જૈન ટોમેટો સૂપ(Jain Tomato soup Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટાં સુધારી લ્યો, ત્યારબાદ એક તપેલી માં બટર મૂકી તેમાં તજ અને લવીંગ નાખી ને ટામેટાં સાંતળો.
- 2
તેમાં મીઠું અને ખાંડ નાખી ને 10 મિનીટ ઉકળવા દયો.હવે તેને ઠારો, પછી તેને મીક્સચર માં કે બ્લેન્ડર વળે ક્રશ કરો. ત્યારબાદ તપેલી માં ગરણા વડે ગાળી લ્યો.
- 3
ગેસ પર ફરી મૂકી તેમાં મરીનો ભૂકો,લાલ મરચું અને કોર્ન ફ્લોર 2 ચમચી પાણી માં પલાળી ને નાખો.
- 4
તમારે જૈન ના કરવાનું હોય તો એના માટે થોડા ફેરફાર કરી શકો છો. જૈન પણ ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે.
હવે જૈન ટોમેટો સૂપ તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ટોમેટો વીથ વર્મેસેલી સૂપ (Tomato Vermicelli Soup Recipe In Gujarati)
#GA4#Week20#Soupશિયાળાની ઠંડીમાં ગરમા-ગરમ સૂપ પીવાની લિજ્જત જ અનોખી હોય છે...તેમાંય ટમેટોસૂપ જે શરીરને ગરમાવો આપે છે. આજ નો સૂપ સૌ મિત્રોને પસંદ આવશે જ..જરૂર થી ટ્રાય કરજો!!! Ranjan Kacha -
-
-
-
-
-
-
જૈન ક્રિમી ટોમેટો સૂપ (Jain Crimy Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week7અમે પ્યોર જૈન હોવાથી ડુંગળી તેમજ લસણ યુઝ કરતા નથી.....તેથી અમે દૂધી નો ઉપયોગ કરીએ છીએ. તેનાથી પણ સૂપ એકદમ ટેસ્ટી એન્ડ યમ્મી લાગે છે. Ruchi Kothari -
-
ટોમેટો સૂપ(Tomato soup Recipe in Gujarati)
#GA4#week20ઠંડી ની સીઝન માં સૂપ ની મજા જ કાઈ ઓર છે સૂપ ઘણી ફ્લેવર ના બને પણ સહુ થી વધુ મજા ટોમેટો સૂપ માં જ આવે Dipal Parmar -
-
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
હમણાં વર્ષા ઋતુની મઓસમ ચાલે છે. ત્યારે ઝરમઝર ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે કઇક ગરમ ગરમ ખાવાનું કે પીવાનું મન થાય છે તો હું આજે લઇ ને આવી છું ટોમેટો સૂપ ખુબજ ઝડપથી બની જતી વાનગી છે તો ચાલો બનાવીએ ટોમેટો સૂપ.#RC3#લાલ વાનગી#ટોમેટો સૂપ Tejal Vashi -
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#soup#tomatosoup#cookpadgujarati#cookpadindia ટોમેટો સૂપ નામ પડતા જ આપણને બધાને ખ્યાલ આવી જાય છે કે આ વાનગી કઈ છે. નાના-મોટા બધાને સૌને આ સૂપ ભાવતો હોય છે. આ સૂપ ઓછા સમયમાં ખૂબ જ સરસ રીતે બની જાય છે. આ સૂપ હેલ્ધી પણ તેટલો જ છે ટોમેટો માંથી બનાવવામાં આવતો હોવાથી તેમાંથી આપણા શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે. Asmita Rupani -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14094259
ટિપ્પણીઓ (2)