મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધું શાક ઝીણું સમારીને તૈયાર કરી લો.
- 2
એક પેનમાં તેલ ગરમ થાય એટલે લીલી ડુંગળી લીલું લસણ અને આદુને સાંતળી લો.હવે તેમાં બીજા શાકભાજી એડ કરી સાતળી લો.
- 3
હવે તેમાં મરી, મીઠું અને એડ કરી બરાબર મિક્સ કરો.(લાલ મરચા ને ભઠ્ઠામાં શેકીને એડ કરો તેનાથી સ્મોકી ફ્લેવર આવે છે)એક ચમચીસોયા સોસ એડ કરો. 1 ચમચીકોનૅ ફલોર મા બે-ત્રણ ચમચી પાણી એડ કરી તેને ઘોલ તૈયાર કરો. તૈયાર કરેલા કોનૅ ફલોર પાણીને ધીરેધીરે શાકભાજીમાં એડ કરો.
- 4
1-1/2 કપ પાણી એડ કરી સુપની બે મિનિટ ઉકાળો. તૈયાર છે મનચાઉં સૂપ તેને ધાણા અને લીલી ડુંગળીથી ગાર્નીશ કરી તળેલી નુડલ્સ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
#SPRમનચાઉં સૂપ શિયાળામાં પુષ્કળ શાકભાજી નો ઉપયોગ કરી ને બંને છે.. ગાજર અને કોબીજ,લીલી ડુંગળી, કેપ્સીકમ આદું આ બધાં માંથી આપણા શરીરમાં પુષ્કળ વિટામિન અને મિનરલ્સ મળે છે..એટલે શિયાળામાં શરીરને ગરમી મળી રહે છે..અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.. Sunita Vaghela -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2શિયાળામાં ગરમા ગરમ વેજ મન્ચાઉ સુપ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી રહે છે આ સુપ આદુ, લસણ અને મરચાની ના સ્વાદથી ભરપૂર હોય છે. Hetal Siddhpura -
-
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
#WCR#ચાઈનીઝ રેસીપી ચેલેન્જશિયાળામાં ગરમાગરમ સૂપ કોને ન ભાવે?? તેમાં પણ મનચાઉં સૂપ.. શરદી થઈ હોય તો જો આ સૂપ પીવો તો ખૂબ જ રાહત મળે. Dr. Pushpa Dixit -
-
-
મનચાઉં સૂપ (Manchow soup Recipe in Gujarati)
#KS2#cookpadindia#cookpadgujrati શિયાળા માં ગરમ ગરમ સૂપ બનાવી પીવડાવો. આ સૂપ hot and sour કરતા ટેસ્ટ માં થોડો ઓછો તીખો હોય છે . सोनल जयेश सुथार -
-
વેજ મનચાઉં સૂપ (Veg Manchow Soup Recipe in Gujarati)
#GA4#week20#post3#soup#વેજ_મનચાઉં_સૂપ ( Veg Manchow Soup Recipe in Gujarati )#Desi_chinese_restuarantstyle_soup હાલ શિયાળા માં ખુબ જ પ્રમાણ માં જાત જાત ના શાક ભાજી આવે છે,બધા જ શાકભાજી માં જુદા જુદા વિટામિન્સ અને કેલ્સિયમ,આયર્ન ભરપૂર માત્રામાં હોય છે,તો સીઝન દરમિયાન મન ભરી ને શાકભાજી ખાવા જોઈએ અને લાભ ઉઠાવવો જોઈએ,તો અહી મે મનચાઉં સૂપ બનાવ્યો છે ,જેની રેસિપી હું તમારી સાથે શેર કરું છું. બાળકોને પ્રિય અને ઝટપટ બની જતું આ સુપ શિયાળામાં પીવા ની ખુબજ મઝા આવે છે Daxa Parmar -
વેજ મનચાઉં સુપ (Veg Manchow Soup Recipe in Gujarati)
#GA4#Week20#Soupબાળકોને પ્રિય અને ઝટપટ બની જતું આ સુપ શિયાળામાં પીવા ની ખુબજ મઝા આવે છે Shilpa Kikani 1 -
-
મંચાઉ સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2અહી હું આ સૂપ ૨ ટિપ્સ સાથે શેર કરું છું. મનચાઉં સૂપ નાના મોટા બધા ને ખૂબ જ ગમે છે. ખાસ કરી ને શિયાળા માં. મનચાઉં સૂપ એકદમ mild હોય છે જે હોટ ન સૌર સૂપ કરતા એક દમ જુદું છે. Komal Doshi -
મનચાઉં નુડલ્સ સૂપ (Manchow Noodles Soup Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WCR Sneha Patel -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
#SJC શિયાળાની મોસમમાં આ બધા હોટ સૂપ પીવાની મજા કંઈક ઔર હોય છે તમે અલગ અલગ જાતના સૂપ બનાવીને પી શકો છો Tasty Food With Bhavisha -
-
મંચાઉં સૂપ(Manchow Soup Recipe in Gujarati)
#GA4#week10સૂપશિયાળા ની જોરદાર ઠંડી પડવા લાગી છે. અને શિયાળા માં જુદી જુદી જાત ના ગરમા ગરમ સૂપ પીવા ની મજા જ અલગ છે. આપણે હોટલ માં જમવા જઈએ ત્યારે ઘર ના લોકો ની પસન્દ નો સૂપ ઓર્ડર કરીએ છીએ.મારાં ઘર માં બધા નો મનચાઉં સૂપ ફેવરીટ છે એટલે આજે મે હોટલ જેવો જ મનચાઉં સૂપ બનાવ્યો છે. Jigna Shukla -
વેજ મનચાઉં નુડલ્સ સુપ (Veg Manchow Noodles Soup Recipe In Gujarati)
વેજ મનચાઉં નુડલ્સ સુપ#SJC #સુપ_જ્યુસ_રેસીપી#MBR4 #Week4 #માયબેસ્ટરેસીપીસઓફ2022#ચાઈનીઝ #સુપ #નુડલ્સ #વીન્ટર #OnePotMeal#Cookpad #Cookpadgujarati#Cookpadindia #Cooksnapchallengeવીન્ટર માં ગરમાગરમ સુપ પીવાની ખૂબ જ મજા આવે છે. વેજ મનચાઉં સુપ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. નુડલ્સ અને વેજીટેબલ્સ નાં લીધે આ સુપ બાઉલ ખાવા અને પીવા ની લિજ્જત સાથે One Pot Meal ની ગરજ સારે છે. અહીં મેં મીઠું , મરી પાઉડર અને તળેલી નુડલ્સ સાથે સર્વ કર્યુ છે . Manisha Sampat -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
આ સૂપ માં મેં થોડાં વેજિસ એડ કરી ને બનાવ્યો છે જે ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે અને જલ્દી બની પણ જાઇ છે.વરસાદ ની સીઝન માં અને શિયાળા માં પણ આ સૂપ મસ્ત લાગે છે. મને અને મારા ભાઈ ને કઇ હળવું ખાવું હોઇ ત્યારે આ સૂપ બનાવું છું. Avani Parmar -
-
-
-
મનચાઉ સૂપ(Manchow soup recipe in Gujarati)
#સુપરશેફ3નમસ્કાર મિત્રો બધા મજામાં હશો આજકાલ વરસાદની સીઝન ચાલી રહી છે તો આપણને કંઈને કંઈ ચટપટુ તીખુંતમતમતું ખાવા પીવાનું મન થાય છે મને ચાઇનીઝ ફૂડ ખૂબ જ પસંદ છે મારા ઘરમાં પણ બધાયને મનચાઉ સૂપ ખૂબ જ પ્રિય છે એમાં પણ જો વરસાદના ઠંડુ વાતાવરણ હોય તો આપણને સુપ પીવાની ખૂબ મજા આવે છે તો આજે મેં મનચાઉ સુપ બનાવ્યો છે Dharti Kalpesh Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16765890
ટિપ્પણીઓ (4)