ટામેટાં સોસ (Tomato Sauce Recipe In Gujarati)

kosha Vasavada @kosha1983
#pooja
ચાઈનીઝ વાનગી માટે ઉપયોગી
ટામેટાં સોસ (Tomato Sauce Recipe In Gujarati)
#pooja
ચાઈનીઝ વાનગી માટે ઉપયોગી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાંચ કિલો ટમેટાને ધોઈ લો અને નાના ટુકડા કરો.
- 2
તેને તપેલામાં નાખી અને ગેસ ચાલુ કરો.
- 3
પાણી નાખ્યા વગર ૩૦ મિનિટ સતત હલાવતા રહો આ રીતે ટામેટાં બફાઈ જશે.
- 4
ઠરી જાય પછી તેને મિક્સરમાં ક્રશ કરી લો.
- 5
તેને ગાળી લો.
- 6
એક રૂમાલ મા તજ લવિંગ મરી અને સૂકા લાલ મરચા લો,તેને પોટલી વાળીને બાંધી લો.
- 7
હવે તપેલા મા ગાળેલા ટામેટાં ના રસ ને ગેસ પર ગરમ કરવા મૂકો.
- 8
થોડું ઊકળે એટલે ખાંડ ઉમેરો.
- 9
આખા મસાલા વાળી પોટલી નાખીને હલાવતા રહો.
- 10
ટામેટાં નો રસ બરાબર ઘટ્ટ થાય,ખાંડ બરાબર ઓગળી જાય ત્યાં સુધી હલાવો.
- 11
હવે ગેસ બંધ કરી તેને સાતથી આઠ કલાક ઠંડુ થવા દો.
- 12
હવે તેમાં પ્રિઝર્વેટીવ ઉમેરો. સ્વાદ પ્રમાણે મીઠું અને લાલ મરચું ઉમેરો.
- 13
ટામેટાં સોસ ને બોટલ મા ભરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટોમેટો સોસ (Tomato Sauce Recipe In Gujarati)
#MBR4 શિયાળામાં મોટા ને સારા ટામેટાં આવે વૅષો થી સિઝન માં એકવાર ઘર નો સોસ બનાવવા નો જ બધાં ને ખુબ ભાવે તેમાં પણ સ્કુલ થી છોકરાવ આવે એટલે સોસ લગાવેલું રોટલી નું ભુંગળુ આપી દેવા નું. HEMA OZA -
-
-
-
-
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#CRC ખાસ આ ચટણી ની સામગ્રી ને સેકી ને હાથ થી મેસ કરી બનાવાય છે. HEMA OZA -
-
-
મેથી થેપલા ટામેટાં ની ચટણી (Methi Thepla Tomato Chutney Recipe In Gujarati)
#SFR#SJR આજ તો ટાઢી સાતમ રસોડામાં રજા ને વાનગી નો રસ થાળ. અથાણાં રાયતા થી ભરપુર. HEMA OZA -
-
ટોમેટો સોસ (Tomato sauce recipe in Gujarati)
#GA4#Week22 અમે અવાર નવાર આ સોસ ઘરે જ બનાવીએ છીએ તો આજે banaviyo છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
-
ટામેટાં નો સોસ (Tomato Sauce Recipe in Gujarati)
મે આજે ટામેટાં નો સોસ બનાવ્યો છે બધા ની અલગ અલગ રીત હોય છે સોસ બનવાની બધા બાફી ને બનાવે અથવા કાચા ટામેટાં માં થી પણ બનાવે છે. હું તો જ્યારે જોઈ એમ બનાવું છું.#GA4#Week 22. Brinda Padia -
-
-
ટોમેટો ઓનિયન સોસ (Tomato Onion Sauce Recipe In Gujarati)
#GA4 #Week22બધાને ભાવતી વાનગી છેસોસ નાના-મોટા સૌ ખાય છે himanshukiran joshi -
સાલસા સોસ (Salsa Sauce Recipe in Gujarati)
#GA4#week21#maxicanસાલસા હવે ઘરે બનાવો ખુબ સરળ છે. તેને સાલસા ડીપ તરિકે પણ ઓળખાઈ છે Vidhi V Popat -
સ્પાઈસી રેડ સોસ પાસ્તા (Spicy Red Sauce Pasta Recipe In Gujarati)
#Let's Cooksnap#Cooksnap#Salad and Pasta recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaસલાડ અને પાસ્તા બાળકોની મનભાવન વાનગી છે તેમાં પાસ્તા બાળકોને ખૂબ જ ભાવે છે મેં આજે બાળકોને ભાવતી રેડ સોસ પાસ્તા ની રેસીપી શેર કરી છે Ramaben Joshi -
ઇટાલિયન સોસ (Italian Sauce recipe in Gujarati) (Jain)
#GA4#WEEK22#Sauce#COOKPADGUJRATI#COOKPADINDIA કોઈ પણ પ્રાંત ની વાનગી હોય, તેની સાથે પીરસવા માં આવતાં સોસ, ચટણી, ડીપ વગેરે એકદમ ચટાકેદાર જ હોય છે, જેના થી વાનગી વધુ સ્વાદિષ્ટ લાગે છે. મે અહીં ઇટાલિયન સોસ બનાવ્યો છે જેપીઝા પાસ્તા વગેરે બનાવવામાં ઉપયોગી છે આ સાથે સાથે ફ્રેન્ચ ફ્રાઈસ, કટલેટ, બ્રેડ ટોસ્ટ, ચિપ્સ વગેરે જોડે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Shweta Shah -
ટામેટાં નો સોસ વિથ ડુંગળી અને લસણ (Tomato sauce Recipe in Gujarati)
#GA4#week22#tomatosauce Shivani Bhatt -
સેઝવાન સોસ (Schezwan Sauce Recipe In Gujarati)
#GA4 #Week22 #sauceસેઝવાન સોસ માં લાલ મરચા એ મુખ્ય ઘટક છે. આ સોસ સેઝવાન રાઈસ, સેઝવાન નુડલ્સ અને બીજી અન્ય વાનગી બનાવવા માં ઉપયોગ કરી શકાય છે. તમે જો આ રીતે બનાવશો તો ફ્રીઝ માં ત્રણેક મહિના સારી રીતે સ્ટોર કરી શકાય છે. Bijal Thaker -
-
-
-
લીલી ડુંગળી ટામેટાં નું કચુબર (Lili Dungri Tomato Kachumber Recipe In Gujarati)
#BR રાત્રી ભોજન માં લગભગ દરેક ઘેર આ કચુંબર બનતું જ હોય HEMA OZA -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16757047
ટિપ્પણીઓ