મેથી વડી (Methi Vadi Recipe In Gujarati)

#ઉત્તરાયણ સ્પેશિયલ રેસીપી
ઉતરાયણના દિવસે અગાસી પર ખાવા માટે આ રેસીપી અમારા ઘરમાં બધાની ફેવરિટ છે અને અમે ચોક્કસ બનાવીએ છીએ
મેથી વડી (Methi Vadi Recipe In Gujarati)
#ઉત્તરાયણ સ્પેશિયલ રેસીપી
ઉતરાયણના દિવસે અગાસી પર ખાવા માટે આ રેસીપી અમારા ઘરમાં બધાની ફેવરિટ છે અને અમે ચોક્કસ બનાવીએ છીએ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ મેથી ધાણા અને લસણ મિક્સ કરો. હવે તેમાં આદુ-મરચા અને લસણની પેસ્ટ હવે તેમાં મીઠું હળદર અને હિંગ ઉમેરો અને તેમાં એક બાઉલ પાણી નાખો ધીમે ધીમે મિક્સ કરો
- 2
હવે બીજો એકવાર પાણી નાખી અને બરાબર મિક્સ કરો હવે એક નોનસ્ટિક પેનમાં ખીરું લો અને તેને ગેસ પર મૂકો તેને ધીમા તાપે સતત હલાવતા રહે અને ઘટ થાય ત્યાં સુધી થવા દો
- 3
હવે એક થાળીમાં તેલ લગાવીને તેમાં પાથરી દો અને ઠંડુ થવા દો હવે એક ગ્રીલ તવી માં તેલ ગરમ કરવા મુકો અને મેથી વડી ના પીસ કરો અને તેને ગ્રીલ કરો બંને બાજુ ગુલાબી થાય ત્યાં સુધી થવા દો
- 4
હવે તેને ઉપરથી લાલ મરચું ભભરાવી સર્વ કરો. તૈયાર છે ટેસ્ટી મેથી વડી કે જે ગરમ ગરમ ખૂબ જ ટેસ્ટી લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી મટર મલાઈ(Methi mutter Malai sabji recipe in Gujarati)
આ રેસિપી વિન્ટર સ્પેશિયલ રેસીપી છે શિયાળામાં વટાણા અને મેથીની ભાજી ખુબ જ સરસ આવતી હોય છે રેસીપી માં મેં વટાણા અને મેથીની ભાજીનો ઉપયોગ કર્યો છે આ રેસિપીમાં લાલ મરચા પાઉડર નો ઉપયોગ થતો નથી Rita Gajjar -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#GA4 #Week19#આ ભજીયા ખૂબ જ ટેસ્ટી બને છે અને આપણે નોર્મલ જે રીતે બનાવીએ છીએ તેના કરતાં ખૂબ જ અલગ રીત છે અને એકદમ ક્રિસ્પી બને છે તો આપ સૌ જરૂરથી બનાવજો Kalpana Mavani -
કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)
#TT2# કોથમીરવડી આ મહારાષ્ટ્રીયન રેસીપી છે મેં તેમાં થોડા ફેરફાર કરીને બનાવી છે આમ તો આ રેસિપી ડીપ ફ્રાય કરવાની હોય છે પરંતુ મેં આ રેસિપી સેલો ફ્રાય કરીને બનાવી છે ખુબ સરસ લાગે છે Vaishali Prajapati -
કોથંમ્બીર વડી
#જુલાઈSteam & fry#વિકમીલ૩મહારાષ્ટ્ર ની ફેમસ કોથંમ્બીર વડી :-વરસાદ ની મોસમમાં આપણે બધાને તળેલું અને ટેસ્ટી ખાવાની બહુજ ઈચ્છા થતી હોય છે અને એમાં પણ જો હેલ્ધી નાસ્તો મળી જાય તો મજા જ પડી જાય તો આજે હું ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી મહારાષ્ટ્ર ની ફેમસ કોથંમ્બીર વડી ની રેસિપી લઈને આવી છુંDimpal Patel
-
કોથંબીર વડી (મહારાષ્ટ્રીયન) (Kothimbir Vadi Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR6#week6#CookpadTurns6કોથંબીર વડી મારી ફેવરીટ છે .મારા ઘરમાં બધા ને ખુબ જ ભાવે છે .આ વડી કોઈપણ સીઝન માં બનાવી શકીએ છીએ .કેમકે કોથમીર બારેમાસ મળતી હોય છે .આમાં કોથમીર ની સાથે બીજા લીલા મસાલા વધારે હોય છે તેથી ખાવામાં પણ હેલ્થી છે .તેને બાફેલી પણ ખાઈ શકાય છે .ટ્રાવેલિંગ કે પીકનીક માં આ વડી લઇ જઇ શકાય છે .પરફેક્ટ માપ સાથે બનાવવા માં આવે તો ફરસાણ માટે બેસ્ટ ઓપ્શન છે. Keshma Raichura -
કોથંબિર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
આ મહારાષ્ટ્ર ની ફેમશ ડિશ છે... Jalpa Darshan Thakkar -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#ff3ફેસ્ટિવલ સ્પેશિયલ રેસીપીઆ વાનગી અમે છઠના દિવસે બનાવીએ છે સાતમના દિવસે સ્વીટ માં ખાવા માટે બનાવે છે સાતમના દિવસે ઠંડુ જમવાનું હોય છે એના માટે આગલા દિવસે મોહનથાળ બનાવી લઈએ છે અમારા ઘરમાં આ મીઠાઈ બધાને બહુ ભાવે છે 😍❣️ Falguni Shah -
તડકા દાલ મેથી (Tadka Dal Methi Recipe In Gujarati)
#GA4#Week 19#Methi ni bhajiઆ વાનગી માં મેં મેથી ની ભાજી અને તુવેર દાળ નો ઉપયોગ કર્યો છે આપણે રેગ્યુલર તુવેરની દાળ તો બનાવતા જ હોઈએ છીએ પણ આજે મેં રેગ્યુલર દાળને થોડો twist આપીને મેથી ની ભાજી સાથે દાળ બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બને છે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો Rita Gajjar -
કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)
#TT2કોથમીર વડી મહારાષ્ટ્રની એક famous dish છે અને ગુજરાત અને મહારાષ્ટ્ર પાડોશી રાજ્ય છે સો આપણે પણ એ રેસીપી બનાવીને ખાઈએ Kalpana Mavani -
-
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
#BRમેથીની ભાજીના આ મુઠીયા જ્યારે ઊંધિયા નું શાક બનાવીએ ત્યારે ચોક્કસ બનાવીએ છીએ ને અને નાસ્તામાં પણ ખાઈ શકાય છે Pinal Patel -
મેથી ની વડી (Methi Vadi Recipe In Gujarati)
#goldenapron3#week1#Besanમેથી ની વડી એ દાળ શાક મા વપરાય છે.વધારે આપણે ઉન્ધીયુ મા વાપરીએ પણ રસાવાળા શાક, અને દાળ મા પણ વાપરી શકાય. એમજ પણસ્વાદ મા ખુબ જ ટેસ્ટી છે. Nilam Piyush Hariyani -
-
ગરમાગરમ બટેટાવડા (Aloovada Recipe in Gujarati)
બટેટાવડા અમારા ઘરમાં બધાની ફેવરીટ આઈટેમ છે Bhavana Shah -
મેથીની વડી (Methi Vadi Recipe In Gujarati)
મારા જશને આ વડી ખૂબ જ ભાવે. ઊંધિયામાં મોટાભાગના શાક આપણને ન ભાવે તેવા જ હોય છે તો વડી આપણા ભાગમાં આવી જાય તો ભયો ભયો! એટલે ઉંધીયું આપણે ઘરે બનાવી તેમાં વડી વધારે નાખીએ તો બાળકોને મોજ આવે.અને આ વડી વધારે પ્રમાણમાં બનાવીને રાખી દેવાથી અઠવાડિયા સુધી બગડતી નથી. બીજી વાર વટાણા બટાકા નાં શાક માં ઉમેરજો મજા આવશે જમવાની! Davda Bhavana -
-
કોર્ન સ્ટફડ પરોઠા (Corn Stuffed Paratha recipe in Gujarati)
આ વાનગી ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે અમારા ઘરમાં બધા ની બહુ ફેવરિટ છે Falguni Shah -
-
કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)
આ રેસિપી મહારાષ્ટ્ર માં બનતી ટેસ્ટી ડિશ છે , મહેમાન આવે તો જલ્દી બનતી ટેસ્ટી ડિશ છે, ચોક્કસ બનાવા ના પ્રયત્ન કરજો. Mayuri Doshi -
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
કોથંબીરવડી એ મહારાષ્ટ્રની ટ્રેડિશનલ વાનગી છે.મહારાષ્ટ્રીયન લોકો સવારના નાસ્તામાં કે સાંજના હળવું જમવાનું જમવું હોય તો એ આ ડીશ બનાવે છે. આ ડીશ સ્ટાર્ટર ડીશ તરીકે પણ આપી શકાય. કોથંબીરવડી ત્યાં ના લોકો તળીને બનાવતા હોય છે પણ અમારા ઘરમાં બધાં તળેલું ખાતા નથી એટલે મેં અહીં થોડા તેલમાં સાંતળીને કડક કરી બનાવી છે.Week 1#SN1#Vasantmasala#aaynacookeryclub Vibha Mahendra Champaneri -
-
બાજરી મેથી ના થેપલા (Bajri Methi Thepla)
રાંધણ છઠ્ઠ પર અચૂક બધા નાં ઘરે બનતા બાજરી મેથી ના થેપલા મારા ઘરે બધા નાં ફેવરિટ છે.શીતળા સાતમ પર આવી બીજી ઘણી વાનગીઓ બનાવવા માં આવે છે.#weekend#શ્રાવણSonal Gaurav Suthar
-
મેથીના રસિયા મુઠીયા (Methi Rasiya Muthiya Recipe in Gujarati)
#GA4#week19#methiમેથીની ભાજી ની સિઝન આવે તો અઠવાડિયામાં એકવાર મુઠીયા નુ શાક અમારા ઘરમાં બને છે રોટલી પરાઠા સાથે ખુબ જ સરસ લાગે છે એકલા પણ ખાઈ શકો છો Nipa Shah -
ઝુણકી વડી (Jhunka Vadi Recipe In Gujarati)
#ફટાફટ(પોસ્ટઃ32)આ વડી મહારાષ્ટ્ર અને કર્ણાટક માં ખુબજ ફેમસ છે.અને ઝડપથી બની જતું ટેસ્ટી ફરસાણ છે. Isha panera -
-
રીંગણ મેથી ની કઢી (Ringan Methi Kadhi Recipe In Gujarati)
કઢી રેસીપીસ#ROK : રીંગણ મેથી ની કઢીઆ કઢી આજે મે પહેલી વખત બનાવી . થોડુ વેરીએશન કરીને રીંગણ મેથી ની કઢી બનાવી છે. જે એકદમ ટેસ્ટી બની છે. આ કઢી હોય એટલે શાક ની જરૂર ન પડે. Sonal Modha -
મેથી ના લસણીયા થેપલાં (Methi Lasaniya Thepla Recipe In Gujarati)
#GA4#Week20#Thepalaગુજરાતી ઓ અને થેપલાં એ એક બીજા નાં પૂરક કહેવાય . કોઈ ગુજરાતી નું ઘર એવું નહીં હોય કે જે ના ઘરમાં થેપલાં ન બનતાં હોય . મુસાફરી માં પણ સાથે જમવાનું લઈ જવા માટે થેપલાં બેસ્ટ ઓપ્શન છે. આજે મેં મેથીની ભાજી ના લસણીયા થેપલાં બનાવ્યાં છે. Kajal Sodha -
કોથમબીર વડી(kothmbir vadi recipe in Gujarati)
કોથમબીર વડી એ મહારાષ્ટ્ર ના લોકો ની વાનગી છે ખૂબ જ ઘણી બધી કોથમીર થી બનતી રેસીપી ઓછી સામગ્રી માંથી બનતી ખૂબ સ્વાદિષ્ટ રેસીપી છે Manisha Hathi -
કોથમીર વડી(kothmir vadi recipe in gujarati)
આ એક મહારાષ્ટ્ર ની વાનગી છે આ વાનગી ખુબ ઝડપ થી અને ઓછા સમય માં બની જાય છે. આ વાનગી ને તમે બનાવી ને 2-3 દિવસ સુધી ફીઝ માં સાચવી શકો છો. આ વાનગી તમે મહેમાન માટે તેમજ કિટી પાટી માં એક નવા નાસ્તા તરીકે ઉપયોગ કરી શકો છો આ વાનગી ઉપરથી ક્રિસ્પિ અને અંદર થી નરમ હોય છે આ વાનગી ગરમ ચા કોફી સાથે વરસાદની મોસમમાં ગરમ ગરમ ભજીયા સિવાય આ એક નવું વિકલ્પ તમારી પાસે છે. Tejal Vashi -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#TCશિયાળામાં મેથી ખુબ જ સરસ આવે છે અને તેના થેપલા મુઠીયા ગોટા ખુબ જ સરસ બને છે આજે અમારે ત્યાં નાસ્તામાં મેથીના થેપલા બનાવ્યા છે Kalpana Mavani
More Recipes
ટિપ્પણીઓ (4)