ડ્રાયફ્રુટ ચીકી (Dryfruit Chikki Recipe In Gujarati)

Rita Solanki
Rita Solanki @cook_25220241
Limbdi

#US

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 50ગ્રામ કાજુ
  2. 50ગ્રામ બદામ
  3. 1 વાટકીગોળ
  4. 1tb ખસખસ
  5. 1tb ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કાજુ બદામને શેકી લો

  2. 2

    એક પેનમાં ઘી મૂકીને ગોળનો પાયો લો પાયો થઈ જાય એટલે તેમાં કાજુ બદામના પીસીસ નાખી દો, ખસખસ પણ નાખી દો એમાં સુકું ટોપરું પણ નાખી શકાય

  3. 3

    બધું મિક્સ કરીને તેને ગ્રીસ કરેલા પ્લેટફોર્મ પર પાથરી વેલણથી વણી લો પછી મનગમતા પીસીસ પાડી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Solanki
Rita Solanki @cook_25220241
પર
Limbdi

Similar Recipes