ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Manishachawda Parmar
Manishachawda Parmar @manisha1234

ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
4 લોકો
  1. 1 કિલોલાલ ગાજર
  2. 1/2વાટકી ઘી
  3. 10-15 નંગબદામ
  4. 10-15 નંગકિસમિસ
  5. 5ઇલાયચી
  6. એકને 1/2 કપ ખાંડ
  7. 1 ગ્લાસદૂધ મલાઈ સાથે

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    લાલ ગાજરને બરોબર સાફ કરી છીલકા ઉતારી તૈયાર રાખો બાકી સામગ્રી બધી લઈ લો

  2. 2

    દૂધ અને મલાઈ લઈને તૈયાર રાખો

  3. 3

    સાફ કરેલા ગાજરને ખમણી લેવું

  4. 4

    કડાઈમાં ઘી ઓગાળી લેવું. ત્યારબાદ ખમણેલું ગાજર એમાં નાખીને બરોબર શેકી લેવું

  5. 5

    10 થી 15 મિનિટ ગાધરને શેક્યા બાદ એમાં ખાંડ નાખીને ફરીથી શેકવા મૂકવું

  6. 6

    ખાંડ નાખ્યા બાદ પાણી છૂટશે તો એને પૂરું થાય ત્યાં સુધી શેકીને હવે મલાઈ મિલાવી લેવું

  7. 7

    મલાઈ નાખીને શેક્યા બાદ લીધેલા દૂધને ગાજરમાં નાખીને સૂકો થાય ત્યાં સુધી શેકવું

  8. 8

    ડ્રાય થઈ જાય ત્યાં સુધી શેકી ને એમાં ઉપરથી આપણે ડ્રાયફ્રૂટ્સ એલચીનો પાઉડર બદલી નાખી

  9. 9

    બાઉલમાં કાઢીને સર્વ કરી લો તૈયાર થઈ ગયો આપણો ગાજરનો હલવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manishachawda Parmar
Manishachawda Parmar @manisha1234
પર

Similar Recipes