રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ધોઈ ન લો.
- 2
ત્યાર બાદ તેને મિક્ષ્ચર માં આદુ ફુદીનો કોથમીર તુલસી આમળા ટુકડા અને સંચળ નાખી પાણી નાખો અને ક્રશ કરો.
- 3
ત્યાર બાદ તેને કપડાં કે ગરની વડે ગાડી લો.
- 4
હવે તેને ગ્લાસ માં કાઢી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આમળા નું જ્યુસ
#શિયાળાજો રોજ સવારે 1 ગ્લાસ આમળા નું જ્યુસ પીવામાં આવે તો આખો દિવસ સ્ફૂર્તિ મય રહે છે...ડાયાબિટીસ ના દર્દી ઓ માટે ખૂબ જ લાભદાયી છે જે બ્લડ ગ્લુકોઝ ના લેવલને ઘટાડીને ડાયાબિટીસ ને નિયંત્રણ માં રાખે છે.. તે જ રીતે વાળ વધારવામાં પણ ખૂબ જ ઉપયોગી છે... Himani Pankit Prajapati -
-
-
-
આમળા દૂધીનું જ્યુસ (Amla Dudhi Juice Recipe In Gujarati)
#SJC#cookpedgujarati#cookpedindia દુધી આમળાનું જ્યુસ વેઈટ લોસ માટે બહુ જ ઉપયોગી છે તેનાથી વેટ લોસ થાય છે વિન્ટરમાં તો ખૂબ જ ફાયદા છે કોલેસ્ટ્રોલ માટે આ જ્યુસ બેસ્ટ છે. Hinal Dattani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કાવો(વિસરાતી વાનગી)
#ઇબુક#day 15 શિયાળા માં કાવો પીવા માં આવે છે સવાર મા કાવો પીવાથી શરીર માં ગરમાવો રે છે સરદી અને કફ નથી થતો શરીર માટે આ ખૂબ સારું પીણું છે આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે 😊😊 Jyoti Ramparia -
-
-
-
હર્બલ કોવિડ ટી
#ટીકોફીઅત્યારે કોરોના વાયરસ સ્પ્રેડ થઈ રહ્યો છે. તેમાં આ હર્બલ સ્પેશ્યલ ટી પીવા થી ઇમ્યુનિટી વધે છે.એકદમ હેલ્થી છે.આ રોજ સવારે ઉઠી ને તરત પીવાથી શરદી ,ખાંસી એટલે કફ નો પ્રોબ્લેમ દૂર થાય છે.તમે જરૂર થી બનાવજો.મારા ઘરે તો સવાર ની શરૂઆત આ ટી થી જ થાય છે. Kripa Shah -
ફ્રેશ મિન્ટ જીંજર આમળા જ્યુસ (Fresh Mint Ginger Amla Juice Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SJC Sneha Patel -
-
આમળા જ્યુસ(Amla juice recipe in Gujarati)
#GA4#Week11#amla#postશિયાળા ની સીઝન મા આમળા પુષ્ક્ળ પ્રમાણ માં મળે છે આમળા માં વિટામિન c, આયર્ન અને કેલ્શ્યિમ ભરપૂર પ્રમાણ માં મળે છે જે આંખો, વાળ, સ્કિન તેમજ ડાઈજેશન માટે ખુબ જ સારા છે તો આમળા નો વિવિધ રીતે ઉપયોગ કરી લેવો. આમળા તાસીર માં ઠંડા અને સ્વાદ માં તૂરા હોય છે. આજે મેં આમળા નો જ્યુસ બનાવ્યો છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. Minaxi Rohit -
-
આમળા ફુદીનાનો રસ (Amla Pudina Juice Recipe In Gujarati)
#SJCઆજે આમળા ભરપૂર પ્રમાણમાં આવે છે તોમે આમળાનો આ રીતે રસ બનાવીને ઉપયોગ કર્યો છે જે ખૂબ જ હેલ્ધી છે Rita Solanki
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11509258
ટિપ્પણીઓ