પાણીપુરીની હોમમેડ પૂરી (Panipuri Hoemade Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવો અને ઘઉંનો લોટ મિક્સ કરી નાખી લીંબુ નીચોવી પાણીથી નરમ પડતા લોટ બંધો આ લોટને એક કલાક માટે રહેવા દો
- 2
ત્યારબાદ લોટને એકદમ મસળી ને નાના નાના પૂરી ના લુવા કરી નાની નાની પૂરી ભણવાની છે ત્યાર બાદ ગરમ તેલમાં એક પૂરી નાખી ઉપરથી એક એક ચમચો અડાડીને પૂરીને બે બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.
- 3
ત્યારબાદ પૂરી એકદમ રેડી છે ફુદીના ના પાણી સાથે તમે પાણીપૂરીની પ્લેટ રેડી છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
અજવાઇન પૂરી (Ajwain Poori Recipe In Gujarati)
આ બહુજ પોપ્યુલર ઉત્તર ભારત ની પૂરી ની વેરાઈટી છે. આને ચા, પજાબી પિક્લ ,કે બટાકા ની સૂકી ભાજી સાથે સર્વ થાય છે. મેં આ પૂરી રજવાડી દૂધપાક સાથે સર્વ કરી છે, જે બહુજ મસ્ત લાગે છે. Bina Samir Telivala -
-
-
-
હોમમેડ પાણીપૂરી ની પૂરી (Homemade Panipuri Poori Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KER Sneha Patel -
-
-
-
-
-
-
-
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
#FFC7સવારે કે સાંજે નાસ્તામાં કડક જીરા પૂરી ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે, જીરુ પાચન માટે ખુબ જ લાભદાયી છે. Pinal Patel -
-
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#JWC2બધા ની ફેવરીટ પાણી પૂરી , પુર્વ તૈયારી કરી રાખી એ તો ખૂબ જ ઝડપથી બની જાય છે Pinal Patel -
-
-
-
-
-
પાણીપૂરી ની પૂરી (Panipuri Poori Recipe In Gujarati)
પાણી પૂરી નું નામ પડતાંજ બધા નાં મોંમાં પાણી આવી જાય..આજે હું પાણી પૂરી ની પૂરી ઘરે બનાવવાની રીત બતાવું છું. Varsha Dave -
-
કડક મસાલા પૂરી (Kadak Masala Poori Recipe In Gujarati)
#LBઆજે મેં લંચ બોકસ માં કડક મસાલા પૂરી અને છુંદો મુક્યો.મારી દિકરી ને લંચ બોકસ માં કંઈક અલગ અને લાઈટ લઈ જ્વું હતું તો મેં વિચાર્યું કે ઍનું ભાવતું કડક પૂરી અને છુંદો કેમ નહી? Bina Samir Telivala -
ચાટ પૂરી(Chaat Poori Recipe In Gujarati)
સેવપુરી અને ભેળ પૂરી માં ઉપયોગ માં લેવાતી આ પૂરી નાસ્તા માં ચા સાથે પણ બહુ સરસ લાગે છે. Bhavini Kotak -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#cookpad gujaratiપાણીપુરી એ ગુજરાતી લોકોનું ફેવરિટ street food છે નાનાથી લઈ મોટા સુધી બધાને પાણીપુરી નું નામ સાંભળતા મોઢામાં પાણી આવી જાય Arpana Gandhi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16750576
ટિપ્પણીઓ