારે આમળાનું અચૂક સેવન પણ કરવું જોઈએ દરેક પોતાની રીતે અલગ જ્યુસ બનાવતા જ હોય છે. આજે મે આમળા સાથે તુલસી અને મીન્ટ ફ્લેવર થી ફ્રેશ જ્યુસ બનાવેલો છે. સામાન્ય રીતે જ્યૂસને ગાળી ને પિતા હોય છે પણ જો શક્ય હોય તો ગાળ્યા વગર જ પીવો અને જો ગાળીને પીવો તો એનો જે કુચો વધે તેની સૂકવણી કરી મુખવાસના ઉપયોગમાં લઈ શકાય. Hetal Chirag Buch -
-
ફ્રેશ મિન્ટ જીંજર આમળા જ્યુસ (Fresh Mint Ginger Amla Juice Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SJC Sneha Patel -
આમળા જ્યુસ(Amla juice recipe in Gujarati)
#GA4#week11#amala...આમળા ના ફાયદા તો આપણે જાણીએ જ છીએ એમાં ભરપૂર માત્રામાં વિટામિન સી અને આયર્ન હોય છે. આમળા વાળ ના ગ્રોથ માટે પણ ખૂબ જ અસરકારક છે. તેમજ કબજિયત માટે પણ ખૂબ જ અસરકારક ગણવા મા આવે છે. અને રોગપ્રિકારકશક્તિ માં પણ વધારો કરે છે આથી આજે મે આમળા નું જ્યુસ સાકાર, મધ, આદું, ફુદીના અને લીંબુ ઇમેરી ને બનાવ્યું છે. Payal Patel -
-
ફુદીના આમળા લીંબુ શરબત (Pudina Amla Limbu Sharbat Recipe In Gujarati)
આજે તમારા માટે ગરમીમાં ઠંડક આપે એવું ફુદીના આમળા અને લીંબુનું શરબત લાવી છું જે તમને ખૂબ જ ગમશે Sonal Doshi -
આમળા નો જ્યુસ (Amla Juice Recipe In Gujarati)
આમળાની સીઝન શરૂ થઈ ગઈ છે તો આમળાનો જ્યુસ પીવાથી ખૂબ લાભ થાય છે મારે ત્યાં આમળાની આખી સિઝન તેનો જ્યુસ પીવાય છે Vaishali Prajapati -
આમળા ફુદીનાનો રસ (Amla Pudina Juice Recipe In Gujarati)
#SJCઆજે આમળા ભરપૂર પ્રમાણમાં આવે છે તોમે આમળાનો આ રીતે રસ બનાવીને ઉપયોગ કર્યો છે જે ખૂબ જ હેલ્ધી છે Rita Solanki -
આમળા જ્યુસ(Amla juice recipe in gujarati)
#GA4#Week11#Amlaઆમળા સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક હોય છે તેમજ શરીર ને રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે. જેથી આમળા નું સેવન કરવું ખૂબ ફાયદાકારક છે. અહીં આમળા નું જ્યુસ બનાવેલ છે. જેને બનાવવું ખૂબ સરળ છે તેમજ ગુણકારી પણ ખરું. Shraddha Patel -
-
-
-
આમળા નું જ્યુસ
#શિયાળાજો રોજ સવારે 1 ગ્લાસ આમળા નું જ્યુસ પીવામાં આવે તો આખો દિવસ સ્ફૂર્તિ મય રહે છે...ડાયાબિટીસ ના દર્દી ઓ માટે ખૂબ જ લાભદાયી છે જે બ્લડ ગ્લુકોઝ ના લેવલને ઘટાડીને ડાયાબિટીસ ને નિયંત્રણ માં રાખે છે.. તે જ રીતે વાળ વધારવામાં પણ ખૂબ જ ઉપયોગી છે... Himani Pankit Prajapati -
આમળા જ્યૂસ (Amla Juice Recipe In Gujarati)
#MBR5#Week5#Cookpadgujarati શિયાળા ની ઋતુ આપણને સ્વસ્થ રહેવા માટે મદદરૂપ થાય છે. સરસ તાજાં ફળો અને શાકભાજી શિયાળામાં મળતા હોય છે. તેમાં પણ ખાસ કરીને આમળા. આ ફળને ૧૦૦ રોગ ની દવા કહેવાય છે. આના સેવનથી તમે સ્વસ્થ રહી શકો છો. Bhavna Desai -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16702048
ટિપ્પણીઓ