વેજ પીઝા કેનપ (Veg Pizza Canape Recipe In Gujarati)

ક્રિસમસનું સેલિબ્રેશન અને ખાવામાં પણ હેલ્ધી છોકરાઓને પીઝા જેવો ટેસ્ટ આવે ને ટેસ્ટી લાગે#XS
વેજ પીઝા કેનપ (Veg Pizza Canape Recipe In Gujarati)
ક્રિસમસનું સેલિબ્રેશન અને ખાવામાં પણ હેલ્ધી છોકરાઓને પીઝા જેવો ટેસ્ટ આવે ને ટેસ્ટી લાગે#XS
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંનો લોટ લઇ તેમાં દહીં ચીલી ફ્લેક્સ ઓરેગાનો મીઠું અને થોડું મોણ બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર નાખી લોટ બાંધવાનો
- 2
પછી બધા શાકભાજીને ઝીણા ઝીણા સમારી એક ડીશમાં તૈયાર કરવા
- 3
મોઝરેલા ચીઝ અને પ્રોસેસ ચીઝ ને ઝીણું છીણી લેવું
- 4
જે લોટ બાંધીને આપણે તૈયાર કર્યો છે તેના નાના લુઆ બનાવી તેને પૂરી જેવા વણી જે બીબુ આવે વાટકી જેવું એમાં દબાવી દેવાના
- 5
ઓટીજી ને દસ મિનિટ માટે પ્રી હિટ કરવાનું પછી જે કેનપ્સ આપણે બનાવ્યા એને ઓટીજી માં મૂકી દેવાના 20 મિનિટ માટે હા કે નાસને આપણે ડીપ ફ્રાય પણ કરી શકીએ છીએ
- 6
ઓટીજી નું ટેમ્પરેચર 160 રાખો દસ મિનિટ થાય પછી ચેક કરી લેવો કેનપ ને કડક થવા દેવા
- 7
કેનપ્સ બેક થઈ જાય પછી તેની અંદર કેપ્સીકમ ડુંગળી અને ટામેટું તેની ઉપર પ્રોસેસ ચીઝ અને મોઝરેલા ચીઝ નું નાખવી અને ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી પાછો 10 મિનિટ માટે બેક કરવા મૂકો
- 8
બેક થયા પછી કેનપ ની ચીઝ ઓગળી જશે અને ખાવા માટે તૈયાર છે વેજ પીઝા કેનપ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ પીઝા (Veg Pizza Recipe In Gujarati)
#AA2#cookpadgujrati#cookpadindia હવે પીઝા બનાવવા રોટલી જેટલું સરળ છે અને આ પીઝા તમે કોઈ પણ તવા પર અને યિસ્ટ વગર બનાવી શકો છો અને મેં આ પીઝા ઘઉં ના લોટ થી બનાવ્યા છે એટલે તે હેલ્થી પણ છે અને સ્વાદિષ્ટ પણ છે Harsha Solanki -
વેજ પીઝા(veg pizza recipe in Gujarati)
#સુપરશેફ3મોન્સુનહમણાં પીઝા ખાવા નું મન બહુ થાય પણ હમણાં કોઈ રેસ્ટોરન્ટ માં જવાનું યોગ્ય નથી..તો પીઝા શેફ નેહાજી ના વિડિયો જોઈ ને બનાવ્યા છે.. મારા પાસે ઓવન નથી..એમને ઓવન વિના ની રેસીપી શીખવાડી તો બનાવી જ લીધાં આ પીઝા બેઝ માટે ઈસ્ટ નો ઉપયોગ પણ કર્યો નથી..તો આ મોન્સુન માં હેલ્થી અને ટેસ્ટી પીઝા ખાવા ની મજા આવી ગઈ.. Sunita Vaghela -
પીઝા સોસ (Pizza Sauce Recipe In Gujarati)
#GA4#Week22# Sauce... પીઝા સોસ જ્યારે પણ આપને પીઝા બનાવી ત્યારે જરૂર વાપરીએ છીએ અને તેના થી સ્વાદ પણ ખૂબ જ સરસ સ્ટ્રીટ ફૂડ જેવો જ આવે તો એ સોસ ખૂબ જ સરળ રીતે આપણે ઘરે પણ બનાવી શકાય. Payal Patel -
વેજ પીઝા અને માર્ગરીટા પીઝા (Veg pizza recipe in Gujarati)
#GA4#week22#પીઝાપીઝા એવી વાનગી છે કે જે બધાને જ ભાવે છે . અને તે ઘરે બનાવી પણ ખૂબ જ ઈચ્છે છે . Manisha Parmar -
ફામૅ પીઝા (Farm Pizza Recipe In Gujarati)
#GA4#બેકડ#પીઝા#Week5પીઝા બધાને જ ભાવતા હોય છે અને મારા ઘરમાં પીઝા બેઝ પણ ઘરે જ બનાવવામાં આવે છે અને આ વખતે મેં ડીસામાં નવી વેરાઈટી થી ટ્રાય કરી છે અને બહુ જ સરસ બન્યા છે બધાને બહુ જ આવ્યા અને હેલ્ધી પણ બન્યા છે વેજિટેબલ્સ પનીર અને એ પણ મેરીનેટ કરીને બનાવ્યું છે એટલે એનો ટેસ્ટ તડકા ફડકા જેવો ટેસ્ટ છે Khushboo Vora -
વેજ ચીઝ તવા પીઝા (Veg. Cheese Tava Pizza Recipe In Gujarati)
#GA4#Week17પીઝા બેઝ (without yeast) અને વેજ ચીઝ તવા પીઝાપીઝાના રોટલા (base) without yeast બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ મનપસંદ હોય છે. હું આ રેસિપી એક એપ્લિકેશન ઉપર થી શીખી હતી અને મને ખૂબ જ પસંદ આવી હતી ત્યારથી અમે ઘરમાં જ પીઝા બેઝ બનાવીને પીઝાનો આનંદ માણીએ છે. Palak Talati -
વેજ પીઝા (Veg Pizza Recipe in Gujarati) (No_Yeast)
#AA2આ પીઝા માટે પીઝા સોસ હોમ મેડ છે. બેઝ ઘઉં અને મેંદો મિક્સ કરી ને બનાવ્યો છે. વડી તેમાં yeast નો ઉપયોગ કર્યો નથી. અલગ અલગ વેજીટેબલ અને પનીર ના ટોપિંગ્સ કર્યા છે. Disha Prashant Chavda -
બાઉલ પીઝા (Bowl Pizza Recipe in Gujarati)
#ફટાફટજો તમને અચાનક ભૂખ લાગી હોય તો નાસ્તા માટે આ રેસિપી ખૂબ જ સરળ અને ઝડપી છે. અને જો બાળકો કે ઘરના કોઈ મેમ્બર પીઝા ની ફરમાઈશ કરે તો આ ઈન્સ્ટન્ટ પીઝા બનાવી ને આપી શકો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. Sachi Sanket Naik -
પીઝા(pizza recipe in Gujarati)
#noovenbakingમારા બંને બાળકોને પીઝા ખૂબ જ ભાવે. પણ મેંદો હોવાથી હું બહુ ન ખાવા દઉ પણ આ તો આ ઘઉંના લોટના પીઝા એટલે મેં તો કહી દીધું ખાવ તમે તમારે પેટ ભરીને..... Kashmira Solanki -
-
વેજ. ભાખરી પીઝા (veg. Bhakhri Pizza Recipe In Gujarati)
#amazing august -week2#AA2પીઝા બધા ને ભાવે પરંતુ મેંદો અને યીસ્ટ જેવી સામગ્રી ને લીધે હું પીઝા ઓછા prefer કરું છું. આજે ભાખરી બનાવીને પીઝા બેસનો ઉપયોગ કરી સરસ ટોપીંગ કરી સર્વ કર્યું છે. ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી વર્જન બનાવ્યું. બધાને ખૂબ ભાવ્યા નો આનંદ તથા કુકપેડની ચેલેન્જ માં participate કરવાનો આનંદ છે. Dr. Pushpa Dixit -
નો યીસ્ટ પીઝા
#NoOvenBaking શેફ નેહા શાહ ની રેસીપી જોઈ મેં આજે યીસ્ટ વગર ઓવન વગર ઘઉંના લોટના પીઝા બનાવેલા છે જે ખાવામાં ખૂબ જ હેલ્ધી છે બાળકો માટે આ પીઝા હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. Khushi Trivedi -
-
ભાખરી પીઝા (Bhakhri pizza recipe in Gujarati)
#GA4#week10#Cheese પીઝા એ બાળકો ને ખુબ પસંદ હોય છે તો બાળકો ને પસંદ એવા થોડાક અલગ એવા ભાખરી પીઝા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
વેજ પીઝા (Veg Pizza Recipe In Gujarati)
#TheChefStory#ATW3#cookpadgujarati#cookpadપીઝા એ મૂળ ઇટાલિયન ડીશ છે.મેંદાના રોટલા પર સોસ લગાડી ઉપર મનપસંદ વેજીસ મૂકીને તેના પર ચીઝ ભભરાવવામાં આવે છે. આ રીતે ડિશ તૈયાર કરી અને પીરસવામાં આવે છે. નાના મોટા સૌને પીઝા પસંદ છે.જ્યારે બજાર જેવા જ પીઝા ઘરે બનાવી શકાય તો શા માટે આટલા મોંઘા પીઝા બજારમાં ખરીદવા? Ankita Tank Parmar -
પાપડ પીઝા કોન (Papad Pizza Cone Recipe in Gujarati)
#સાઈડપાપડ પીઝા કોન એ સાઈડ ડીશ માં એક બેસ્ટ રેસિપી છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ ચીઝી નાના બાળકો ને પણ ભાવશે. Sachi Sanket Naik -
પીઝા (pizza recipe in gujarati)(wheat base and no yeast no oven)
#noovenbakingઆ રેસિપી મે શેફ નેહા શાહ થી inspire થઈ ને બનાવી છે. હેલ્ધી વર્ઝન પીઝા સ્વાદ માં ખૂબ જ સરસ લાગ્યો અને ઈઝી પણ.. Disha Prashant Chavda -
વેજ. પીઝા (Veg. pizza recipe in Gujarati)
#GA4#week22#pizza#cookpadgujarati અલગ અલગ ટાઇપના ઘણા બધા પ્રકારના પીઝા બનાવી શકાય છે. ફાર્મહાઉસ પીઝા, ચીઝ પીઝા, પનીર પીઝા, તવા પીઝા, કોર્ન કેપ્સીકમ પીઝા વગેરે અનેક પ્રકારના પીઝા બનાવી શકાય છે. મે આજે વેજિટેબલ્સ થી ભરપૂર એવો વેજ. પીઝા બનાવ્યો છે. જેમા અલગ અલગ વેજીટેબલ્સ ની સાથે ઓલીવ અને મશરૂમ પણ ઉમેર્યા છે. સાથે ભરપૂર ચીઝ તો ખરુ જ. Asmita Rupani -
વેજ. પીઝા (Veg. Pizza Recipe In Gujarati)
#AA2#week2#cookpadgujarati#cookpadindia#cookpad અલગ અલગ ટાઇપના ઘણા બધા પ્રકારના પીઝા બનાવી શકાય છે. ફાર્મહાઉસ પીઝા, ચીઝ પીઝા, પનીર પીઝા, તવા પીઝા, કોર્ન કેપ્સીકમ પીઝા વગેરે અનેક પ્રકારના પીઝા બનાવી શકાય છે. મે આજે વેજિટેબલ્સ થી ભરપૂર એવો વેજ. પીઝા બનાવ્યો છે. જેમા અલગ અલગ વેજીટેબલ્સ ની સાથે ઓલીવ અને મશરૂમ પણ ઉમેર્યા છે. સાથે ભરપૂર ચીઝ તો ખરુ જ. Asmita Rupani -
ત્રણ ટાઇપ ના પીઝા(three types of pizza recipe in gujarati)
Pizza આજકાલ નાના બાળકો થી લઈ ને મોટેરા બધા ના j ફેવરિટ છે.આ એક ઇટાલિયન વાનગી છે. અહીં સેફ નેહાએ બતાવેલ પીઝા બેઝ ની રેસીપી પરથી પીઝા બેઝ બનાવી અને પીઝા બનાવ્યા છે.મે અહી છેદા ર ચીઝ નો ઉપયોગ કર્યો છે જે નો રંગ લાઈટ ઓરેન્જ જેવો હોય અને ટેસ્ટ માં તો ખૂબ જ સરસ લાગે.મે અહી વેજ ચીઝ loded પીઝા ,margarita pizza and માણેક ચોક સ્ટાઇલ ચીઝ પીઝા બનાવ્યા છે.#Noovenbaking #pizza #સુપરસેફ૩#cookpadindia Bansi Chotaliya Chavda -
-
મીની ચીઝ પીઝા, (Mini Cheese pizza Recipe in Gujarati)
#pizzaબાળકોને અને મોટા ને બધાને જ પીઝા આજકાલ ખૂબ ભાવતી વાનગી છે આજે મેં આપી જા ખાસ નાના બાળકોને માટે બનાવેલા છે પીઝાના બેઇઝ ને ઘઉંના લોટમાંથી બનાવ્યો છે અને તેના ટોપિંગ માં મેં રીંગણા નો ઉપયોગ કર્યો છે બાળકો રીંગણા જલ્દીથી નથી ખાતા અથવા તો કોઈ શાક કે જે ન ખાતા હોય તો આ રીતે તમે toping માં ભરી અને ખવડાવી શકો છો. ખૂબ હેલ્ધી અને ઝડપથી બની જતા આ મીની પીઝા નો આઈડિયા મને એક ટીવી શોમાં થી મળેલો છે.પીઝા બેઝ માં ને ઘઉંનો લોટ લીધો જ છે સાથે ઈસ્ટ ઉપયોગ પણ નથી કર્યો.... ખૂબ ઇન્સ્ટન્ટ બની જાય છે.. આ પીઝા બેઝ ને તમે મનગમતા આકાર અને સાઇઝમાં ઘેરે ખૂબ જ ઝડપથી બનાવી શકો છો. Hetal Chirag Buch -
સ્વીટ કોર્ન પીઝા (Sweet Corn Pizza Recipe In Gujarati)
#CDY ચિલ્ડ્રન ડે પર તમારા બાળક ને ઘરે જ સ્વીટ કોર્ન પીઝા બનાવી ને ખવડાવો બાળકો ને પીઝા નું નામ સાંભળી ને જ મોં માં પાણી આવી જાય છે પીઝા દરેક બાળક ને પસંદ હોય છે Harsha Solanki -
ભાખરી પીઝા
#RB4 આ પીઝા બાળકો ને ખૂબ જ ભાવે છે . અને મોટેરા ને પણ ખૂબ જ ભાવે છે.. તો ચાલો જાણીએ તેની રેસિપી. Khyati Joshi Trivedi -
વેજ. પીઝા(Veg. Pizza Recipe in Gujarati)
#GA4#week22પીઝા દરેકની ફેવરિટ વાનગી... અલગ અલગ ટોપપિંગ કરી ને ઘણી જાત ના પીઝા બને છે પણ મારા son ને આ સૌથી વધુ ભાવે છે KALPA -
મલ્ટીગ્રેઇન વેજીટેબલ ભાખરી પીઝા (Multigrain Vegetable Bhakhri Pizza Recipe In Gujarati)
#ChooseToCookમારી દીકરીને મલ્ટીગ્રેન વેજીટેબલ ભાખરી પીઝા ખૂબ ભાવે છે એટલે અમે વારંવાર આ પીઝા બનાવીએ છીએ. આ પીઝા હેલ્ધી અને પૌષ્ટિક પણ છે Devyani Baxi -
થેપલા પીઝા (Thepla Pizza Recipe In Gujarati)
મેં મેથીના થેપલામાં થોડું નવું વેરીએશન કરીને આ થેપલા પીઝા બનાવ્યા ડુંગળી ટામેટા કેપ્સિકમ અને ચીઝ નો ઉપયોગ થી આ પીઝા બનાવ્યાછે ખૂબ જ ટેસ્ટી બન્યા#cookpadindia# cookpadgujarati Amita Soni -
ભાખરી પીઝા(bhakhri Pizza Recipe in Gujarati)
#GA4#Week17#chesseપીઝા એક એવી આઇટમ છે નામ સાંભળી અને બાળકોના મોઢામાં પાણી આવી જાય. પણ મેં હેલ્ધી ભાખરી પિઝા બનાવેલ છે કે બાળકો પીઝા ને નામ થી ભાખરી પણ ખાઈ શકે. Kunjal Raythatha -
પીઝા પુરી
#GujaratiSwad#RKS#પીઝા પુરી#સ્વપ્નલ શેઠ#૨૨/૦૩/૧૯મેંદા વગર પીઝા જેવો જ ટેસ્ટ અને બાળકો નાં નાસ્તા માટે હેલ્ધી અને ટેસ્ટી પીઝા પુરી. Swapnal Sheth
More Recipes
ટિપ્પણીઓ