મરચાનો સંભારો (Marcha Sambharo Recipe In Gujarati)

Parul Pabari @parul_pabari16
મરચાનો સંભારો (Marcha Sambharo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મરચાંને ધોઈ સાફ કરી તેના કટકા કરી લેવા
- 2
એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઇ જીરૂ હિંગ અને મેથી દાણા નો વઘાર કરી મરચા ઉમેરવા
- 3
થોડીવાર સાંતળી સ્વાદ અનુસાર મીઠું હળદર ધાણાજીરું ઉમેરી મિક્સ કરવું તૈયાર છે મરચાનો સંભારો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ગાજર મરચાનો સંભારો (Gajar Marcha Sambharo Recipe In Gujarati)
આપણી ગુજરાતી થાળી સાઈડ ડીશ વિના અધૂરી ગણાય છે..અહીંયા ગાજર અને મરચા નાં સંભારા ની રેસીપી શેર કરી છે.ગાજર મીઠા હોય અને મરચા તીખાં એટલે સ્વાદ માં બહુ સરસ લાગે છે.. Varsha Dave -
-
-
-
-
ટીંડોળા મરચાનો સંભારો (Tindola Marcha No Sambharo Recipe In Gujarati)
#સાઈડ વડીલો અને ભૂલકાઓને બહુ જ ભાવશે દાળ ભાત શાક રોટલી સાથે સંભારા ની મજા જ કાંઈક ઔર છે Reena Jassni -
-
ગાજર મરચાં નો સંભારો (Gajar Marcha Sambharo Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
-
-
-
-
-
પપૈયા મરચાનો લોટવાળો સંભારો (Papaya Marcha Besan Sambharo Recipe In Gujarati)
#GA4#Week23 Saloni Tanna Padia -
ટીંડોળા મરચાં નો સંભારો (Tindora Marcha Sambharo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#coolpadgujarati Neeru Thakkar -
-
-
-
ગાજર મરચાનો સંભારો (Carrot Marcha Sambharo Recipe In Gujarati)
#GA4#Week3આ સંભારો દરેક ની થાળીમાં અચૂક હોય છે જે બધાને ખૂબ જ ભાવે છેAARTI KACHA
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16731907
ટિપ્પણીઓ