વેજ મેગી પરાઠા

Bindiya Prajapati
Bindiya Prajapati @nirbindu

વેજ મેગી પરાઠા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પેકેટ મેગી
  2. ૧ કપકોબીજ ઝીણું સમારેલું
  3. ૨ ચમચીડુંગળી ઝીણી સમારેલી
  4. ૧/૨કેપ્સિકમ ઝીણું સમારેલું
  5. ૩-૪ ચમચી મેગી મસાલો
  6. ૨-૩ ચમચી તેલ
  7. ૨ કપઘઉંનો લોટ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ૩ ચમચીતેલ મોણ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગેસ પર એક વાસણમાં તેલ લઇ તેમાં ડુંગળી,કેપ્સિકમ,કોબીજ,ગાજર અને મીઠું નાખીને ૫ મિનિટ થવા દો.ગેસ બંધ કરી દો.

  2. 2

    હવે બીજા વાસણ માં પાણી ગરમ કરવા મૂકી તેમાં મેગી નાખીને તેમાં મસાલો નાખીને ચડવી દો.થઈ જાય એટલે તેમાં શેકેલા વેજીટેબલ નાખીને મિક્સ કરી દો.

  3. 3

    મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી ઘઉંનો પરાઠા નો લોટ બાંધી લેવો.થોડો રેસ્ટ આપી તેની રોટલી વની તેમાં મેગી વાળું મિશ્રણ નાખીને આ રીતે વાળી લેવું.અને પછી વણી લેવું.

  4. 4

    ગેસ પર લોઢી મૂકી તેલ વડે બંને બાજુ વારાફરતી શેકી લો અને સર્વ કરો કેચઅપ સાથે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bindiya Prajapati
પર

ટિપ્પણીઓ

Similar Recipes