વેજ સ્મોકી ખિચડી (Veg Smoky Khichdi Recipe In Gujarati)

વેજ સ્મોકી ખિચડી (Veg Smoky Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્સ દાળ (મગની દાળ મગની ફોતરા વાળી દાળ તુવેરની દાળ ચણાની દાળ) શીંગદાણા અને ચોખાને મિક્સ કરી એક કલાક માટે પલાળી રાખો. (દાળ ટોટલ એક કપ છે જેમાં તમે તમારી જરૂરિયાત મુજબ બધી દાળનું પ્રમાણ લઈ શકો) ત્યારબાદ બધા વેજીટેબલ કટ કરી રાખો.
- 2
હવે કુકરમાં વઘાર માટેનું તેલ મૂકી તેલ ગરમ થાય એટલે રાઈ જીરું અને બિરયાની મસાલો નાખો. હિંગ અને હળદર મરચું ઉમેરી બધા વેજીટેબલ તેમાં ઉમેરો ત્યારબાદ બ્લાંચ કરેલી પાલકની પ્યુરી ઉમેરી બરોબર મિક્સ કરી દાળ ચોખાનું મિશ્રણ ઉમેરી બરોબર હલાવી જરૂર મુજબ પાણી અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી કુકરમાં બે થી ત્રણ સીટી વગાડી લ્યો.
- 3
સ્મોકી ફ્લેવર આપવા કુકર ઠંડુ પડે અને ઉઘડે એટલે ગરમ કોલસો ખીચડીમાં મૂકી ઉપરથી ઘી રેડી ઢાંકણ ઢાંકી બે થી ત્રણ મિનિટ માટે સ્મોક આપી દો ત્યારબાદ ગરમા ગરમ ખીચડી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાલક વેજ ખિચડી (Palak Veg Khichdi Recipe In Gujarati)
#CB10#WEEK10ખિચડી દાળ-ચોખાથી બનતી એક ડિશ છે જે આપણા પાચનતંત્ર માટે ખૂબ સારી છે તેને અલગ અલગ રીતે બનાવી શકાય છે સાથે જો શાક ઉમેરી બનાવીએ તો વધુ ગુણકારી છે એમા પણ પાલક, જે વિટામિન એ, સી, ઈ, કે અને આયર્ન મેગ્નેશિયમ મેંગેનીઝ ફાયબર નો સ્ત્રોત છે એવી પાલક ખિચડી આજે અહીં મૂકી છે. Krishna Mankad -
કાઠિયાવાડી વેજ ખિચડી (Kathiyawadi Veg Khichdi Recipe In Gujarati)
#LOકાલે થોડા ભાત વધી ગયેલા તો આજે વેજ ખિચડી કરી નાંખી.. થોડા ચોખા, મગની ફોતરાવાળી દાળ અને શાકભાજી.. ઉપરથી લસણ, લીલા મરચા, ડુંગળી અને ટામેટાનો વઘાર.. એ પણ દેશી ઘી માં.. મોજ જ પડી ગઈ.. જમાવટ હોં બાકી.. બધા આંગળા ચાટતાં રહી ગયા. Dr. Pushpa Dixit -
-
રજવાડી વેજ. ખીચડી (Rajwadi Veg. Khichdi Recipe In Gujarati)
#KS7 આ ખીચડી મા વેજીટેબલ અને દહીં બંને આવી જાય છે એટલે સાથે શાક કે કઢી કોઇ ની પણ જરૂર પડતી નથી અને સ્વાદ મા પણ એટલી જ સરસ લાગે છે. Vaishali Vora -
-
-
-
-
-
મિર્ચી કા સાલન વિથ વેજ બિરિયાની(Mirch salan with veg biryani recipe in Gujarati)
#GA4#હૈદરાબાદી સ્પેશ્યલ#Week13હૈદરાબાદી બિરિયાની સાથે પીરસાતુ મિર્ચી કા સાલન હૈદરાબાદ ની પ્રખ્યાત વાનગી છે. Krishna Joshi -
વેજ બિરયાની(Veg Biryani recipe in Gujarati)
#GA4#WEEK16# બિરયાની આજે મેં વેજબિરયાની બનાવી છે.બજારમાં મળે છે એવો જ ટેસ્ટ તમને આ બિરયાની મા જોવા મળશે. અહીંયા આપેલ રીત ને અનુસરીને ચોક્કસથી બનાવો ખુબ જ સરસ બનશે. અને જલ્દીથી બની જાય એવી આ બિરિયાની છે... આમાં તમે તમારા પસંદ ના બીજા શાકભાજી ઉમેરી શકો છો અને કોઈ ન ગમે શાકભાજી તો એ બાદ પણ શકો છો.. Aanal Avashiya Chhaya -
સ્મોકી રજવાડી ખીચડી (Smoky Rajwadi Khichdi Recipe In Gujarati)
કુકપેડ કીચનસ્ટારચેલેન્જ ૭#KS7 Rita Gajjar -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#cooksnap challenge Amita Soni -
મિક્સ દાળ ની મસાલા વેજ ખીચડી (Mix Dal Masala Veg Khichdi Recipe In Gujarati)
રવિવાર ના ડીનર માં લગભગ ખીચડી જ હોય..સાદી કે મસાલા..મગની દાળ ની કે મિક્સ દાળ ની.. Sangita Vyas -
-
કાઠિયાવાડી મસાલા ખિચડી (Kathiyawadi Masala Khichdi Recipe In Gujarati)
#ChooseToCookકાઠિયાવાડ માં ધાબા માં મળે એવી મસાલાખિચડી બનાવી છે..બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.દહીં સાથે સર્વ કરવામાં આવે છે..મે પણ એના જેવી બનાવાનો પ્રયત્ન કર્યો છે. Sangita Vyas -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#week1છપ્પનભોગ રેસીપી ચેલેન્જPost2 Falguni Shah -
-
-
સાત ધાન ખિચડી (Sat Dhan Khichdi Recipe In Gujarati)
#AM2આમ તો આ સાત ધાન ખિચડી ને ખિચડો પણ કહે છે.આ ખિચડી ગુજરાત મા ઉતરાયણ પર બનાવવામા આવે છે.મને તો ખુબ જ ભાવે છે. Sapana Kanani -
-
પાલક ખિચડી(palak khichdi recipe in gujarati,)
હેલ્ધી અને ટેસ્ટી પચવામાં સરળ જ્યારે પણ લાઈટ ભોજન કરવું હોય ત્યારે બેસ્ટ વાનગી છે.#દાળ#સુપર શેફ૩#માઇઇબુક Rajni Sanghavi -
વેજ દલિયા ખિચડી (Veg Daliya Khichdi Recipe In Gujarati)
#WKRનાનપણથી પપ્પા ખાસ નાસ્તા માં બનાવરાવતા અને શિયાળામાં તડકે બેસી બધા ખાતા. ઉત્તર પ્રદેશ માં દલિયો નાસ્તા માં ખવાય. દૂધ માં સ્વીટ દલિયો બને અને કોઈ વાર વેજીટેબલ નાંખી આવી ખિચડી જેવો દલિયો બને.જેને આપણે health conscious લોકો broken wheat તરીકે ઓળખીએ. તેમાં પ્રચુર માત્રામાં ફાઈબર હોવાથી અને સાથે સીઝનલ વેજીટેબલ ને લીધે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી વાનગી છે.હું ખાસ કરીને ડિનરમાં કંઈ હળવું ખાવા ની ઈચ્છા હોય ત્યારે બનાવું અને ગરમાગરમ ખાવાની મજા પડે. સાથે દહીં, રાઇતું કે અથાણું સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
-
પાલક ની ખિચડી (Palak Khichdi Recipe In Gujarati)
નાના બાળકો પાલક ની ભાજી ખાતા નથી તો મેં આ ખીચડી ને નવું કંઈક બને અને બાળકો હોંશે હોંશે ખાય આમ તો સાંજે વડીલો તો ખીચડી ખાવાની પસંદ કરે છે મેં આ પાલક ની ખીચડી મેં રેસીપી તમારી સમક્ષ રજુ કરું છું મને ખાતરી છે તમે જરૂરથી બનાવશો Jayshree Doshi -
મિક્સ વેજ મસાલા ખીચડી (Mix Veg Masala Khichdi Recipe In Gujarati)
#WKR #મિક્સ_વેજ_મસાલા_ખીચડી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeખીચડી આપણા ભારત દેશ નું નેશનલ ફૂડ કહેવાય છે. પચવામાં હલકી ને સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક.. સાવ સાદી રીતે પણ બનાવાય છે. અહીં મેં મિક્સ વેજ - બટાકા, ટામેટાં, ડુંગળી, લીલી ડુંગળી, પાલક, ફ્લાવર, ગાજર, વટાણા, કોર્ન, લાલ, પીળુ, લીલું કેપ્સીકમ - નાખ્યુ છે. હજી પણ બીજા શાક ઊમેરો તો પણ સરસ જ... આવો .. ગરમાગરમ જમવા સાથે પાપડ ને કાંદા - ટામેટાં નું કચુંબર , દહીં ને છાશ હોય તો .. તો... મજા આવી જાય.#ManishaPUREVEGTreasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
કાઠિયાવાડી પાલક ખિચડી (Kathiyavadi palak khichdi recipe In Gujarati)
#GA4#Week7મે આજે કાઠિયાવાડી પાલક ખીચડી બનાવી છે મારા ઘરે તો રોજ સાંજે ડિનર મા બને છે ખીચડી એક એવુ ધાન્ય છે કે ગુજરાતીઓના ઘરમાં રાતે બનતી હોય છે બધાના ધરમા ખીચડી બનાવવાની રીત અલગ અલગ જ હોય છે આજે મે પાલક ખીચડી બનાવી છે,માટીની હાંડીમાં બનાવેલી ખીચડી સ્વાદ એવો કે ખાતા જ રહીયે,, માટીનાં વાસણમાં બનાવેલા ભોજનની વાત જ ના થાય,, સ્વાદ 10 ગણો વધી જાય.... anudafda1610@gmail.com
More Recipes
ટિપ્પણીઓ (6)