લીલા ચણા નુ શાક (Lila Chana Shak Recipe In Gujarati)

Harsha Gohil @Harshaashok
લીલા ચણા શિયાળો શેરુ થાય ને આવે છે તેની સબજી સરસ બને છે મને બનાવી છે.
લીલા ચણા નુ શાક (Lila Chana Shak Recipe In Gujarati)
લીલા ચણા શિયાળો શેરુ થાય ને આવે છે તેની સબજી સરસ બને છે મને બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
લીલા ચણા ને કુકર માં બે સીટી કરી ને બાફી લો બાદ ટોમેટો ને સમારી મિક્સચર જાર માં ક્રશ કરો તેમાં આડુ પીસીલો.
- 2
એક નોનસ્ટિક કડાઈ મા તેલ ગરમ કરો તેમા રાઈ જીરુ સુકુ મરચુ ને હિંગ નાખો બાદ ટેમેટા ની ગ્રેવી વધારો તેમા મસાલા ઉમેરો ને મિક્સ કરી ને ઉકાડો બાદ ગ્રેવી મા તેલ ઉપર આવે બાદ બાફેલા ચણા નાખો ને મિક્સ કરો
- 3
ત્યારબાદ તેમાં લીંબુ નો રસ ઉમેરો તૈયાર છે લીલા ચણા નુ શાક તેને સર્વ કરો.
Similar Recipes
-
કોબી વટાણા નુ શાક (Cabbage Peas Recipe in Gujarati)
#VLD શિયાળો આવે ને લીલો સબજી નો જાને મહોત્સવ હોય તેવુ લાગે અવનવી સબજી બનાવા ની ખાવા ની મઝા આવે Harsha Gohil -
લીલા ચણા નું શાક (Lila Chana Shak Recipe In Gujarati)
#RB14 લીલા ચણા મોટા ભાગે શિયાળા માં જ મળે છે .ભરપુર પ્રોટીન અને ફાઇબર ધરાવતા ચણા અનેક રીતે બને છે વડી શેકેલા ચણા ખાવાની ખુબજ મજા પડે છે.અહી મે તેમાં થોડા ફેરફાર સાથે તેનું શાક બનાવ્યું છે. Nidhi Vyas -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#cookpadindia#cookpadgujaratiલીલા ચણા માં વિટામિન, મિનરલ્સ અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમજ તેનું શાક પણ બહુ જ સ્વાદિષ્ટ બને છે. Ranjan Kacha -
લીલા ચણા નું શાક (Lila Chana Nu Shak recipe in gujarati)
#WK5Winter Kitchen Challengeશિયાળામાં લીલા શાકભાજી ની સાથે લીલા ચણા પણ ત્યારે જ મળે છે. શિયાળા સ્પેશિયલ રિંગણ ના ઓળા ની જેમ જ કાઠિયાવાડ મા લીલા ચણા નું શાક પણ ખુબ જ ફેમસ છે. તો મેં અહિયાં કાઠિયાવાડી ધાબા સ્ટાઈલ લીલા ચણા નું શાક બનાવ્યું છે તો ટ્રાય જરૂર કરજો ટેસ્ટી અને સરસ બને તો મને ટેગ કરજો. Harita Mendha -
આલુ મેથી સબ્જી (Aloo Methi Sabji Recipe In Gujarati)
#BR શિયાળો આવે ને ભાજી માં અવનવી વેરાઈટી બનાવા ની ને ખાવા ની મજા આવે આજ મેં આલુ મેથી સબજી બનાવી Harsha Gohil -
લીલા ચણા ને બટેકા નું શાક (Green Chana Bataka Shak Recipe In Gujarati)
#BWશિયાળો જવા આવીયો ચણા લઈ આવેલા લીલા પાકા નીકળીયા તેનું શાક બનાવી દીઘું Marthak Jolly -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
શિયાળામાં લીલા ચણા ભરપૂર આવે.. શેકીને ખાવા ગમે પણ શાક માટે ફોલવા ટાઈમ જોઈએ. હવે શાકવાળાની દુકાને ફ્રેશ ફોલેલા ચણા મળે છે તો એક- બે વાર જરુર બનાવું. આજે પંજાબી સ્ટાઈલમાં બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
લીલા ચણા નું દહીં વાળુ શાક (Lila Chana Dahi Valu Shak Recipe In Gujarati)
#WK5 વિન્ટર કિચન ચેલેન્જ લીલા ચણા નું શાક શિયાળા માં લીલા ચણા ખૂબ પ્રમાણ માં બજાર માં મળે છે. ચણા ની અનેક પ્રકાર ની વાનગી બનતી હોય છે. આજે મે લીલા ચણા નું દહીં વાળુ શાક બનાવ્યું છે. આ શાક રોટલી અને ભાત સાથે સર્વ કરી શકાય. Dipika Bhalla -
ચણા નુ કોરુ શાક (Chana Dry Shak Recipe In Gujarati)
ચણા નુ શાક કોરુ નાસ્તા ની જેમ ખવાય..લંચ બોક્સ મા પણ સરસ રહે. આજ મે કોરુ શાક બનવ્યુ Harsha Gohil -
લીલા ચણા ના ચીલા (lila chana na Chila recipe in Gujarati)
#GA4#week22લીલા ચણા નુ સેવન કરવાથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે લીલા ચણા વજન ઘટાડવા માટે મદદરૂપ થાય છે લીલા ચણા માં કાર્બોહાઈડ્રેટ પ્રોટીન અને વિટામિન આયર્ન જેવા તત્વો પુષ્કળ પ્રમાણમાં હોય છે આપણા સ્વાસ્થ્ય ને સંપુર્ણ પણે સ્વસ્થ રાખે છે Rinku Bhut -
લીલા ચણા નું શાક (Lila chana nu shak recipe in Gujarati)
લીલા ચણા શિયાળા દરમિયાન આસાનીથી મળી જાય છે અને એનો ઉપયોગ કરીને ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ શાક બનાવી શકાય છે. આ શાકમાં ફ્રેશ લીલા મસાલા તેમજ આખા સૂકા મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે જેના લીધે આપણા રોજબરોજના શાક કરતાં એનો સ્વાદ અને સુગંધ એકદમ અલગ પડે છે. આ શાક રોટલી અને રાઈસ સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WLD#MBR7#CWM2#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5શિયાળામાં માં લીલા ચણા બહુ મળે છે,લીલા ચણા માં થી શાક,ચાટ અને મીઠા માં શેકી ને ખવાય છે,અહીં લીલા ચણા ના શાક ની રેસીપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
લીલા ચણા નું કાઠિયાવાડી શાક (Lila Chana Kathiyawadi Shak Recipe In Gujarati)
#BWBye Bye Winter Challangeહવે ગરમી શરૂ થઇ ગઈ છે અને શિયાળા ને બાયબાય કહેવા નો ટાઈમ આવી ગયો છે. આમ તો મોટે ભાગે બહુ બધા શાકભાજી બારેમાસ મળતા હોય છે પણ લીલા ચણા તો શિયાળા માં જ મળે છે એટલે એનો ઉપયોગ કરી લીલા ચણા નું કાઠિયાવાડી શાક બનાવ્યું છે તો ચાલો.... લીલા ચણા નું કાઠિયાવાડી શાક (જીંજરા નું શાક) Arpita Shah -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5લીલા ચણા શિયાળામાં ખૂબ જ સરસ મળે છે અને આખું વરસ મળતા નથી તો બને ત્યાં સુધી લીલા ચણા ની વાનગીઓ બનાવીને ખાવી જોઈએ આજે મેં લીલા ચણાનું શાક બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી હતું Kalpana Mavani -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#week5#લીલા ચણના શાક ઝિઝંરા ,પોપટા, બુટ અનેક નામો થી જાણીતા લીલા ચણા શિયાળા ની સીજન મા ખુબ સરસ મળે છે . લીલા ચણા ના શાક બનાવી છે. Saroj Shah -
-
લીલા ચણા ની કરી (Lila Chana Curry Recipe In Gujarati)
#MBR8#week8#VRવિન્ટર મા પોપટા ,બુટ , જેવા નામો થી ઓળખાતા લીલા ચણા મળી જાય છે,8 થી 10 ફુટ ઉચાઈ ધરાવતા પૌધા (પ્લાટં) પર નાના નાના લીલા રંગ ના પોપટા બેસે છે એની અંદર ચણા હોય છે , લીલા ચણા થી સબ્જી,હલવો સ્ટફ પૂરી ,પરાઠા જેવી અનેક રેસીપી બને છે , નાથૅ ઈન્ડિયા મા લીલા ચણા ને વાટી ને દાળ જેવુ મસાલેદાર સબ્જી બનાય છે એને" હરે ચને કા નિમોના" કહે છે (પોપટા ની સબ્જી) Saroj Shah -
ચણા નુ સલાડ (Chana Salad Recipe In Gujarati)
#ChooseToCook ચણાનુ સલાડ મારા દાદી અમે નાના સ્કૂલ મા જાતા ત્યારે લંચબોક્સ મા આપતા.....દાદી બોલતા કે રીશેષ મા ચણા ખાજો રમવાની તાકત આવસે જે આજ યાદ આવે છે....તેમનુ શિખવાડેલ સલાડ બનાવીયુ. Harsha Gohil -
દૂધી ચણા ની દાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દૂધ ની સાથે ચણા ની દાળ સરસ લગે છે આજ ખાતુ મીઠું શાક બનાવીયુ છે. Harsha Gohil -
ચણા નુ શાક
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : ચણા નુ શાકસાતમ ના દિવસે ખાવા માટે અમારા ઘરમા ચણા નુ કોરુ શાક બને. ખીર અને દૂધપાક સાથે ચણા નુ શાક સરસ લાગે. Sonal Modha -
લીલા ચણા (પોપટા) ના પૌઆ
#resolutionsPost-7પરંપરાગત ઓછી કેલરી, તંદુરસ્ત, પૌષ્ટિક નાસ્તો, ગરમ નાસ્તા .. પૌઆ .. મોસમી શિયાળો શાકભાજી સાથે રાંધવામાં આવે છે .. તાજા હરા ચણા / લીલા ચણા. Jasmin Motta _ #BeingMotta -
ફ્લાવર વટાણા બટાકા નુ શાક (Flower Vatana Bataka Shak Recipe In Gujarati)
શાક સાથે રોટલા સરસ લાગે પરોઠા સાથે પણ સરસ લાગે. Harsha Gohil -
લીલા ચણા ભાજી (Lila Chana Bhaji Recipe In Gujarati)
પોપટા ભાજી(લીલા ચણા ની ભાજીહરે ચણા ની ભાજી, પોપટા ભાજી,બૂટ ભાજી,ઝિન્ઝરા ભાજી જેવા વિવિધ નામો થી ઓળખાતી ગ્રામીળ વિસ્તાર ની અને નૉથૅ મા વિન્ટર મા બનતી સરસ મજા ની શાક છે ,જેને રોટલા,રોટલી ,પરાઠા સાથે ખવાય છે ખેતરો મા ચણા ઉગે છે ત્યા ચણા ના છોડ પર ફૂલ ,કે પોપટા (ચણા) બેસે એના પેહલા કુમળી ભાજી ખાવા માટે ચુટી ( તોડી) લેવા મા આવે છે અને ભાજી ના શાક તરીકે ઉપયોગ કરે છે આ ભાજી શિયાળા મા દિસમ્બર,જન્યુવરી માજ મળે છે એના પછી છોડ પર ફુલ,પોપટા બેસી જાય છે Saroj Shah -
તુરિયા ચણા ની દાળ નુ શાક (Turiya Chana Dal Recipe in Gujarati)
તુરિયા નો ટેસ્ટ દૂધી જેવો જ આવે છે.આજ મે તુરિયા/ચણા દાળ નુ શાક બનાવવા નો પ્રયત્ન કર્યો છે. ટેસ્ટ મા ખૂબજ સરસ બન્યુ. .#EB#Week 6 Trupti mankad -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલીલા ચણા નું શાક GREEN CHICKPEA SABJI Ketki Dave -
વઘારેલા લીલા ચણા (Vagharela Lila Chana Recipe In Gujarati)
#BW#Bye Bye winter recipe challenge#lilachanarecipe#vagharelajinjararecipe#LunchboxRecipe આજે નાસ્તામાં લીલા ચણા બાફી,વઘારી ને બનાવ્યાં....લંચબોકસ માં લઈ જવા... Krishna Dholakia -
મિક્સ સબ્જી (Mix Sabji Recipe In Gujarati)
#MBR1 Week1 સબજી નુ નામ આવે ને બાળકો ખાવા ની ના પડે તો આજ મિક્સ સબજી બનાવી કે જે સબજી બાળકો ન ખાતા હોય તે ખાય. Harsha Gohil -
દૂધી કાળા ચણા નું શાક (Dudhi Kala Chana Shak Recipe In Gujarati)
#GA4#Week21#cookpadindia#cookpadgujarati દૂધી નું ચણાની દાળ સાથે અવાર નાવાર બનાવ્યું છે,આ વખતે આખા કાળા ચણા નું શાક બનાવવા ની ટ્રાય કરી,સરસ બન્યું છે,શી રેસિપી શેર કરું છું, Sunita Ved -
લીલા ચણા ની ભાજી (Lila Chana Bhaji Recipe In Gujarati)
#MBR4#week4#cookpad Gujarati#cookpad india#સીજનલ ભાજી રેસીપી (પોપટા ની ભાજી) ચણા ની ભાજી ,પોપટા ની ભાજી, બુટ ની ભાજી તરીકે ઓળખાય છે પંચમહલ જિલા મા ,ગામડા મા ખેતરો મા મળી જાય છે , ખેતરો મા ચણા ની વાવણી કરી હોય ત્યા જયારે ચણા ફુટે અને ભાજી જેવુ નિકલે અને પોધા ના રુપ મા પરિવર્તિત થાય એ પેહલા પોપટા બેસે એના પેહલા કુણી ભાજી ચુટી લેવા મા આવે છે .. ચણા ની ભાજી પ્રોટીક ,વિટામીન ,મિનરલ્સ ,ફાઈબર થી ભરપુર હોય છે પોષ્ટિકતા ની સાથે સ્વાદિષ્ટ પણ લાગે છે રોટલી ,રોટલા સાથે પીરસાય છે ,મે ચણા ની ભાજી બનાવી ને પીરસયુ છે.. Saroj Shah -
લીલા ચણા નાં નિમોના (Lila Chana Nimona Recipe In Gujarati)
#JWC3 (લીલા ચણા -પોપટા ના નિમોના)#Week ૩#Nimona recipe#cookpap Gujarati#cookpad india Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16726922
ટિપ્પણીઓ (5)