પ્રેશર કુકર બિરયાની (Pressure Cooker Biryani Recipe In Gujarati)

વધારે કડાકુટ કરવી ના હોય, અને કઇંક ટેસ્ટી ખાવુ હોય , તો ફટાફટ બનાવી દો આ પ્રેશર કુકર બિરયાની.
પ્રેશર કુકર બિરયાની (Pressure Cooker Biryani Recipe In Gujarati)
વધારે કડાકુટ કરવી ના હોય, અને કઇંક ટેસ્ટી ખાવુ હોય , તો ફટાફટ બનાવી દો આ પ્રેશર કુકર બિરયાની.
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખાને ત્રણ વાર ધોઇને બધુ પાણી કાઢીને ૧૦ મીનીટ માટે રહેવા દો. લસણ, આદુ, મરચાની પેસ્ટ રેડી કરો. ડુંગળી જીણી સમારો. ટામેટુ જીણુ સમારો. બધુ શારભાજી મીડીયમ સાઇઝનુ સમારી લો.બધા ખડા મસાલા અને કાજુ તૈયાર રાખો.
- 2
કુકર મા ઘી ગરમ કરીને જીરુ નાંખો, પછી બધા ખડા મસાલા અને કાજુ નાખો. પછી તેમાં ડુંગળી અને લસણ, આદુ, મરચાની પેસ્ટ નાંખો.ડુંગરીની કચાસ દુર થાય પછી કટ કરેલા ટામેટા નાંખો. થોડીવાર હલાવીને તેમાં બધુ શાકભાજી નાંખી દો. તેમાં બધા સુકા મસાલા નાંખો. બરાબર મીક્સ કરીને દહીં એડ કરો. બધુ બરાબર મીક્સ કરીને ચોખા નાંખો.૧ વાટકી ચોખા હોય તો દોઢ વાટકી પીણી એડ કરીને મીઠું નાંખી દો.
- 3
કુકર બંધ કરીને બે વ્હિસલ વગાડો. ઠંડુ પડે પછી કુકર ખોલીને બિરયાની સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેબેજ બિરયાની કૂકર માં (Cabbage Biryani in Cooker Recipe in Gujarati)
#ફટાફટઆજથી ઈન્સ્ટન્ટ વાનગી ની કોન્ટેસ્ટ સ્ટાર્ટ થાય છે તો મે આ ફટાફટ બની જતી બિરયાની બનાવી છે. ફકત શાક,મસાલા અને રાઈસ મિક્ષ કરી ને કૂકર ની વ્હીસલ વગાડો કે બિરયાની તૈયાર... Sachi Sanket Naik -
બિરયાની (biryani Recipe in gujarati)
#GA4 #week16 #biryaniઆજે મેં પહેલીવાર હૈદરાબાદી બિરયાની બનાવી છે. હું કૂકપેડ માંથી ઘણી બધી રેસીપી શીખી છું થેન્ક્યુ કૂકપેડ... Ekta Pinkesh Patel -
શાહિ બિરયાની(sahi biryani recipe in Gujarati)
# આજે મે લંચ માં બિરયાની બનાવી ..ઘરમાં બધા શાક પડ્યા હતા ..કઈ સમજાતું નોહતું...તો વિચાર આવ્યો કે બધું મિક્સ કરી કઈ બનાવું..પંજાબી સબ્જી ખાવી નોહતી. તો બિરયાની બનાવી દીધી... Twinkal Kalpesh Kabrawala -
વેજ દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)
મને બિરયાની બહુ જ ભાવે એટલે મારી બર્થડે ના દિવસ એ બનાવી જ દીધી.અમે ઓફિસ માં આ બિરયાની ઓર્ડર કરતા જેને હું આ લોક ડાઉન માં મિસ કરતી હતી.#goldenapron3Week 19#Curd Shreya Desai -
વેજ બિરયાની (Veg biryani recipe in Gujarati)
#WK2#week2#cookpadgujarati#cookpadindia બિરયાની એ ચોખામાંથી બનતી વાનગી છે. બિરયાની ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય છે. તવામાં, કડાઈમાં, હાંડીમાં, પ્રેસરકુકરમાં વગેરે સાધનોના ઉપયોગ વડે બિરયાની બનાવી શકાય છે. વેજીટેબલ બિરયાની, ડ્રાયફ્રુટ બિરયાની, પાલક બિરયાની વગેરે જાતની એટલે કે અલગ અલગ ingredients નો ઉપયોગ કરીને પણ વિવિધ બિરયાની બનાવવામાં આવે છે. મે આજે ઇન્સ્ટન્ડ બિરયાની બનાવી છે. આ બિરયાની મેં કડાઈમાં ખૂબ જ ઓછા સમયમાં પરંતુુ ખૂબ સ્વાદિષ્ટ બનાવી છે. જેમાં બાસમતી ચોખા, ગરમ મસાલા, વેજિટેબલ્સ અને કોથમીર ફુદીનાનો ઉપયોગ કર્યો છે. તો ચાલો જોઈએ આ બિરયાની કેવી રીતે બને છે. Asmita Rupani -
વેજીટેબલ દમ બિરયાની (Vegetable Dum Biryani Recipe In Gujarati)
ત્યારે અલગ અલગ જાતની હોય છે અને આજે મેં સિમ્પલ વેજીટેબલ દમ બિરયાની બનાવી છે જે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે Rachana Shah -
-
બેબીકોર્ન બિરયાની (BabyCorn biryani recipe in Gujarati)
#GA4#week16#biryani#cookpadgujarati#cookpadindia બિરયાની ઘણી અલગ અલગ રીતે બનાવી શકીએ. વેજીટેબલ બિરયાની, ડ્રાયફ્રુટ બિરયાની, પાલક બિરયાની વગેરે. મે આજે બેબી કોર્ન ઉમેરીને બિરયાની બનાવી છે. જેમાં બાસમતી ચોખા, ગરમ મસાલા, વેજિટેબલ્સ અને સાથે બેબી કોર્ન તો ઉમેર્યા જ છે તો ચાલો જોઈએ આ બિરયાની કેવી રીતે બને છે. Asmita Rupani -
પાલક વેજ. બિરયાની (Palak Veg. Biryani Recipe In Gujarati)
#GA4 #Week16શિયાળા ની ઋતું ના જ્યારે બધાં શાક મળતા હોય ત્યારે વેજીટેબલ નો વધુ ને વધુ ઉપયોગ કરી શકાય તેવી આ બિરયાની છે. અને આ રેસિપી ઝટપટ ડાયરેક્ટ કુકર મા બનવાની સરળ રીત છે. Kinjal Shah -
હૈદરાબાદી વેજ. બિરયાની (Hydrabadi Veg. Biriyani Recipe In gujarati)
#AM2#રાઈસહૈદરાબાદી બિરયાની માં પાલક અને ફુદીનાની પેસ્ટ એડ કરવામાં આવે છે. તેનાથી બિરયાની ખૂબ જ ટેસ્ટી લાગે છે. હૈદરાબાદી બિરયાની ગ્રીન કલરની બને છે અને ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે. Parul Patel -
વેજ ભાજી બિરયાની (Veg Bhaji Biryani Recipe In Gujarati)
#WK2શિયાળામાં શાકભાજી બહુ સારા મળતા હોય છે પણ બાળકો બધા શાકભાજી ખાતા નથી તો તેની આ રીતે ભાજી બનાવી અને બિરયાની બનાવી દેવાથી તે ટેસ્ટી અને હેલ્ધી બને છે . અને પાવભાજી બનાવી હોય અને ભાજી વધી હોય તો તેનો પણ આ રીતે ઉપયોગ કરી અને એક નવી ડિશ બનાવી શકીએ છીએ Shrijal Baraiya -
વેજ બિરયાની ઇન કૂકર (Veg Biryani in Cooker Recipe in Gujarati)
#goldenapron_3 #week_22 #Cereal#વિકમીલ૧#માઇઇબુક #પોસ્ટ_૬બિરયાની બનાવતા પહેલા એની સામગ્રી, એના મેકીંગ સ્ટેપસ જોઈને જ મારી તો ધીરજ ખૂટી જાય એટલે જ હું જ્યારે પણ બિરયાની બનાવવી હોય હું હંમેશા કૂકરમાં જ બનાવી દઉ છું.પહેલા પરફેક્ટ ન બનતી હતી. કોઈક વાર પાણી વધારે/ ઓછું પડે કે વેજીટેબલસ વધુ ચડી જાય અથવા ચોખાના દાણો છૂટા ન પડે. પણ હવે કૂકરમાં ઓછા સમયમાં એકદમ પરફેક્ટ બને છે. Urmi Desai -
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2 - વિન્ટર કિચન ચેલેન્જ - ૨આજે વેજ બિરયાની સૂપ બનાવ્યું.. ગરમાગરમ ખાવાની ખૂબ જ મજા પડી. Dr. Pushpa Dixit -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
જ્યારે લાઇટ ડિનરનું મન થાય ક્યારે વેજ બિરયાની ઉત્તમ ઓપ્શન છે વડી તેમાં મન ભાવતા શાકભાજી નાખી બનાવીએ એટલે બીજી પણ કંઈ વાનગી ન હોય તો ચાલે તેમાં પણ બિરસ્તો નાખીને બનાવીએ તો ખાવાની ખૂબ જ મજા આવે છે.#AM2 Rajni Sanghavi -
વેજ બિરયાની ઇન કુકર (Veg Biryani In Cooker Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub Pinal Patel -
અવધી બિરયાની(Avadhi Biriyani recipe in Gujarati)
#ભાતબિરયાની વિવિધ પ્રકારની હોય છે જેમકે લખનવી બિરયાની, હૈદરાબાદી બિરયાની, અવધિ બિરયાની. અવધિ વાનગીઓમાં નવાબી છાંટ જોવા મળે છે. અવધી વાનગીઓમાં સુકામેવા, કેસર જળ , ગુલાબ જળ વગેરેના ઉપયોગથી વાનગીને એક અલગ જ સ્વાદ અને સોડમ મળી રહે છે. આ વાનગી ખૂબ મસાલેદાર ન હોવા છતાં ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. Bijal Thaker -
વેજીટેબલ બિરયાની(Veg Biryani Recipe in Gujarati)
#GA4 #Week16બિરયાનીવેજીટેબલ બિરયાની એક એવી વાનગી છે જે સામાન્ય રીતે ભારતની દરેક હોટલમાં પ્રખ્યાત હોય છે. Chhatbarshweta -
વેજિટેબલ બિરયાની (Vegetable Biryani Recipe in Gujarati)
#RC1Yellow 🟡💛 Recipe#cookpadindia#cookpadgujaratiબિરયાની ૧ લોક પ્રિય ડીશ છે જે દરેક ને ભાવતી હોય છે. આપડે હોટેલ માં જઈએ અને બિરયાની ના ખાઈએ તો ખાધુજ ના કેવાય. ઇલાયચી અને અન્ય મસાલા ની સુગંધ થી જ અપન ને ખાવાની ઈચ્છા થઈ જાય છે. આ બિરયાની ખુબજ ટેસ્ટી અને હેલધી છે. મે આજે પેલી વાર બનાવી છે અને ખુબજ ટેસ્ટી બની છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
શાહી દમ બિરયાની (Shahi Dum Biryani Recipe In Gujarati)
#GA4#week1#cookpad#cookpadindiaPunjabiRecipe no:2બિરયાની 1 પંજાબી લોક પ્રિય ડીશ છે જે દરેક ને ભાવતી હોય છે. આપડે હોટેલ માં જઈએ અને બિરયાની ના ખાઈએ તો ખાધુજ ના કેવાય. ઇલાયચી અને અન્ય મસાલા ની સુગંધ થી જ અપન ને ખાવાની ઈચ્છા થઈ જાય છે. આ બિરયાની ખુબજ ટેસ્ટી અને હેલધી છે. મે આજે પેલી વાર બનાવી છે અને ખુબજ ટેસ્ટી બની છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
શાહી બિરયાની કુકરમાં (Sahi Biryani In Cooker Recipe In Gujarati)
#30mins આમ બારિયાની બનાવવામાં સમય લાગે છે પણ મેં આ બારિયાની ખૂબજ સરળ રીતે કૂકર માં બનાવી છે તો ખૂબજ જલ્દી 30 મિનિટ થી પણ ઓછા સમય માં ત્યાર થઇ જાય છે અને ટેસ્ટી પણ બને છે. Manisha Desai -
હૈદ્રાબાદી પનીર વેજ ડમ બિરયાની Haidrabadi paneer veg Dum Biryani recipie in Gujarati
#સુપરશેફ4 બિરયાની ઘણી બધી રીતે બને છે, પણ મારા ઘરની મનપસંદ છે, વેજ પનીર હૈદ્રાબાદી બિરયાની રેસ્ટોરન્ટ મા પણ એ જ મંગાવીને ખાઈએ છે, આજે પહેલીવાર આ હૈદ્રાબાદી પનીર વેજ બિરયાની ઘરે જાતે બનાવી ખૂબ જ મસ્ત બની અને વધારે બની સાથે ટેસ્ટી એટલે બધાને ગમ્યું આ મા પાલક, ટામેટાં, કાંદા, કેપસિકમ, કોબીજનો ઉપયોગ કયૉ છે, પનીર અને બાસમતી ચોખા સાથે ખૂબ જ ટેસ્ટી બની છે, તો તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati)
જ્યારે લાઇટ ડિનર લેવાનું મન થાય ત્યારે બિરયાની બેસ્ટ ઓપ્શન છે મેં પણ વેજ હૈદરાબાદી બિરયાની બનાવી.#GA4#Week13#હૈદરાબાદી વાનગી Rajni Sanghavi -
સ્પાઈસી રેડ બીરયાની (Spicy Red Biryani Recipe In Gujarati)
#goldenapron3#ભાતઆજે મે બિરયાની બનાવી છે જેમાં કોઈ વધારે શાકભાજી ની જરૂર નથી પડતી અચાનક કોઈ મહેમાન આવી જાય તો તમે આ રીતે ડાઈરેક્ટ કૂકર માં બનાવી શકો છો.. ટેસ્ટી લાગે એ માટે તીખી બનાવી છે. Bhakti Adhiya -
કશ્મીરી બિરયાની(kashmiri biryani recipe in gujarati)
#નોર્થકાશ્મીર એ જેટલું સુંદર છે. એટલુંજ ત્યાંની બિરયાની પણ ટેસ્ટી છે. ચાલો આજે કાશ્મીરી બિરયાની ની મજા માણીયે. મેં અહીં તેને સૂપ સાથે સર્વ કરી છે. Kinjalkeyurshah -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
આ બિરયાની ખૂબ જ ટેસ્ટી બની હતી તેનો સ્વાદ રેસ્ટોરન્ટ જેવો હતો .તમે પણ આ રેસિપી જરૂર ટ્રાય કરજો.#WK2#cookpadindia#cookpadgujarati Unnati Desai -
હૈદરાબાદી દમ બિરયાની (Hyderabadi dum biryani recipe in Gujarati)
#GA4#week13#cookpadindia#cookpadgujaratiKey word: Hyderabadiહૈદરબાદ શહેર નું નામ પડે એટલે બિરયાની યાદ આવ્યા વગર રહે જ નહીં... આમ તો ત્યાં નોન વેજ બિરયાની ખૂબ વખણાય છે પણ મેં અહીં વેજ વર્ઝન બનાવ્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે...Sonal Gaurav Suthar
-
દમ બિરયાની(Dum Biryani Recipe in Gujarati)
બિરયાની બધાં ને ખૂબ ભાવે , આજે દમ બિરયાની બનાવી છે. બધાં એક વાર ટ્રાય જરૂર કરજો. ખૂબ ટેસ્ટી બની છે.#GA4#WEEK16 Ami Master -
હૈદરાબાદી વેજ બિરયાની(Hyderabadi veg biryani recipe in Gujarati)
#GA4#WEEK13#હૈદરાબાદીવાનગીઓ હૈદરાબાદી વાનગી ની વાત કરીએ તો હૈદરાબાદ ની બિરયાની બોવ પ્રખ્યાત છે મસાલેદાર અને સ્વાદ સુગંધથી ભરપુર હોય છે,તો ચાલો આપણે પણ એવી બિરયાની બનાવિયે Kiran Patelia -
હૈદરાબાદી બિરયાની(biryani recipe in gujarati)
#સાઉથ#વીક 3#post1હૈદરાબાદની બિરયાની સામાન્ય રીતે હૈદરાબાદના નિઝામના રસોડામાં, ઇતિહાસ હૈદરાબાદ રાજ્યના, મુગલાઈ અને ઇરાની રસોઈયાના મિશ્રણ તરીકે ઉત્પન્ન થયેલી હોવાનું માનવામાં આવે છે. હૈદરાબાદી બિરયાની એ ભારતીય વાનગીઓનો મુખ્ય ભાગ છે. Twinkal Kalpesh Kabrawala
More Recipes
ટિપ્પણીઓ (2)