આમળા નો જ્યુસ (Amla Juice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા આમળા ધોઈ અને એક બાઉલ મા લો.પછી તેને સુધારી લો.
- 2
હવે તેને મિક્સર જાર મા પીસી લો.પછી એક મોટા બાઉલ મા કાઢી લો.
- 3
પછી એક કોટન નુ કપડુ લઈ તેને તપેલી મા નીચોવી લો.પછી તેને એક બોટલ મા ભરી ફ્રીઝ મા રાખી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
આમળા નો જ્યુસ (Amla Juice Recipe In Gujarati)
આમળાની સીઝન શરૂ થઈ ગઈ છે તો આમળાનો જ્યુસ પીવાથી ખૂબ લાભ થાય છે મારે ત્યાં આમળાની આખી સિઝન તેનો જ્યુસ પીવાય છે Vaishali Prajapati -
-
આમળા જ્યુસ(Amla juice recipe in gujarati)
#GA4#Week11#Amlaઆમળા સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક હોય છે તેમજ શરીર ને રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે. જેથી આમળા નું સેવન કરવું ખૂબ ફાયદાકારક છે. અહીં આમળા નું જ્યુસ બનાવેલ છે. જેને બનાવવું ખૂબ સરળ છે તેમજ ગુણકારી પણ ખરું. Shraddha Patel -
આમળા જ્યુસ(Amla juice recipe in Gujarati)
#GA4#week11#amala...આમળા ના ફાયદા તો આપણે જાણીએ જ છીએ એમાં ભરપૂર માત્રામાં વિટામિન સી અને આયર્ન હોય છે. આમળા વાળ ના ગ્રોથ માટે પણ ખૂબ જ અસરકારક છે. તેમજ કબજિયત માટે પણ ખૂબ જ અસરકારક ગણવા મા આવે છે. અને રોગપ્રિકારકશક્તિ માં પણ વધારો કરે છે આથી આજે મે આમળા નું જ્યુસ સાકાર, મધ, આદું, ફુદીના અને લીંબુ ઇમેરી ને બનાવ્યું છે. Payal Patel -
-
આમળા જ્યુસ(Amla juice recipe in Gujarati)
#GA4#Week11#amla#postશિયાળા ની સીઝન મા આમળા પુષ્ક્ળ પ્રમાણ માં મળે છે આમળા માં વિટામિન c, આયર્ન અને કેલ્શ્યિમ ભરપૂર પ્રમાણ માં મળે છે જે આંખો, વાળ, સ્કિન તેમજ ડાઈજેશન માટે ખુબ જ સારા છે તો આમળા નો વિવિધ રીતે ઉપયોગ કરી લેવો. આમળા તાસીર માં ઠંડા અને સ્વાદ માં તૂરા હોય છે. આજે મેં આમળા નો જ્યુસ બનાવ્યો છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. Minaxi Rohit -
આમળા જ્યુસ (Amla Juice Recipe in Gujarati)
આમળા ગુણો નો ભંડાર છે આમળા ખાવાથી ઘણા ફાયદા થાય છે આમળા થી ઘણી બધી વાનગી બનાવી શકાય છે તેમાંથી સૌથી સરળ છે આમળા જ્યુસ#GA4#week11 Bhavini Kotak -
આમળા નું જ્યુસ (Amla Juice Recipe in Gujarati)
#GA4#Week11 મિત્રો તમે જાણો છો આબળા એક સુપર ગ્રીન ફૂડ તરીકે ઓળખાય છે આમળા એ આપણા માટે અમૃત સમાન ફ્ળ છે તેમાં વિટામિન C અને કેલ્સીયમ ભરપૂર માત્રા માં હોય છે આમ તો આમળા એ ઠંડા હોય પણ આજે હુ જે રીતે શરબત બનાવું છું તે રીતે બનાવાથી ખૂબ જ ફાયદો થશે આ શરબત 12 મહિના સુધી સારુ રહે છે તો ચાલો જોઈએ..... Hemali Rindani -
-
-
-
-
-
આમળા નો જ્યુશ ન(Amla juice recipe in Gujarati)
#GA4#week11#Amlaઆમળા હેલ્થ માટે ફાયદાકારક છે આમળા માં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે કે વાળ માટે પણ સારા માનવામાં આવે છે અત્યારે કોરોના કાળ ના સમય ને ધ્યાન માં રાખી ને રોજ આમળા નો ઉપયોગ કરવો જોઈએ સાથે ગ્રીન જ્યુસ પીવો જોઇએ કે મેં આમળા નો જ્યુશ, પાલક ફુદીનો આમળા નો મિક્સ જ્યુસ ને આથેલા આમળા ની રેસીપી સેર કરી છે Rinku Bhut -
આમળા હળદર જ્યુસ (Amla Haldar Juice Recipe In Gujarati)
# વિટર સ્પેશિયલ શક્તિવર્ધક પીણું હિમોગલોબીન શરદી કોલેસ્ટ્રોલ બધા મા ઉપયોગી. HEMA OZA -
ઈમ્યૂનિટી બૂસ્ટર આમળા જ્યુસ (Amla juice recipe in gujarati)
#GA4#Week11#Amlaઆમળા best immunity booster છે. આમળા માં પુષ્કળ પ્રમાણમાં vitamin C રહેલું હોવાથી એ આપણા વાળ અને સ્કિન માટે ખુબ જ ફાયદાકારક છે. એટલે આજે હું આપ સહુ સાથે આમળા નું ખુબ જ ટેસ્ટી નાના મોટા સહુને પસંદ પડે એવુ આમળા જ્યુસ લાવી છું. Vidhi Mehul Shah -
-
પાલક આમળા નું જ્યુસ (Palak Amla Juice Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
આમળા દૂધીનું જ્યુસ (Amla Dudhi Juice Recipe In Gujarati)
#SJC#cookpedgujarati#cookpedindia દુધી આમળાનું જ્યુસ વેઈટ લોસ માટે બહુ જ ઉપયોગી છે તેનાથી વેટ લોસ થાય છે વિન્ટરમાં તો ખૂબ જ ફાયદા છે કોલેસ્ટ્રોલ માટે આ જ્યુસ બેસ્ટ છે. Hinal Dattani -
આમળા નો રસ (Amla Juice Recipe In Gujarati)
#cookpad Gujaratiવિન્ટર મા તાજા સરસ આમળા શાક માર્કેટ મા ખુબ મળે છે પુષ્કર માત્રા મા વિટામીન સી થી ભરપુર ,લોહી શુદ્ઘ કરનાર આમળા ના રસ પીવા થી ઘણો ફાયદો છે મે આમળા ની સાથે તાજી પીળી હળદર પણ નાખી છે જો એન્ટી સેપ્ટીક તો છે જ સાથે એના થી આમળા ના રસ કાળા નથી પડતા Saroj Shah -
આમળા હળદરનો જ્યુસ (Gooseberry Green Turmeric Juice Recipe In Gujarati)
#MBR6#Week6#cookpadindia#cookpad_gujઆમળા આપણને શિયાળાની ઋતુમાં મળે છે. આમળા માંથી ભરપૂર માત્રામાં આપણને વિટામિન સી મળે છે. આમળા નો ઉપયોગ ઘણી બધી રીતે કરવામાં આવે છે. જેમકે આમળાનો પાઉડર , મુખવાસ બનાવવામાં આવે છે. આપણને ઘણા બધા મિનરલ્સ પણ મળે છે. આમળા ખૂબ જ હેલ્થી હોય છે તેનું જ્યુસ પીવાથી તંદુરસ્તી સારી રહે છે. Parul Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16702368
ટિપ્પણીઓ