રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

25 મિનીટ
  1. બાઉલ બાસમતી ભાત રાધેલા
  2. ૩ ચમચીઘી
  3. ૧ ચમચીતેલ
  4. ૨ ચમચીલીલુ લસણ
  5. ૧ વાટકીકાજુ,બદામ, કિસમિસ
  6. તજપત્તા
  7. સૂકા લાલ મરચાં
  8. ડુંગળી
  9. ટૂકડો ગાજર
  10. ૧ નાની વાટકીવટાણા પાર બોઈલ
  11. ૨ ચમચીલાલ બેલ પેપર
  12. ૨ ચમચીપીળા બેલ પેપર
  13. ૨ ચમચીગ્રીન
  14. ૧ ચમચીમીઠું
  15. ૧/૨ ચમચીસૂઠ પાઉડર

રાંધવાની સૂચનાઓ

25 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક ડુંગળી ને લાબી સમારી લો.બીજી ડુંગળી ને ચોપ કરી લો. ડ્રાય ફ્રૂટ્સ ઘી મા તળી લો.લાબી ડુંગળી ને તળી બિરસ્તો તૈયાર કરી લો.

  2. 2

    હવે એજ પેન મા તેલ ઉમેરી તજપત્તા, લાલ મરચાં ઉમેરી લીલુ લસણ, ડુંગળી સાતળો.

  3. 3

    હવે મીઠું, સૂઠ પાઉડર મિક્સ કરી બધા બેલપેપર,ગાજર ઉમેરી હલાવી લો.સહેજ ચડે એટલે બાસમતી રાઈસ ઉમેરી ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી ટોસ્ટ કરી લો.

  4. 4

    બિરસ્તો ઉમેરી સર્વ કરો.તૈયાર છે કાશ્મીરી વેજ.પુલાવ..

  5. 5

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes