ચણા દાળ ની ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati)

Himani Vasavada
Himani Vasavada @himani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપચણા ની દાળ
  2. 2 ટીસ્પૂનબેકિંગ સોડા
  3. જરુર મુજાબ આણી
  4. તેલ તળવા માટે
  5. 2 નંગડુંગળી
  6. 2 નંગટામેટાં
  7. 1 નંગલીલા મરચા
  8. 2 ચમચીકોથમીર
  9. 1/2 ચમચીલાલ મરચા નો ભુકો
  10. 1 ચમચીચાટ મસાલો
  11. 1 ચમચીસંચળ
  12. મીઠું સ્વાદમુજબ
  13. 1/2 નંગલીંબુનો રસ
  14. 1વાટકો સેવ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ બાઉલ મા ચણા ની દાળ મા બેકિંગ સોડા અને પાણી નાખી ને 5-6 કલાક પલાળી રાખો.ચણા ની દાળ મા થી પાણી નિકાળી ને કપડા ઉપર નાખી ને કોરી કરી લો.

  2. 2

    પછી કડાઈ મા તેલ ગરમ કરી ચણા ની દાળ નાખી ને મીડિયમ આચ ઉપર તળી લો.બધી દાળ ઉપર આવી જાય એટલે કાઢી ને એક પ્લેટ મા નિકાળી ને દાળ ને ઠંડી કરી લેવાની.પછી ડુંગળી,ટામેટાં,લીલા મરચા ને સમારેલી લો.

  3. 3

    હવે એક બાઉલ મા ચણા ની દાળ નાખી ને તેમા ડુંગળી,ટામેટાં, લીલા મરચા કોથમીર નાખી ને મિક્સ કરીને બધા મસાલા મીઠું નાખી ને મિક્સ કરી લો.

  4. 4

    પછી તેમા લીંબુનો રસ,સેવ નાખી ને હલાવી લો.તૈયાર છે ચણાદાળ ભેળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Himani Vasavada
પર

Similar Recipes