રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાજર ને છીણી લેવા.એક પેન માં ઘી ગરમ કરવા મુકો...ગાજરનું છીણ ઉમેરી હલાવતા રહો.
- 2
ગાજર નું છીણ સંતળાઈ જાય પછી તેમાં દૂધ રેડી હલાવો. દૂધ બધુ બળી જાય મિશ્રણ ઘી છોડવા લાગે પછી તેમાં ખાંડ નાખી અને પાંચ મિનિટ હલાવો.
- 3
ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી સાંતળો.
તેમા ઈલાયચી પાઉડર, કાજુ,બદામ પિસ્તાની કતરણ નાખી હલાવી લો. હવે તૈયાર છે ગાજરનો હલવો.
Similar Recipes
-
-
-
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
જાન્યુઆરી વિકેન્ડ ચેલેન્જ 🥳🤩#JWC1વિન્ટર સ્પેશિયલ અથાણાં 🤩🙌#WP Juliben Dave -
-
-
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#Famગાજર નો હલવો ઍ મને ખુબ જ પ્રિય છે.હુ મારા મમ્મી પાસે થી બનાવતા શીખી છું. Sapana Kanani -
-
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#JWC1શિયાળામાં ગાજર ખુબ જ સરસ મળે છે,એનો હલવો ખુબજ સ્વાદિષ્ટ બને છે Pinal Patel -
-
-
-
ગાજર બીટ નો હલવો (Gajar Beetroot Halwa Recipe In Gujarati)
#JWC1#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
# શિયાળા માં ખાસ બધા ના ઘરે બનતી અને ભાવતી એટલે ગાજર નો હલવો.તેને ગરમ કે ઠંડો કોઈપણ રીતે ખાઈ શકાય. Alpa Pandya -
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#FFC4#week4#food festival#cookpad gujarati kailashben Dhirajkumar Parmar -
-
-
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#US"એક દીન બાબુજી ને મુજે કહા... હંસા જરા હલવા બના દેના ને... ફિર મેને બના દીયા થા... પર બદકિસ્મતી સે જળ ગયા થા પુરા... " હાહાહાહાહા આ ફેમસ વિડિઓ હમણાં બવ જોવા મળે છે. એટલે મારા બાબુજી તો નથી પણ સાસુજી છે એટલે મેં બનાવ્યો ગાજર નો હલવો. ઉતરાણ માં બંને દિવસ ગેસ્ટ હોય તો એકદિવસ ગાજર નો હલવો સર્વ કરી શકાય. મારે ત્યાં ઉતરાયણ ના દિવસે અડદિયા અને વાસી ઉતરાયણ ના દિવસે ગાજર નો હલવો ફિક્સ જ હોય છે. Bansi Thaker -
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#MA મારાં મમ્મી ના હાથ નો હલવો અમને બધાને ખૂબ જ ભાવે છે, આજ મેં પણ તેમજ બનાવવા નો પ્રયત્ન કર્યો છે. Bhavna Lodhiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16736426
ટિપ્પણીઓ